GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍5🔥1
Important Notice Regarding Download Interview Call Letter of Advt No. 20/2022-23, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
SSC 2025 Reminder

CGL ( Notification:- 22 April 2025
[ Exam Jun,July 2025,

CHSL (Notification:- 27 May 2025
[ Exam :- July, August, 2025,

MTS ( Notification:- 26 Jun 2025
[ Exam :- Sep, October 2025
👍3
DIP-20-202223.pdf
99.8 KB
Detailed Interview Programme of Advt. No. 20/2022-23 Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
👍2
➡️Download GPSC12-20-202223 Interview Call Letter

https://gpsc-ojas.gujarat.gov.in/Interview.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
👍1
રેપો રેટ શું છે?

🔆રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે. આ દરમાં ઘટાડાને કારણે બેંકોને સસ્તી લોન મળે છે, જેના કારણે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના દર પણ ઘટે છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023થી RBIનો પોલિસી વ્યાજદર રેપો રેટ 6.50 ટકા પર યથાવત છે.
📌 Supreme Court of India (SCI) Junior Court Assistant Notification Out
Total Post : 241
Qualification : Graduate
👍2
*📌 જાહેરાત ક્રમાંક: GSRTC/202425/47 મીકેનિકલ સાઇડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે O.M.R. આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા અંગેની કામચલાઉ મેરીટયાદી પ્રસિદ્ધ કરવા બાબત
📌 #GPSC

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👍4
👍1
• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*
રોજગાર ભરતીમેળો:- ૬-૦૨-૨૦૨૫ (ગુરૂવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૩ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૬-૦૨-૨૦૨૫ (ગુરૂવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
👍2
🛑વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન🛑
સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરનો ઇન્ટરવ્યૂ મોકુફ
👍2