GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.19K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *GPSC એકાઉન્ટ ઓફિસર સિલેબસ 2025*
https://gccjobinfo.com/gpsc-accounts-officer-syllabus-2025/

💥 *GSSSB એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ સિલેબસ 2025*
https://gccjobinfo.com/gsssb-agricultural-assistant-syllabus-2025/
💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકની ડેમો કોપી 💥

📘નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમીક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ📘

💥💥ઉમેદવાર અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીને પોતાની તૈયારી અને મૂલ્યાંકન વ્યવસ્થિત કરી શકે તે માટે અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ💥💥

📘📘છેલ્લા ચાર મહિનાની મહત્વપૂર્ણ ઘટનાઓ ફ્રી બુકલેટ સ્વરૂપે📘📘

આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો:
📘 ઈતિહાસ (ભારત અને ગુજરાત)
📘 ભૂગોળ (ભારત અને ગુજરાત)
📘સાંસ્કૃતિક વારસો (ભારત અને ગુજરાત)
📘અર્થતંત્ર અને આયોજન (ભારત અને ગુજરાત)
📘વિજ્ઞાન અને ટેકનોલોજી
📘 સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
📘 ભારતીય બંધારણ
📘પંચાયતી રાજ
📘પર્યાવરણ
📘સાંપ્રત ઘટનાઓ
📘ગુજરાત, ભારત અને વિશ્વની સામાન્ય જાણકારી
📘ખેલકૂદ અને રમતો
📘મહત્વપૂર્ણ એવોર્ડ
📘મહત્વપૂર્ણ દિવસો
👍6
MRP 950
ઘરે બેઠા 699
ઓર્ડર 9574305710 whatsapp
https://t.me/gushishyamaths

આવનારી *PSI/Constable* તથા *GPSC* ની પરીક્ષા માં સીધા પુછાઇ શકે તેવા *ગણિત અને રીઝનીંગ* ના *IMP questions* માટે જલ્દી થી આપેલ *link* પર click કરો અને *join* Karo *Telegram channel*
👍1
🧩 જીંદગી ની કડવી પરંતુ સાચી હકીકત એ છે કે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે..!!

🧩 સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણકે, સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી.

🧩 પરીપક્વતા એ નથી કે, તમે મોટી મોટી વાતો કરો.. પરીપક્વતા એ છે કે,તમે નાનામાં નાની વાત સમજો..!

🧩 જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે, જેવી સફળતાની લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય !!

🧩 એક સુખી જીવન જીવવા માટે સારું ઘર નહીં , પણ ઘરનો માહોલ સારો હોવો જરૂરી છે..
18👍6👌2
શું તમે થાકી ગયા છો? એવું લાગે છે કે તમારું મગજ હવે કામ કરતું નથી, બધું કંટાળાજનક લાગે છે?

એક ક્ષણ માટે વિચારો, જે દિવસે જ્યારે તમારી પસંદગી થશે, તમારી માતા ખુશીથી રડશે, તમારા પિતાને ગર્વ થશે, જે સગાંઓ તમને ક્યારેય ગંભીરતાથી લેતા નથી તે હવે તમારું નામ લઈને એક દાખલો બેસાડશે.

આજે અઘરા લાગતા પ્રશ્નો આવતીકાલે તમને હસાવશે. જે પુસ્તકો અત્યારે ભારે લાગે છે તે તમારી આવતીકાલનું ભવિષ્ય બનાવશે.

તમારી અંદરની બેચેની એ તમારી હારની નિશાની નથી, તે તમારા કંઈક મહાન કરવાનો પુરાવો છે.

ઊંઘને ​​આજે જીતવા દેશો તો સપનું હારી જશો.જો તમે આજે ફોન પર લાગેલા છો, તો કાલે તમે ત્યાં જ અટકી જશો.

ફક્ત તમારી જાતને પૂછો - "શું આ આળસ મહત્વની છે કે મારું સ્વપ્ન વધુ મહત્વનું છે?"

હવે નિર્ણય તમારો છે - તમે થોડું વધારે કામ કરશો કે પછી આખી જીંદગી "અફસોસ" માં કાઢશો?
👍4910🔥2
GSSSB
👍61
👍3