GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
તેમાથી પણ બચત થાય છે...
આવતા મહિને અમે બંને દક્ષિણ ભારતની વીસ દિવસની ટુર માં પણ જવાના છીએ.
જિંદગી આખી ઢસરડા કર્યા , હવે ખબર પડી સાચી જિંદગી તો નિવૃત્તિ પછી જ છે...
જોકે હવે દીકરા અને વહુ ને પણ ફરિયાદ નથી , કારણકે ચાર પાંચ કરોડ‌ રૂપિયા નો બંગલો તેનો જ છે.. તેથી તે પણ ખુશ છે...

સારાંશ:
મગજ બંધ કરીને સંતાનો ને પ્રેમ કરવાનો સમય નથી રહ્યો.....
શંકા કરીને સંબંધો ભલે ના બગાડીએ પણ વડીલોએ જીવનમાં જાગૃત રહેવું પણ એટલું જ જરૂરી છે.....!
બધે આવું થતું નથી પરંતુ ચેતતા નર સદા સુખી.
👍28🔥1
💥 હાલમાં ચાલતી 20+ ભરતીઓ,રીઝલ્ટ,Admit Card  અને Important Update👇

www.gccjobinfo.com

Last Update Today
👍3
ઘટનાચક્ર - ભારતીય અર્થતંત્ર અને આયોજન | આવનારી GPSCની તમામ પરીક્ષાઓ માટે ભારતીય અર્થતંત્રને લગતા PYQs સોલ્યુશન સાથે : https://t.me/vedgpsc
👍2
nayab-chitnees-tharav.pdf
102.7 KB
વર્ષ ૨૦૨૫-૨૬ નવરચિત જિલ્લા પંંચાયતમાં નાયબ ચિટનીશ વર્ગ-૩ સંવર્ગની નવી જગ્યાઓ ઉભી કરવાની રૂ.૧.૪૨ કરોડની નવી બાબતની જોગવાઈને વહીવટી મંજુરી આપવા બાબત
sinior-clark-tharav.pdf
103.2 KB
⚜️ વર્ષ ૨૦૨૫-૨૬ નવરચિત જિલ્લા પંંચાયતમાં સીનીયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગની નવી જગ્યાઓ ઉભી કરવા બાબતે રૂ.૧.૧૧ કરોડની નવી બાબતની જોગવાઈને વહીવટી મંજુરી આપવા બાબત

👉 કુલ નવી ઊભી કરવાની જગ્યાઓ:- 21
kha-Draft-Letter-tharav.pdf
101.1 KB
📌 વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં સમાવિષ્ટ માંગણી ક્રમાંક: ૭૦-૨૫૧૫-૦૦-૧૦૧-૦૨ હેઠળ થયેલ રૂ. ૧૪૪.૪૩ કરોડની ચાલુ બાબતની જોગવાઇને વહીવટી મંજુરી આપવા બાબત
👍5
5_6298670058998602458 (2).pdf
548.5 KB
#GPSC
Provisional Answer Key for Advt. No. 67/2024-25, Deputy Section Officer (Legal Side), Class-3📌ગુજરાત જાહેર સેવા આયોગ
👍2👌1
👍5
👍2
👍1
👍6
🔥🔥🔥🔥🔥
🔥6🙏41
2👍2
આજે છેલ્લી તારીખ

💥 CISF દ્વારા 1161 જગ્યાઓ પર કોન્સ્ટેબલ /ટ્રેડસમેન ની ભરતી

👉 લાયકાત:10 પાસ

🔥 અરજી કરવાની તારીખ 5/3/2025 થી 3/4/2025

https://gccjobinfo.com/central-industrial-security-force/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3