GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍2
💥ગુજરાતી કેલેન્ડર 2025

_જાહેર રજા લિસ્ટ 2025_
▪️મરજિયાત રજા લિસ્ટ 2025
▪️ફરજીયાત રજા લિસ્ટ
▪️બેંક રજા લિસ્ટ 2025

https://gccjobinfo.com/gujarati-calendar-2025/
👍7
🔣 Class - 3 Uday Live Batch2025 - Your Path to Success 🔣
•═════════════════•
Batch Features

Live Lectures
Expert Faculty Team
Free Recorded Lectures
Weekly Current Affair's Live Session
Monthly Current's e-Magazine
Preparation As Per New Syllabus
•═════════════════•
🛒 Class - 3 Uday Live Batch2025: Check Out (https://www.gyanlive.org/courses/658429)
🛒 Class - 3 Book + Test : Check Out (https://www.gyanlive.org/courses/658431)
•═════════════════•

📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍2
👍4
📊📈 *જે પણ મિત્રોને ફક્ત Intraday ટ્રેડિંગ જ કરવું હોય તો ગુજ્જુભાઈ INDEX_TRADER 📊તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે.*


*📌 અમારા નિષ્ણાતો પાસેથી વિશિષ્ટ અપડેટ્સ મેળવો !*
*🔔 INDEX Option Calls*
*🛎️ Stock Option Calls*
*🔔 Proper Entry & Exit*
*🛎️ Market Time Support*
*🔔 IPO Knowledge*
*🛎️ Long Term Investment Plan*

*🎯ચેનલ ને જોઈન કરવાનો કોઈ ચાર્જ નથી માટે જોઇન કરી ને થોડા દિવસ નજર રાખો એટલે ખ્યાલ આવશે. 💼*

*તો એકવાર ખાલી ચેનલની મુલાકાત લઈ લેજો તમે પણ યાદ કરશો.*


*Join Telegram Channel* :
*https://t.me/+V5hEWp0m-oJkNGE1

*તમારા બધા જ મિત્રોને શેયર જરૂરથી કરજો.*
💥 *UGC NET જૂન 2025 નોટિફિકેશન રિલીઝ*

*UGC NET એ એક રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે જેનું આયોજન NTA (National Testing Agency) દ્વારા થાય છે. આ પરીક્ષા ભારતના યુનિવર્સિટીઓ અને કોલેજોમાં Assistant Professor અથવા Junior Research Fellowship (JRF) માટે લાયકાત નિર્ધારિત કરવા માટે લેવાય છે.*

🔥 *અરજી કરવાની તારીખ 16/4/2025 થી 7/5/2025*

https://gccjobinfo.com/ugc-net-june-2025-notification/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
GSRTC હેલ્પર પરીક્ષા અભ્યાસક્રમ

◆ વિષયો અને તેના ગુણ
◆ કેટલા ગુણનું પેપર
◆ પેપર માટે સમય કેટલો મળશે
◆ માઈનસ પદ્ધતી હશે કે નહિ⤵️

👉 https://gccjobinfo.com/gsrtc-helper-recruitment-exam-syllbus/
💥 *વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ ભરતી*

👉ટ્રેનિંગ ઓફિસર
👉સ્ટોર સુપ્રિટેન્ડટ
👉પરચેઝ ઓફિસર
👉DTP ઓપરેટર
👉 blinder
👉આસિસ્ટન્ટ મશીન મેન

🔖 *લાયકાત:પોસ્ટ પ્રમાણે*

🔥 *અરજી કરવાની તારીખ 12/4/2025 થી 30/4/2025*


https://gccjobinfo.com/vmc-vadodara-job-openings-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
👍2
GPSC જેને Interview માં 100 માંથી માત્ર 20 માર્ક આપે છે તે UPSC 348 માં Rank સાથે પાસ કરે છે.

GPSC ની interview માં માર્ક આપવાની પધ્ધતિ પર શંકા ઉદભવે તે સ્વાભાવિક છે.


#GPSC
#UPSC
👍8🔥2
💥 મિત્રો, ઘણીવાર જ્યારે આપણે 5g નેટવર્કનો યુઝ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે અમુક વાર, અમુક એરિયામાં આપણું ડેટા નેટવર્ક 5g માંથી ઓટોમેટીક 4g માં કન્વર્ટ થઈ જાય છે... અને આપણા મોબાઇલની ડેટા સ્પીડ ઘટી જાય છે, સાથે સાથે આપણા ડેલી પેકમાંથી પણ ડેટા યુઝ થવા લાગે છે...

👉 પરંતુ હવે તમારી ચિંતા કરવાની જરૂર નથી! અમે લાવ્યા છીએ તમારા માટે એક એવું ઉપયોગી એપ, કે જે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરશો અને અંદર આપેલ NR મોડ ઓન કરી દેશો, તો તમારો ફોન હંમેશા 5g નેટવર્ક સાથે કનેક્ટેડ રહેશે. અને તમે જાતે એનો અનુભવ કરી શકશો કે તમારા મોબાઇલ ડેટા ની સ્પીડમાં ક્યારેય ઘટાડો નહી જોવા મળે.

👉 અને તમે તમારું ડેટા રિલેટેડ કોઈપણ કાર્ય નિરંતર અડચણ વગર ચાલુ રાખી શકશો. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ ઉપયોગી એપ્લિકેશનને ડાઉનલોડ કરો...

https://gccjobinfo.com/how-to-check-5g-network-in-my-area/