GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📍 GPSC UPDATE
👍6
💢 કોઈ પણ વાહન વિશેની તમામ વિગતો જોવો તમારા મોબાઇલમાં...
🔸- માલિક નું નામ
🔹- પાર્સિંગ તારીખ
🔸- કોના દ્વારા રજીસ્ટર થઈ
🔹- કયા વર્ષમાં ખરીદાયેલી છે
🔸- ફ્યુઅલ નો પ્રકાર
🔹- વાહન કેટલું જૂનું છે

ભારત સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લીકેશન દ્વારા તમામ ડિટેઈલ જાણી શકશો..

તમારી સાથે પણ ક્યારેક એવું થયું હશે કે તમે ક્યાંક ગયા હોય અને તમારી પાસે લાઇસન્સ,આરસીબુક કે ગાડીના કાગળિયા ના હોય જેના લીધે તમારે મેમો ભરવો પડતો હશે.

પણ હવે એવું નહીં થાય તમારે તમારા ફોનમાં માત્ર એક એપ ડાઉનલોડ કરવાનું છે અને એમાં તમારે ગાડીનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેનાથી તમારા ગાડીની બધી જ ડીટેલ જેમ કે આરસીબુક, લાયસન્સ બધું જ વર્ચ્યુઅલ રીતે તે એપ્લિકેશનમાં જ જોવા મળશે જે સરકાર માન્ય એપ છે.

આ એપની ખાસિયત એ છે કે જ્યારે તમારી ગાડી ચોરાઈ જાય ત્યારે તે એપમાં તમે તમારી ગાડીના લોકેશન ને ટ્રેક પણ કરી શકો છો તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/download-mparivahan-app/
💥સોલર પી.વી. ઇન્સ્ટોલર (સૂર્યમિત્ર) તાલીમ કોર્ષ ...મફત...મફત .... 💥

👉તાલીમનો સમયગાળો : 3 મહિનો
👉તાલીમની ફી : નિ:શુક્લ (મફત)
👉વય મર્યાદા (ઉંમર) : ૧૮ થી ૩૫
( ફકત ભાઇઓ માટે જ)
👉અભ્યાસ : ધો. ૧૦ પાસ તથા આઇ.ટી.આઇ. પાસ
અથવા
ડીપ્લોમા (ઇલેક્ટ્રીકલ્સ, ઇલેક્ટ્રોનીક્સ, મીકેનીકલ, સીવીલ)

👉સુવિધા : તાલીમ સમયગાળા સુધી મફત રહેવા તથા જવાની સુવિધા અને તાલીમ પૂર્ણ કર્યા બાદ નોકરીની ગેરેંટી

👉તાલીમનું સ્થળ : આજીડેમ ચોકડી - રાજકોટ

👉તાલીમ માટે સંપર્ક નંબર : 96388 49888
👍7
PGVCL સુરેન્દ્રનગર દ્વારા ફક્ત ews ના 18 થી 25 વર્ષના ઉમેદવારો માટે એપ્રેન્ટિસ ભરતી...
લાયકાત ધોરણ -૧૦ પાસ અને iti વાયરમેન અથવા ઇલેક્ટ્રીશિયન પાસ હોવું જોઈએ
છેલ્લી તારીખ 21 02 2025
અનુબંધમ પોર્ટલ પરથી અરજી કરવી
CONSTABLE HYBRID BATCH
[OFFLINE + ONLINE]

🆓 FREE DEMO LECTURE 🆓

🗓24, FEBRUARY 2025 🗓
સોમવારના રોજ...

[રજીસ્ટ્રેશન ફરજિયાત]

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
પોલીસની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
👍7
💥પંજાબ અને સિંધ બેંક દ્વારા 110 જગ્યાઓ પર ભરતી

👉 *પોસ્ટ:લોકલ બેંક ઓફિસર*
👉 *ગુજરાત માં 30 જગ્યાઓ*
👉 *પગાર:48480 થી શરૂ*

🗞️ *લાયકાત:ગ્રેજયુએટ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 28/2/2025*

https://gccjobinfo.com/punjab-and-sind-bank/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
📌 ગુજરાત જાહેર સેવા આયોગ

👉 જાહેરાત ક્રમાંક: 123/2024-25, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, વર્ગ-૨ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ (CONSENT)આપવા તથા CONSENT DEPOSITE ભરવાની મુદત લંબાવવા બાબત
💥જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો.. 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/anFAnFueorhRt7GA9

📅તારીખ : 28/02/2025 ને શુક્રવાર
સમય : સવારે 11:00 કલાકે
🏛️ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર

☀️ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. PAYTM
2. HONDA MOTORCYCLE AND SCOOTER INDIA PVT. LTD., VITHALAPUR
3. MARUTI SUZUKI, BAHUCHARAJI
4. SAVA HEALTH CARE LIMITED-WADHWAN
5. SAKHI IMITATION, SURENDRANAGAR

🧑🎤જગ્યાનું નામ :
1. FTE (M/F)
2. OPERATOR (MALE)
3. SUPERVISOR (M/F)
4. SALES OFFICER (MALE)
5. SALES (M/F)

📙લાયકાત :
👉 ૧૦ પાસ
👉 ૧૨ પાસ
👉 ITI
👉 Graduate

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram : https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
👍1
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍1
👍1
👍2😍1
👍1