GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ દ્વારા 50 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ની ભરતી

👉કોમ્પ્યુટર એન્જિનિયરિંગ
👉સિવિલ એન્જિનિયરિંગ
👉ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
👉EC એન્જિનિયરિંગ
👉 મિકેનિકલ એન્જિનિયરિંગ
👉 ઇન્સ્ટ્રુ મેન્શન એન્જિનિયરિંગ
👉જનરલ સ્ટ્રીમ BA/BCOM/BBA

🔖 લાયકાત:ડિપ્લોમા/ડિગ્રી/BCOM/BBA/BCA
🔖 પગાર:13000

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 6/5/2025

https://gccjobinfo.com/ipr-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
FR-10-202425.pdf
125.9 KB
#GPSC
Final Stage 10/2024-25 Chief Fire Officer, Class-1, Gandhinagar Municipal Corporation Class-1
💥 GSECL ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા 36 જગ્યાઓ પર ભરતી

🥇 મેડિકલ વિભાગ
👉 નર્સ:4
👉રેડિયોલોજી કમ પેથોલોજી ટેક્નિશિયન
👉મેડિકલ ઓફિસર

🥇 એન્જિનિયરિંગ વિભાગ
👉વિધુત સહાયક Metllurgy :1
👉વિધુત સહાયક એન્વાયરમેન્ટ:2

🥇 ટેકનિકલ પોસ્ટ
👉લેબ ટેસ્ટર:9
👉એકાઉન્ટ ઓફિસર:3
👉વિધુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ:11

🎯 લાયકાત:ગ્રેજ્યુએટ અને પોસ્ટ પ્રમાણે

🔥 અરજી કરવાની તારીખ:29/4/2025 થી 19/5/2025

https://gccjobinfo.com/gsecl-recruitment-2025/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ

🔗  ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍41
SBI to hire around 18,000 employees in FY 2026

3000 officers (PO & LBO)
1,600 System Officers
14,000 Clerk
2
રોજગાર ભરતીમેળો:- ૧૫-૦૫-૨૦૨૫ (ગુરૂવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની જરૂરી કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૧૫-૦૫-૨૦૨૫ (ગુરૂવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ,
યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ,ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/5AMcgKwuHB2YpzHw7
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
👍31
દોસ્તો આપણે બધા લોકોએ નાનપણમાં પેલા કીપેડ વાળા જાડા ફોનમાં બોક્સ ગોઠવવા વાળી ગેમ તો રમી જ હશે... અને આપણને તેમાં મજા પણ બહુ આવતી હતી પરંતુ આજકાલની ગેમ્સમાં એ વાત જ રહી નથી...

તો અમે લાવ્યા છીએ તમારાં બાળપણની યાદોને તાજી કરતી એક ધમધોકાર એપ! જેમાં તમને જે પેલી જૂની ગેમ હતી તેનું સીધે સીધું કીબોર્ડ મળી જશે. અને તમે તેમાં ગેમ એન્જોય કરી શકશો. તમને ખરેખર એવું નહીં લાગે કે તમે એ ગેમ મોબાઈલ માં રમો છો. તમને એવું જ લાગશે કે તમે એ ગેમ તમારા હાથમાં લઈને રમો છો. અને તેમાં તમે તમારો મનગમતો કલર પણ રાખી શકો છો.

તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપ ને ડાઉનલોડ કરો અને નાના બાળકો અને તમારા જૂના મિત્રો સાથે આ એપને શેર કરો.
Generate With AI
https://gccjobinfo.com/brick-game-download/
👍1
👍3
👍2
🔥🔥🔥 બ્રેકિંગ ન્યુઝ... ધોરણ 12 પરિણામ ..*

🌀 આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.

▪️ ધોરણ 12 આર્ટ્સ (સામાન્ય) પ્રવાહનું પરિણામ* જોવાની લીંક...⤵️
👉
https://gccjobinfo.com/gseb-10th-12th-results-2025-check-online/

▪️ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ* જોવાની લીંક...⤵️
👉
https://gccjobinfo.com/gseb-10th-12th-results-2025-check-online/

🙏 તમામને બે હાથ જોડીને વિનંતી કે આ મેસેજ ધોરણ 12 ના તમામ ઉમેદવારો અને તેમના વાલીઓને પરિણામની જરૂર જાણ કરવા વિનંતી
👍32
RMC
💥તાજા સમાચાર

🔴ગુજરાત બોર્ડ નું પરિણામ કઈ રીતે ચેક કરવું

🔥ધોરણ 10 અને 12 ના પરિણામ ક્યારે આવશે અને કઈ રીતે ચેક કરી શકશો

અહીં જાણો તમામ માહિતી:-⤵️
👉
https://gccjobinfo.com/gseb-hsc-result-2025/
👍61
RMC 04-05-2025 (Answer key).pdf
415.3 KB
Abhayam એકેડમી
💥 શું તમારી સાથે પણ એવું ક્યારે થયું છે કે તમે ફોન ચાર્જિંગમાં 🔋મૂક્યો હોય પણ સ્વિચ ચાલુ કરવાની રહી ગઈ હોય...

તો તમારી આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી ગયું છે...

📲  તમે તમારો ફોન જ્યારે ચાર્જિંગમાં મૂકશો ત્યારે જો ફોન ચાર્જ 🪫 થતો હશે તો જ તમારા ફોનમાંથી લાઉડ નોટિફિકેશન* *વાગશે જેનાથી તમને ખબર પડે કે તમારો ફોન ચાર્જ થઈ રહ્યો છે
આ નોટિફિકેશન ને તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો.

🎯 માત્ર આટલું જ નહીં પરંતુ જ્યારે તમે તમારા ફોનને ચાર્જર સાથે કનેક્ટ કરો, તમારા ફોનને ચાર્જિંગ માંથી નીકાળો, તમારા ફોનની બેટરી ફુલ થાય, તમારા ફોનની બેટરી લો થાય,આ બધા જ નોટિફિકેશન તમને આ એપ લાઉડ વોઇસમાં આપતું રહેશે જેનાથી તમને તમારા ફોનના બેટરીની જાણ રહે.

તો હવે તમારા ફોનની બેટરી ના જાણકાર રહેવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો

https://gccjobinfo.com/battery-sound-alert/
👍1
💥 બેંક ઓફ બરોડા દ્વારા 500 જગ્યાઓ પર ઓફિસ આસિસ્ટન્ટ - પ્યુન ની ભરતી

🔖 ગુજરાત માં 80 જગ્યાઓ
👉 લાયકાત 10 પાસ ફક્ત
👉 પગાર:19500 થી શરૂ.

🔖 પરીક્ષા ગુજરાતી માં j લેવામાં આવશે
👉 ગુજરાતમાં પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર માં લેવામાં આવશે

🔥 અરજી કરવાની તારીખ 3/5/2025 થી 23/5/2025

સંપૂર્ણ માહિતી વાંચો નીચેની લિંક માં

https://gccjobinfo.com/bank-of-baroda-recruitment-2025-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍62
આજે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું અને ગુજકેટ નું પરિણામ
રિઝલ્ટ થોડીવાર માં જાહેર થશે.👇🏻

👉  Link 1 :  
https://gccjobinfo.com/gseb-hsc-result-2025/

👉  Link 2 :   
http://bit.ly/3RO14re

👉  Link 3 :   
https://tinyurl.com/yc5uddum


આ પોસ્ટ ધોરણ 12 ના તમામ મિત્રો ને શેર કરો
👍3
Breking News

ધોરણ 12 નું રીઝલ્ટ જાહેર નીચે ડાયરેક ફાસ્ટ સર્વર ની લિંક આપી છે

👉  સામાન્ય પ્રવાહ :  
https://gccjobinfo.com/gseb-hsc-result-2025/

👉  વિજ્ઞાન પ્રવાહ:   
http://bit.ly/3RO14re

👉  GUJCET :   
https://tinyurl.com/yc5uddum


આ પોસ્ટ ધોરણ 12 ના તમામ મિત્રો ને શેર કરો
👍4