‘સર્વોપરી’ થવાની આ કેવી ઘેલછા છે !?
સનાતન ધર્મમાં દશાવતાર છે એમાં પૂર્ણપુરૂષોત્તમ એક જ કહેવાય છે: શ્રી કૃષ્ણ. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન છે. ભારતિય ગુરુ પરંપરામાં સૌથી આદિ ગુરુ કહેવાય છે ગુરુ દતાત્રેય...હવે એક વાત કહું? આ બધાથી પણ મોટું કોણ છે? આ બધાથી મોટા છે નીલકંઠવર્ણી-સહજાનંદ સ્વામી...
આવું હું નથી કહેતો. આવું BAPSની વેબસાઇટ પર લખેલું છે. એમાં એક વાર્તામાં આવો સંવાદ છે:
રામાનંદ સ્વામી હસતા થકા કહેવા લાગ્યા : 'ભૂલો છો, લાલજી! અમે જ્યારે આજ્ઞા કરીએ ત્યારે તેમાં સંશય ન કરવો. હવે અહીંથી સીધા લોજ જાઓ ને નીલકંઠવણીનાં દર્શન સમાગમ કરો.'
લાલજી વધુ ગૂંચવાયા. તેમણે પૂછ્યું : 'ગુરુદેવ! એ એવા તે કેવા મોટા છે! શું દત્તાત્રેય, ૠષભદેવ કે રામચંદ્ર જેવા છે!'
રામાનંદ સ્વામીએ કહ્યું : 'જ્યારે એમની મોટાઈનું પૂછો છો તો સાંભળો - દત્તાત્રેય વગેરે ૨૪ અવતારો છે તેમાં સૌથી મોટા શ્રીકૃષ્ણ ભગવાન છે, જેમનું આપણે ભજન કરીએ છીએ, એ શ્રીકૃષ્ણથી પણ આ વણી મોટા છે. વધુ તો શું કહીએ પણ આ વણી તો અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પોતે છે. અમે તમને ઘણીવાર કહી ચૂક્યા છીએ કે હું તો ડુગડુગી વગાડવાવાળો છુ _, તે બધાને ભેગા કરું છુ _ - વેશ ભજવનાર ચાલ્યા આવે છે, એ જ આ વણી.'
(આ વાતનો સ્ક્રીન શૉટ પણ અહીં છે.)
**
વેબસાઇટ પર સાધુ અક્ષરજીવનદાસ નામના કોઈ સ્વામીએ આ લેખ લખ્યો છે. આટલા સેન્સિટિવ લેખમાં જુવો જોડણી અને પ્રૂફની જ કેટલી ભૂલો છે, જો એ ભૂલો કોઈએ ચેક ન કરી હોય, તો આમાં લખાયેલી હબંગ વાતો તો કોણે ચેક કરી હોય? પણ મૂળ વાત એ છે કે આ સંપ્રદાયમાં નાના નાના સ્વામીઓ વચ્ચે પોતાના મોટા સ્વામીઓ અને સહજાનંદ સ્વામી વિશે ચમત્કારો ઘડવાની જાણે હોડ લાગે છે. એક સ્વામીએ પાંચ ચમત્કાર ઘડી કાઢ્યા તો બીજા સ્વામી દસ ચમત્કાર ઉપજાવી કાઢ્યાં.
ગઇકાલની પોસ્ટનો જે સૂર હતો એ જ વાત; આ ચમત્કારો અને ખુશામત કરવા સતત કોઇની લીટી નાની કરવાનો અજીબોગરીબ પ્રયાસ આ સંપ્ર્દાયના પુસ્તકો, વિવિધ લેખો, સભાઓ અને વ્યાખ્યાનોમાં થાય છે. અહીં જ જુવોને સહજાનંદ સ્વામીને સર્વોપરી સ્થાપિત કરવાના પ્રયાસમાં ગુરુ દાતાત્રેય, ઋષભદેવ ભગવાન, રામ અને શ્રી કૃષ્ણ બધા નીલકંઠવર્ણી-સહજાનંદ સ્વામીથી નાના છે અને નીલકંઠવર્ણી તો અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પોતે છે એવું લખવામાં આવ્યું.
આ વાત આજે મેં ઈનબોક્ષમાં આવેલા એક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી ભાઈને પૂછી કે વેબસાઇટ પર આ લખ્યું એ યોગ્ય છે ? તો એમણે કહ્યું કે, “હવે તમને પ્રમાણ આપવાનું કે સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપવા કોણ આવતું હતું.”
મજાની વાત શું હતી ખબર છે?એ ભાઈ મને ગઇકાલની જલારામ બાપા અંગેની પોસ્ટ બાબતે ભાઈ એક ચોપડીનું કોઈ પાનું લઈને પ્રમાણ આપવા આવ્યા હતા. ( પાનું પણ અહીં જોડ્યુ છે.) જે પ્રમાણ આજકાલ આ અનુયાયાયીઓ પોતાની સફાઈમાં ફેરવી રહ્યા છે કે જુવો આ તો ‘જલારામ બાપાના જીવનચરિત્ર’માં લખ્યું છે એમ કરીને એક પુસ્તકનો ફોટો ફેરવે છે જેમાં એવી વાત લખાઈ છે કે “ચાલતી વખતે તેઓ (ગુણાતીતાનંદ સ્વામી જલારામ બાપાને) બોલ્યા, “તમારો આવો વિનય અને ભક્તિ ભાવ જોઈને અમે રાજી થયા છીએ. અને તમારી અને તમારી આ જગ્યાની સ્થિતિ અને કિર્તિ દિન પ્રતિદિન વધતી જશે એવો અમારા આશીર્વાદ છે.”
હવે મુદ્દો જુવો, આ પુસ્તકનું પાનું પ્રૂફનું જેમ ફેરવવાવાળા લોકો આ વાતની નીચે ટાંકવામાં આવેલી એક નોંધ વાંચીને વિચારી પણ ન શકે એટલા વૈચારિક દરિદ્ર થઈ ગયા છે. આ વાતની નીચે એક નોંધ ટાંકી છે કે “મેવાસાવાળા કૃષ્ણજી મહારાજના હસ્તલિખિત ગ્રંથમાથી.” અર્થાત જેમને આ જલારામ બાપાનું ચરિત્ર લખ્યું એમણે આ વાત મેવાસાવાળા કૃષ્ણજી મહારાજના હસ્તલિખિત ગ્રંથના આધાર પર લખી છે. હવે આ કૃષ્ણજી મહારાજ કોણ હતા? જુનાગઢ પાસેના મેવાસાના આ કૃષ્ણજી મહારાજ સ્વામીનારણ સંપ્રદાયના અનુયાયી અને કથિત સંત. અને આ વાત એમની હાથે લખેલ ચોપડીમાં (છપાયેલી નહિઁ). તો મૂળ મુદ્દો ફરી ત્યાં જ આવી ગયો કે આ જ તો હોડ છે આ અહીના અનુયાયીઓ વચ્ચે...
ગઇકાલની પોસ્ટમાં એ વાત હતી કે જલારામ બાપા અને ગુણાતીતનંદ સ્વામી બેઉ સમકાલીન હતા તો કદાચ બેઉ ક્યારેક મળ્યા હોય. જલાબાપાની નિસ્વાર્થ સેવા જોઇને સ્વામી રાજી થયા હોય અને એવી કોઈ શુભેચ્છા આપી પણ હોય કે, “ભગત, ઈશ્વર આ તમારો સેવાયજ્ઞ અખંડ રાખે...” તો એ સહજ વાત છે. પણ ગુણાતીતનંદ સ્વામીના કોઈ અનુયાયી કે શિષ્યો ગુરુની ખુશામતમાં પોતાની ચોપડીઓમાં એવું લખવા માંડે કે “ અમારા સ્વામીના આશીર્વાદથી જલારામબાપાનું સદાવ્રત ચાલે છે” તો એ ખુશામત ખોર શિષ્યો તો છીછરા છે જ.પણ આ ગપ લખતા જો ગુણાતીતનંદસ્વામી ન રોકે તો એ પણ યોગ્ય નથી.

👍1
અને આજે આવી ક્યાંક કોઈ ચોપડીમાં અનુયાયી દ્વારા લખાયેલી આવી કોઈ આધાર વિનાની વાત વાંચીને પેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સ્હેજ પણ વિવેક બુદ્ધિ વાપર્યા વિના વ્યાખ્યાનમાં બોલે કે , ‘જલારામ બાપાને ગુણાંતીતાનંદ સ્વામીના આશીર્વાદ હતા.’ આ તો રાજકોટના પેલા રમેશ ફેફર પોતે કલ્કિ અવતાર છે એવો બફાટ કરતાં એવી વાત થઈ. અલ્યા ભાઈ સ્હેજ તો વિચાર કરો...
પણ એ વિચાર નથી આવતો...આવતો હોય તો bapsની વેબસાઇટ પર આવી વાત ન લખાતી હોત કે ગુરુ દતાત્રેય, ઋષભદેવ ભગવાન, રામ અને શ્રી કૃષ્ણ બધા નીલકંઠવર્ણી-સહજાનંદ સ્વામીથી નાના છે અને નીલકંઠવર્ણી તો અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પોતે છે.
સૌ પોત પોતાના પૂજયને સર્વોપરી માનીને પૂજે એમાં કોઈ દોષ નથી. પણ પોતાના એક સ્વામીને સર્વોપરી બનાવવા માટે બીજાના પૂજ્ય અને આદિ દેવોને નીચા ઉતારે એ કેવી અજીબ વાત છે. બસો વર્ષ પહેલા થઈ ગયેલા એક સ્વામીને સર્વોપરી સ્થાપિત કરવાની આ કેવી કરૂણ કે ગાંડી ઘેલછા છે?!
અને આવી આ ઘેલછાની આ એક વાત નથી...કોઈ વ્યક્તિ આખું જીવન રોજ એક આવી અહીં ઉઘાડી કરી શકે એટલી વાતો એમની વેબસાઇટ અને વિવિધ સાહિત્યમાં છે.
ઈનબોક્ષમાં આવેલા પેલા અનુયાયી મિત્ર પ્રશ્નનો જવાબ ન આપી શક્યા એટ્લે બોલ્યા કે “200થી વર્ષ પ્રયત્ન ચાલુ છે. નીચે પાડવાનો, કાઈ તો હશે ને સ્વામિનારાયણમાં.”
નહોતું કહેવું પણ છતા એમને મારાથી કહેવાય ગયું કે, “ 200 વર્ષથી પ્રયત્ન છે બીજા બધા દેવો અને સંતોને નીચે પાડીને ‘સર્વોપરી’ થવાનો...પણ અફસોસ કે હજુ અમુક ટકા જ ગુજરાતી સિવાય આ કોઈને આકર્ષી શકાયા નથી... “
-કાનજી 🙏☘️

👍7❤2
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો
🇳 🇪 🇼 🇸 🇵 🇦 🇵 🇪 🇷
📰 દિવ્ય ભાસ્કર 📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર 📰 ફલછાબ
📰 સાંજ સમાચાર 📰 અકિલા
📰 મુંબઈ સમાચાર 📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત 📰 નોબત
📰 જય હિન્દ 📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ 📰 ગુજરાત ટુડે
📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો
👉🏾 https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/

💥 *દાદરા નગર હવેલી એન્ડ દિવ ખાતે 10 જગ્યાઓ પર ભરતી*
👉ગાયનેક
👉ડર્મેટોલોજિસ્ટ
👉 કાઉન્સિલર
👉કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
👉BHW
👉 *ઈન્ટરવ્યુ તારીખ 10/3/2025*
https://gccjobinfo.com/health-department-diu/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

Telegram
GCC JOB INFO
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
👍2
Vadodara Municipal Corporation (VMC) – Sainik (Fireman) Exam Results 2024
https://gccjobinfo.com/vadodara-municipal-corporation-2/

💥 ભણેલા છો પણ નોકરી નથી કરવી તમારા માં આવડત છે પણ ઘરે બેઠા કામ કરવું છે તો એક બેસ્ટ એપ્લિકેશન બતાવું
https://gccjobinfo.com/fiverr-no1-freelance-service/
👉 2-4 કામ સસ્તામાં કર્યા પછી તમારો પોર્ટફોલિયો કે રેટિંગ સારું આવી જાય પછી નોકરી ની જરૂર જ નથી રોજે રોજ કામ તમારી પાસે આવશે
🔹 400+ કરતા વધારે કેટેગરી છે જેવી કે pograming,ગ્રાફિક્સ ડિઝાઇન,વિડિયો editing,Translate,Typing, Content writer, Business કેટલીય છે બધી લખી એ તો આવશે નહિ

🔸 અને કામ કરાવવું છે તો ઘણા ફ્રીલેન્સર મળી જશે
🔥 રોજગારી નથી એવી બૂમો પાડવા કરતા ઘરે થી જ કામ કરો અને એ પણ ખાલી ભારત નહિ વિદેશના પ્રોજેક્ટ કરો એમાં પૈસા ખૂબ મળશે અને એક વાર કામ પસંદ આવે એટલે તમારે એ કાયમ બંધાઈ ગયો ગ્રાહક
🔸 *Lહું પોતે IT પછી BDE નું કામ કરેલ એમાં હું પ્રોજેક્ટ લાવતો કંપની માટે એટલે બહુ સારું પ્લેટફોર્મ છે અને ખૂબ પૈસા છે
🔹 એક અનુભવ કહું તમને 2016 માં મારું Study પૂરું થયું એટલે એક ભાઈ ને ઇકોમર્સ સ્ટોર ની વેબસાઇટ માં સારી આવડત હતી શરૂઆત માં મે કામ લઈ આપ્યું પછી એ જામી ગયા ને ઘરની કંપની બનાવેલ અને પછી હું મારા આ ફિલ્ડ માં આવ્યો પણ તમે ડાઉનલોડ કરો અને 2-3 મહિના એકદમ સસ્તા ભાવે કામ કરો અને સારું રેટિંગ મેળવો પછી મને યાદ કરશો

GCC Job Info - Government & Private
Fiverr - No1 Freelance Service -
Fiverr - Freelance Service
👍5
Exciting Job Opportunities at VNSGU – Special Recruitment Drive for PwD Candidates
https://gccjobinfo.com/exciting-job-opportunities-at-vnsgu/