હોસ્પિટલોમાં #દિવ્યાંગતા (વિકલાંગતા/અપંગતા) સર્ટિફિકેટ મેળવવા માટે ભારે ભીડ અને ગેરરીતિઓ વધી રહી છે.
📌 ગુજરાતના વિવિધ તાલુકાઓમાં એજન્ટો સક્રિય થઈ ગયા છે, જે પૈસાના બદલામાં સર્ટિફિકેટ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
📌 ખાસ કરીને ગાંધીનગરની કેટલીક કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓને ખોટી રીતે સર્ટિફિકેટ મેળવવાના માર્ગો અને સંપર્કો અંગે માહિતી આપી રહી છે.
📌 '#પૈસા_આપો_અને_સર્ટિફિકેટ_મેળવો' જેવી અનૈતિક વ્યવસ્થા ફૂલીફાલી રહી છે, જેમાં કાયદાની કોઈ દહેશત નથી.
☝️ હાલમાં, દિવ્યાંગ/વિકલાંગ/અપંગ વ્યક્તિઓ માટે સરકાર દ્વારા વિશિષ્ટ ભરતીની જાહેરાત થતાં, લોકો ખોટા પ્રમાણપત્ર મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.
💡 ભૂતકાળમાં પણ આવી #ગેરરીતિઓ થઈ હતી, જેના કારણે અસલી હકદાર વ્યક્તિઓ નોકરીથી વંચિત રહી ગઈ હતી. આજે પણ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં પૂરતી કડકાઈ અપનાવવામાં આવતી નથી, જેના કારણે ખોટા સર્ટિફિકેટ ધરાવનારાઓ લાભ લઈ રહ્યા છે.
👉🏼 સરકારે તાત્કાલિક ધ્યાન આપી, ખોટા પ્રમાણપત્રો "બનાવનારા અને ઉપયોગ કરનારા" સામે કડક પગલાં ભરવા જોઈએ.
⚖️ એવા સખત નિયમો ઘડવા જોઈએ કે ખોટું લાગુ ન પડે અને સાચું અવરોધાય નહીં. જો ખરેખર લાયક વ્યક્તિઓ નોકરીથી વંચિત રહે અને ખોટા દસ્તાવેજ ધરાવનારાઓ પસંદગી પામે, તો તે સમાજ અને ન્યાય પ્રણાલી અને સરકારની અસફળતા ગણાશે.
https://x.com/YAJadeja/status/1905210751054496116?t=4pbxq34DL9Naf0hdeC3bFQ&s=19

👍5
આ બધા માટે તો અચાનક #દિવ્યાંગ સર્ટિ. કઢાવવા દુકાનો નો રાફડો નથી ફાટ્યો ને ? 🤔
📌ગુજરાતમાં એવી સંસ્થાઓ ખુલી રહી છે કે
વિકલાંગ થવા માટે મળો તમે કયો એટલા ટકા વિકલાંગ કરી આપીશું..
📌"#સાચા દિવ્યાંગો લડી રહ્યા છે, અને #નકલી દિવ્યાંગો સરકારને લૂંટી રહ્યા છે!"
📌"અહિયાં લોકો #વિકલાંગતા સાબિત કરવા માટે પગ લટકાવી બેઠા છે, અને સાચા લાચાર પનઘટે રાહ જોઈ રહ્યા છે!"
https://x.com/YAJadeja/status/1905220610453848355?t=t4k3qD_IWHXjLA2o7jPuRg&s=19

👍3
approved_writeup_26425.pdf
440.3 KB
📌 #SSC Multi-Tasking (Non-Techinal) Staff and Havaldar (CBIC & CBN) Examination, 2024 : Uploading of Final Answer Key(s) along with Candidates' response Sheet(s)
👍2
IN-ROC-240-202425.pdf
260.3 KB
📌 Important Notice Regarding re-opening of Consent Form and Depoist for Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 up to 28-03-2025 10:00 AM
👍3
DOC-20250327-WA0065.
313.9 KB
📌 GSSSB
👉લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાના 4 જગ્યાનો વધારો.