GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ ભરતી*

👉ટ્રેનિંગ ઓફિસર
👉સ્ટોર સુપ્રિટેન્ડટ
👉પરચેઝ ઓફિસર
👉DTP ઓપરેટર
👉 blinder
👉આસિસ્ટન્ટ મશીન મેન

🔖 *લાયકાત:પોસ્ટ પ્રમાણે*

🔥 *અરજી કરવાની તારીખ 12/4/2025 થી 30/4/2025*


https://gccjobinfo.com/vmc-vadodara-job-openings-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
👍2
GPSC જેને Interview માં 100 માંથી માત્ર 20 માર્ક આપે છે તે UPSC 348 માં Rank સાથે પાસ કરે છે.

GPSC ની interview માં માર્ક આપવાની પધ્ધતિ પર શંકા ઉદભવે તે સ્વાભાવિક છે.


#GPSC
#UPSC
👍8🔥2
💥 મિત્રો, ઘણીવાર જ્યારે આપણે 5g નેટવર્કનો યુઝ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે અમુક વાર, અમુક એરિયામાં આપણું ડેટા નેટવર્ક 5g માંથી ઓટોમેટીક 4g માં કન્વર્ટ થઈ જાય છે... અને આપણા મોબાઇલની ડેટા સ્પીડ ઘટી જાય છે, સાથે સાથે આપણા ડેલી પેકમાંથી પણ ડેટા યુઝ થવા લાગે છે...

👉 પરંતુ હવે તમારી ચિંતા કરવાની જરૂર નથી! અમે લાવ્યા છીએ તમારા માટે એક એવું ઉપયોગી એપ, કે જે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરશો અને અંદર આપેલ NR મોડ ઓન કરી દેશો, તો તમારો ફોન હંમેશા 5g નેટવર્ક સાથે કનેક્ટેડ રહેશે. અને તમે જાતે એનો અનુભવ કરી શકશો કે તમારા મોબાઇલ ડેટા ની સ્પીડમાં ક્યારેય ઘટાડો નહી જોવા મળે.

👉 અને તમે તમારું ડેટા રિલેટેડ કોઈપણ કાર્ય નિરંતર અડચણ વગર ચાલુ રાખી શકશો. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ ઉપયોગી એપ્લિકેશનને ડાઉનલોડ કરો...

https://gccjobinfo.com/how-to-check-5g-network-in-my-area/
💥 *નમો એજ્યુકેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દાદરા નગર હવેલી ખાતે 119 જગ્યાઓ ખાતે ભરતી*

👉પ્રોફેસર
👉એસોસિયેટ પ્રોફેસર
👉આસિસ્ટન્ટ પ્રોફેસર
👉 ટ્યુટર
👉સિનિયર રેસિડન્ટ
👉જુનિયર રેસિડેન્ટ
👉spe.ડોક્ટર
👉મેડિકલ ઓફિસર
👉 લાયબ્રેરીયન

🔥 *અરજી કરવાની તારીખ 24/5/2024*

https://gccjobinfo.com/namo-medical-education-2025/


🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
👉 પાટણના સાંતલપુર તાલુકાના ગામ હમીરપુરનો વતની અને છેવાડાનો ઉમેદવાર ગાંધીનગરને બાયપાસ કરીને સીધો દિલ્હી પહોંચ્યો.

👉 કારણકે GPSC છેવાડાના ઉમેદવારને પારખી ન શકી. અને UPSC એ પારખી લીધો.

👉 એમ પણ હીરાની પરખ ઝવેરીને હોય.


ASPIRANTS_ZONE_2024
👍27👌6
🔐કેલ્ક્યુલેટર એપલોક બહારથી કેલ્ક્યુલેટર અંદર ગેલેરી લોકર🔑

➤ છે ને જબરદસ્ત આઈડિયા
➤ કોઈને ખબર જ નહિ પડે કે તમે ફોટો કે વિડીયો લોક 🔐કર્યા છે

https://gccjobinfo.com/hide-your-photo-on-android-device/
👍3
*UPSC सिविल सर्विस का फाइनल रिजल्‍ट जारी:* प्रयागराज की शक्ति दुबे टॉपर, टॉप 5 में 3 लड़कियां; मेरिट में 1009 कैंडिडेट्स
https://dainik.bhaskar.com/JMJlSiWOLSb
👍3
📌 UPSC CSE 2024 EXAM CUT OFF
👍51
SPIPA માંથી પાસ થયેલ ઉમેદવારો 💐
👍7