GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
આવતી કાલે તા. ૨૪/૦૪/૨૦૨૫ ને ગૂરુવારનાં રોજ ભરતી મેળો છે જેમાં ડીપ્લોમાં/ગ્રેજ્યુએટ/ ધો. ૧૦ પાસ ની સારી વેકેન્સી અને સેલેરી છે તો વધુ ને વધુ નોકરીવાંચ્છુંકો હાજર રહેવા તથા આવી લાયકાત ધરાવતા મિત્રો સુધી શેર કરવા વિનંતી. આભાર.
👍3
HC assistant final result.pdf
556.6 KB
HC assistant final result.pdf
102_202324_2025_4_23_699.pdf
230 KB
📌 Highcourt Assistant Centralized Wait List
👍2
💥 આજકાલના યુવાનો મોબાઇલમાં ઘણી બધી ગેમ્સ જેમ કે free fire, pubg આવી ઘણી બધી ગેમ્સ રમી અને પોતાનો કિમતી સમય વ્યર્થ કરે છે, જે ઉંમરમાં પોતાના મગજનો વિકાસ કરવાનો હોય છે તે ઉંમરમાં યુવાનો આવી ગેમ રમી અને પોતાના મગજનો વિકાસ અટકાવી દે છે.

🎯તો તમારા માટે અમે લાવ્યા છીએ એક ગજબનું એપ! જેની અંદર તમને 40 થી વધારે ગેમ્સ મળશે, પરંતુ એ જેવી તેવી ગેમ્સ નથી પરંતુ આ એપમાં તમને તમારા બ્રેઈનને ઈમ્પ્રૂવ કરે તેવી ગેમ્સ જોવા મળશે. જે તમે રમશો એટલે તમને ખરેખરમાં એવું ફીલ થશે કે ના આ એપ નો ઉપયોગ કરીને તમે તમારા કોન્સન્ટ્રેશન અને મેમરી પાવરને ઇમ્પ્રૂવ કરી શકશો.

▪️ તમને માત્ર આ એક જ એપમાં મેથ્સ, રીઝનીંગ, એનિમેશન પઝલ્સ જેવી તમામે તમામ પ્રકારની માઈન્ડને ટ્રીક કરે તેવી ગેમ્સ જોવા મળશે. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપને ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/lumosity-brain-training/
👍3
💥 *MS યુનિવર્સિટી બરોડા દ્વારા 819 જગ્યાઓ પર આસિસ્ટન્ટ પ્રોફેસર/ટીચિંગ આસિસ્ટન્ટ/લેક્ચરર ની ભરતી*

🔥 *અરજી કરવાની તારીખ 15/4/2025 થી 30/4/2025*

https://gccjobinfo.com/msu-baroda-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍51
Upsc Topper Tips:-UPSC ટોપર ગુજરાતી ગર્લ હર્ષિતાને IAS બનીને લોકોની સેવા કરવી છે, Exclusive ઈન્ટરવ્યૂમાં આપ્યો ગુરુમંત્ર - UPSC TOPPER HARSHITA GOYAL

https://gccjobinfo.com/upsc-topper-tips-upsc/
📌Important Notice for Preliminary Examination to be held on Date 25,26 and 27/04/2025
👉ગુજરાત હાઈકોર્ટે recruitment email id-rg-hc-guj@nic.in
👉Nta & Gujarat highcourt email id- ghcre@nta.ac.in
👉Nta email id-genadmin@nta.ac.in
👉2nd email id-nta@nta.ac.in


👆ગુજરાત હાઈકોર્ટ જે ઉમેદવારોને આગામી Dyso અને બેલીફ ના અભ્યાસક્રમ સંદર્ભે રજુવાત કરવી હોય તો ઉપર દર્શાવેલ E-Mail Id મા પોતાની Genuine રજુઆત કરવી વધુ યોગ્ય....
👍3
📌UPSC CSE - 2024 Minimum Qualifying Marks
UPSC Result Gujarat 2024 :-UPSC 2024માં ઇતિહાસ સર્જાયો , ગુજરાતના 26 ઉમેદવારો પાસ, 3 ટોપ 30માં – મહિલા ઉમેદવારોએ ચમકાવી પ્રતિભા

https://gccjobinfo.com/upsc-result-gujarat-2024/
👍3
💥 *GSTRC અમરેલી ખાતે એપ્રેન્ટિસ ની ભરતી*

👉 *ફોર્મ મેળવવાની તારીખ 31/5/2025*

🔥 *ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 2/6/2025*

https://gccjobinfo.com/gsrtc-amreli-apprentice-positions-recruitment-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
Darshan ashokbhai vyas

Congratulations 🎉🎉 ખૂબ પ્રગતિ કરો અને હજી પણ આગળ વધો એવી દિલથી પ્રભુને પ્રાર્થના🙏🙏
18👍5🔥1👏1