GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📌 GPSC _ UPDATE
જાહેરાત ક્રમાંક 112/2024-25, Deputy Executive Engineer Electrical, (Road and Building Department) Class-2ની જગ્યાઓમાં ફેરફાર થતા તમામ વર્ગના ઉમેદવારો તારીખ 04/03/25 બપોરે 1 વાગ્યેથી 10/03/25 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અગાઉ અરજી કરેલ ઉમેદવારે ફરીથી અરજી કરવાની રહેશે નહીં.
👍7
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍21
💥 GPSC દ્વારા 800+ જગ્યાઓ માટે ભરતી

👉 100 કરતા વધુ પોસ્ટ ની કેટેગરી
🔖 મહત્વની મોટી જગ્યા માટે પોસ્ટ
👉 પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨
👉ખેતી અધિકારી વર્ગ-૨
👉રાજ્ય વેરા નિરીક્ષક દિવ્યાંગો માટે
👉ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨
👉ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ 2
👉ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ 2
👉મિકેનિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ ૨
👉રસાયણશાસ્ત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ-૨
👉મદનીશ ઈજનેર સિવિલ વર્ગ-૨
👉મદદનીશ ઈજનેર યાંત્રિક વર્ગ-૨

બીજી અઢળક કેટગરી માં અલગ અલગ જગ્યાઓ

🔥 અરજી કરવાની તારીખ 28/2/2025 થી 15/3/2025

https://gccjobinfo.com/gpsc-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍52
CONSTABLE HYBRID BATCH
       [OFFLINE + ONLINE]

🗓 4, March 2025 🗓
            મંગળવારના રોજ...

વિષય: ગણિત
       
🎟️ADMISSION OPEN
- વહેલા તે પહેલા ધોરણે

બેચનો સમય : બપોરે 2 વાગે

       [ રજીસ્ટ્રેશન ફરજિયાત ]

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
       પોલીસની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
       7228937500

  KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
1👍1
👍3
4🙏1
📌 મુખ્ય પરીક્ષા માટે જગ્યાના 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે જે અત્યાર સુધી કેટેગરી ના 15 ગણા હતું
📌 જગ્યાના ત્રણ ગણા ઇન્ટરવ્યુ માટે બોલાવશે
📌 RMC જૂનિયર ક્લાર્ક ની પરીક્ષાનું એપ્રિલમાં આયોજન કરવામાં આવશે.
💥 *જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના*

🆕 ધોરણ 8  માં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃતિ યોજના

▪️ધો.૯-૧૦ ના  વાર્ષિક 20000 અને
▪️ધો.૧૧-૧૨ ના વાર્ષિક 25000

💸  *ધોરણ 9 થી 12 મા મળશે કુલ સ્કોલરશીપ*
👉

*ફોર્મ ભરવાનું શરૂ : 25 ફેબ્રુઆરી થી 6/3/2025*
*પરીક્ષા તારીખ:: 29-3-2025*

*તમામ વાલીઓને શેર કરવા વિનંતી.*

https://gccjobinfo.com/gyan-sadhana-scholarship-yojana-gujarat-2025/
👍3
💥 કોઈ પણ ભરતીના ફોર્મ ભરવા ફોટો ૧૫ KB કે અન્ય સાઈઝ માં કરવાની No 1 એપ્લિકેશન

🗣️ ફોટાની સાઈઝ કઈ રીતે ઘટાડવી..??

અવાર નવાર આપડે ફોર્મ ભરવા માટે ફોટાની સાઈઝ નાની કરવાની જરૂર પડે છે..

ઓનલાઈન ફોર્મમાં જે ફોટાની સાઈઝ માંગે છે તે...

➾ તમારા ફોટાની સાઈઝ ઘટાડો માત્ર એક મિનિટમાં👇🏻

https://gccjobinfo.com/photo-picture-resizer/
👍61👌1
👍2
🎓 Why Choose This Course?
This package is designed to make you Advanced Excel-ready for high-paying Banks jobs and daily productivity. Perfect for beginners or anyone looking to sharpen their Advanced Excel & Banking skills.

📩 Enroll Today and Start Your Journey!
7600777317

*રાજકોટ બહારના Students👨‍🎓👩‍🎓 અને Candidates🤵‍♀️🤵‍♂️ માટે રાજકોટમાં અમારી એકેડેમી થી પાંચ મિનિટની દુરી પર ગર્લ્સ🤵‍♀️ PG અને બોયઝ🤵‍♂️PG ની સુવિધા મળી જશે* 👍
👍1
💥 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક IPPB દ્વારા 51 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:સર્કલ બેઇઝ્ડ Executive

👉ગુજરાત માં પણ જગ્યાઓ

🔖 લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ

🔥 અરજી કરવાની તારીખ 1/3/2025 થી 21/3/2025

ગુજરાત માં કઈ જગ્યાઓ,પરીક્ષા પધ્ધતિ અને અન્ય માહિતી નીચે આપેલ છે
https://gccjobinfo.com/ippb-cbe-recruitment-2025/


🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍8
💥 જીવનનો સાર સમજાવતી અને મુશ્કેલીઓથી બહાર નીકળતી એવી એક રહસ્યમય પુસ્તક એટલે કે ભગવત ગીતા! જે બધા વાંચવાની સલાહ તો આપે છે પરંતુ તે પુસ્તક હાથમાં પકડીને વાંચવાનો કંટાળો આવે છે?

🎯 તો અમે લાવ્યા છીએ તમારા માટે યુનિક એપ આ એપમાં તમને સંપૂર્ણ ભગવત ગીતા ના 18 અધ્યાય અને 700 શ્લોક એકદમ ફ્રી માં મળી જશે અને એ પણ તમારે વાંચવાની જરૂર નથી તમને એ અધ્યાય મુજબ આખી ભાગવત ગીતા ઓડિયો સ્વરૂપે આપણી ગુજરાતી ભાષામાં સંભળાવશે જેનાથી તમને વાંચવાનો કંટાળો પણ નહીં આવે.

🙏 આ એપની ખાસિયત એ છે કે આ એપ માં તમને રોજબરોજના સુવિચારો,શ્રીકૃષ્ણ ભગવાનના વોલપેપર અને માળા નું પણ તમને ઓપ્શન મળશે જેથી તમારે હાથથી માળા ફેરવવાની પણ જરૂર નથી. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપ ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/bhagavad-gita-gita-in-gujarati/
👍3
💥 તમિલનાડ મર્ચનટાઇલ બેંક લિમિટેડ TMB દ્વારા 124 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ
🔖 ગુજરાત માં 34 જગ્યાઓ
🔖 લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ

🔥 અરજી કરવાની તારીખ 28/2/2025 થી 16/3/2025

સંપૂર્ણ માહિતી જાહેરાત જોવી

https://gccjobinfo.com/tmb-bank-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
👍1