GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
પ્રવર્તમાન સંજોગોમાં નોકરીઓ સિમિત છે, જ્યારે ખાનગી એકમોમાં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્થળ: : આઇ.ટી.આઇ,ખેરાલુ,દર્શન હોટલ ની પાછળ,અંબાજી હાઇવે,ખેરાલુ-૩૮૪૩૨૫

ગુગલ લિંક- https://forms.gle/gcKZhN937gpsqNXL9

ભરતીમેળાની તારીખ :- ૧૬-૦૪-૨૦૨૫
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
2👍2
👍3
👍31
👍1
👍3
કોઈએ પોસ્ટ કરી હોઈ કે પેપર અઘરું હશે એનો અર્થ એવો જરાં પણ નથી કે પેપર અઘરું હશે...

કોઈ કઈ રીતે કહી શકે કે પેપર અઘરું લાગશે?

તમામની તૈયારી અલગ અલગ હોઈ છે.... ઘણાને સહેલું પેપર પણ અઘરું લાગે અને ઘણા ને અઘરું પેપર પણ સહેલુ લાગે... એટલે આવી વાઇરલ પોસ્ટમાં કોઈએ પડવું નહિ..... મગજ શાંત રાખવું

All the best
👍2
PSI નું પેપર-1 હમણાં પૂરું થશે..અને PSI નો વિદ્યાર્થી આ મેસેજ વાંચશે ત્યારે પૂરું થઇ ગયુ હશે..

અત્યારે સોલ્યુશનની જંજટમાં ન પડતા એ તમારું જ પેપર છે.. શાંતિથી થોડો આરામ કરો.. Energy વધે એવુ juice પીવો સારુ સાદું જમો આરામ કરો અને પેપર-2 માટે તૈયાર થાવ..

પેપરનું સોલ્યુશન ક્યાંય જવાનું નથી.. પૂરું થયાં પછી પણ ત્યાં જ રહેવાનું છે.. પેપર-1 ની અસર 2 પર ન પડવા દેતા.. Focus On Paper-2


Forwarded
7👍3
💥 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગો માટે 546 જગ્યાઓ પર ભરતી

🔖CCE માટે અને અન્ય તમામ પોસ્ટ

🔥 અરજી કરવાની તારીખ 1 એપ્રિલ 2025 થી 25 એપ્રિલ 2025

https://gccjobinfo.com/gsssb-special-recruitment/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4🙏1
PSI 2025 Paper .pdf
6.6 MB
PSI PAPER 1 part A
DocScanner 13-Apr-2025 12-38 pm.pdf
5.6 MB
📌PSI પેપર 1 PART B
👍2
"ખોદા પહાડ નીકલા ચુહા...
પેપર PSI નું હતું કે પટ્ટાવાળાનું....
સાવ સહેલું પેપર હતું...."


PSI નું પેપર પૂરું થયા બાદ ઉમેદવારોની પ્રતિક્રિયા...😁


હસમુખકાકાની ગેરહાજરી વર્તાઈ.
👍25
આજે છેલ્લો દિવસ

યુવા વર્તમાન પ્રવાહ માં 89 મિત્રોએ નામ નોંધાવ્યું છે

LGK લિબર્ટીમાં 76 મિત્રોએ નામ નોંધાવ્યા છે

આપણે 100 - 100 મિત્રો નો ટાર્ગેટ રાખ્યો છે તો 450 માં 6 મહિના માટે એપ્રિલ થી સપ્ટેમ્બર નોંધાવવા આજે જ Whatsapp કરો

9574305710 Whatsapp

આજ નો દિવસ છેલ્લો
👍6
GPSC એકાઉન્ટ ઓફીસર અપડેટ
👍7
💥 સ્માર્ટ સિટી અમદાવાદ દ્વારા નેટવર્ક એન્જિનિયર અને એકાઉન્ટ Executive ની ભરતી

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 28/4/2025

https://gccjobinfo.com/smart-city-ahmedabad-recruitment-2025/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍31
👍1
ગુજરાતમાં પરીક્ષાનું ક્યારેય કોઈ સ્તર જળવાયું નથી....

02 વર્ષ પહેલા તલાટીની પરીક્ષામાં UPSC PYQs પૂછી લીધા....અને આજે PSI પેપરનું સ્તર તો સાવ જ નબળું હતું....

ફિફા કઈ રમત સાથે સંકળાયેલ છે ? દાદા સાહેબ ફાળકે એવોર્ડ શેની સાથે સંકળાયેલ છે ? આવા પ્રશ્નો PSI જેવી અધિકારીની પોસ્ટમાં હોય ??
👍7😍1
💥 કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC દ્વારા 500+ સ્પે.ડોક્ટર ની ભરતી

👉સિનિયર સ્કેલ :155
👉જુનિયર સ્કેલ:403

🔥અરજી કરવાની છેલ્લી તારીખ 26/5/2025

https://gccjobinfo.com/esic-specialist-grade-ii-recruitment-2025/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍41