GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
GPSC GS PRE UNDER HASMUKH SIR CHAIRMANSHIP.PDF
21.1 MB
📌 નવા gpsc ચેરમેન હસમુખ પટેલના અંદર લેવાયેલ પરીક્ષાના પ્રશ્ન પત્ર અને કામચલાઉ આન્સર કી

1. State Tax Inspector, Class-3
Advt No. 28/2024-25
Preliminary Test Held On : 22-12-2024

2. Advt No. 18,19,20,22,23,30,31,32/2024-25
Preliminary Test Held On : 12-01-2025

3. Advt No. 29, 34, 35/2024-25
Preliminary Test Held On : 19-01-2025
👍2
4👍1
💥 IBPS કેલેન્ડર 2025-26 ક્લાર્ક/PO-MT/ઓફિસ આસિસ્ટન્ટ/ઓફિસર સ્કેલ 1-2-3

https://gccjobinfo.com/ibps-calendar-2025-26/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍5👌1
💥 *હવે શોધો પ્રાઇવેટ નોકરી તમારા શહેરમાં અને અઢળક*

🎯 *દર મહિને 25 કરોડ લોકો નોકરી માટે આવે છે 28 ભાષા અને  60 દેશમાં નોકરી શોધી શકો છો*

🎯 *16 મિલિયન નોકરીઓ પોસ્ટ થાય છે*

*🎯ફ્રેશર,અનુભવ,લાયકાત,સિટી, પાર્ટ ટાઇમ, કોન્ટ્રાક,કાયમી ,કોઈ પણ ફિલ્ડ માં નોકરી શોધો*

🎯 *એક વાર resume Upload કરશો એટલે કંપની સામેથી કોલ અને msg આવશે સમય અનુસાર ઇન્ટરવ્યૂ આપી શકો છો*

👏 *મારી પ્રથમ JOB IT માં આ એપ પરથી અમદાવાદ માં મેળવી હતી*
.
📌 *Download App*

https://gccjobinfo.com/indeed-job-search/
1 દિવસ માટે નો ચાર્જ છે 15 દિવસથી વધુ હોય તો 50 ટકા off

સંપર્ક 9327082546 Whatsapp

પોતાની લોકલ શોપ હોય,ઘરેથી કોઈ ઓનલાઇન બિઝનેસ હોય,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,,શેરબજાર નું લીગલ કામ કાજ કે અન્ય લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે

Telegram
https://t.me/gccjobinformation

whatsapp
https://wa.link/bu0jfi

Instagram
www.instagram.com/gujarat_career_club
👍3
👍2
👍1
👍1
આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી અંગેની ભારત સરકારશ્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેમજ ગુજરાત સરકારશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કોઇપણ જાહેરાત આપવામાં આવેલ નથી. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.
👍2
(1955-1995) માં જન્મેલા માટે થોડી યાદગાર વાતો

🔲આપણે ક્યારેય રમતી વખતે કે સાયકલ ફેરવતી વખતે કોઇ દિવસ હેલમેટ પહેરવી પડી નથી

🔲શાળાએથી આવ્યા પછી આપણે ટયુશન ક્લાસમાં જવુ પડ્યુ નથી પરંતુ આજે તમારા પુત્ર કે પૌત્રી ને સ્કૂલ તથા ટયુશનમાં મુકવા લેવા જવાની જવાબદારી તમારા ઉપર છે

🔲શાળાએથી આવ્યા પછી દિવસ આથમ્યા સુધી આપણે શેરીઓમાં રમતા પણ ક્યારેય પોતાની રૂમ બંધ કરીને ટીવી જોવા બેઠા નથી

🔲આપણે ફક્ત આપણા વાસ્તવિક મિત્રો સાથે જ રમ્યા છીએ પણ ઇન્ટરનેટ મિત્રો સાથે નહિ

જ્યારે પણ તરસ લાગી ત્યારે સીધુ નળનું જ પાણી પીતા, અને ફરી રમવા દોડી જતા

🔲 મિત્રો ભાઈ બહેનો સાથે એ જ ગ્લાસમાં પાણી કે શરબત પીતા તો પણ ક્યારેય બિમાર પડયા નથી

🔲ખોબો ભરીને મિઠાઈ કે વાટકા ભરીને દાળભાત , જાડો રોટલો રોજ જમી જતા તો પણ ક્યારેય તકલીફ થઈ નથી

🔲ખુલ્લા પગે બધે રખડતા તો પણ કંઈ થતું નહિ, કાંટા પગથી છેટા રહેતાં...

🔲આપણે જાતે જ આપણા રમકડા બનાવતા અને તેનાથી રમવામાં અનેરો આનંદ માણતા, માટી સાથે આપણને અનેરો નાતો હતો

🔲આપણા માતા-પિતા માલદાર ન હતા પણ તેઓ પૈસા કે સંપત્તિ માટે દોડ્યા નહિ પણ આપણને સાચો પ્રેમ આપ્યો, નહિ કે નિર્જીવ દુન્યવી પદાર્થ

🔲આપણા પાસે સેલફોન, ટીવી, ડીવીડી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ન હતા થોડાક લોકો પાસે સાયકલ કે રેડીયો હતા તેમાંથી અદભુત મનોરંજન મેળવતા.

🔲 આપણા મિત્રોના ઘેર ગમ્મે ત્યારે પહોંચી જતા અને સાથે જમતા પણ ક્યારેય તેમના ઘરે જવા ફોન કરીને પૂછવું નથી પડ્યું. મામા, ફઈ, માસી ના સંતાનો સાથે વેકેશન માં ખુબ મજા આવતી ‌.

🔲 સંબંધીઓ ખૂબ નજીક હતા તેથી આપણા દિલ ખુશ હતા. તેથી ક્યારેય Life Insurance ની જરૂર નથી પડી.

🔲તે સમયમાં આપણે black & white ફોટામાં હતા પણ આજે તેમાં પણ રંગબેરંગી સ્મૃતિઓ જોઈ શકીએ છીએ. આજે આપણે એટલા એકલા પડી ગયા છીએ કે સેલ્ફી લેવી પડે છે.

*મેસેજનો છેલ્લા બોલ*

🔲ઇશ્વરની મહેરબાની થી આપણે કેરોસીન ના દિવા ફાનસ થી લઇ આધુનિક લાઇટ સિસ્ટમ જોઇ. કાચા મકાન થી લઇ આધુનિક સગવડવાળા બંગલામાં રહ્યા. થીગડા વાળા કપડા થી લઇ આધુનિક સુટ પહેર્યા. સાયકલ ની સફર થી લઇ પ્લેનની સફર કરી. રેડીયો થી લઇ સ્માર્ટ ટીવીનો ઉપયોગ કર્યો

🔲આપણે વિશિષ્ટ અને એકબીજાને સમજતી પેઢી હતા, કારણ કે આ છેલ્લી પેઢી હતી કે *જે માતા-પિતાનું સાંભળતા હતા* અને સોથી પહેલી પેઢી છીએ કે *જેમણે દીકરા દીકરી વહુ નું સાંભળવું પડે છે* અને *પલીઝ અને સોરી* વારંવાર કહેવું પડે છે

🔲 માટે જ અત્યારે આખી દુનિયામાં ક્યાં શુ મળશે તે બતાવવા માટે ગુગલ નામનો બાપ છે અને એલેગઝા નામની માં પણ છે પણ આ બધામા એક હિતેચ્છુ મિત્ર ખોવાઈ ગયો ને માણસ સાવ એકલો થઈ ગયો છે માટે *"જીવનમાં થોડા મિત્રો રાખજો"* જે તમને હમેશા તેની યાદ અપાવતા રહેશે ને તમને જીવન જીવવાની તાકાત આપશે.
👍159
UPSC_CSE_PRELIM_2011_2023_GS_PAPER_1_OFFICIAL_ANSWER_KEY_COMPILATION.pdf
8.1 MB
UPSC OLD PAPERS
YEAR 2011-2023
COMPILATION
USEFULL FOR UPCOMING EXAM
🛜 UPSC GS (PAPER-1) PYQs OFFICIAL ANSWER KEY COMPILATION FROM 2011-2023.

⚊⚊⚊⚊⚊⚊••✬✥✬••⚊⚊⚊⚊⚊⚊
  all_old_papers
⚊⚊⚊⚊⚊⚊••✬✥✬••⚊⚊⚊⚊⚊⚊
Share to others 🙏
UPSC CSE PRELIM PYQ 2011-2024 GS PAPER-1 COMPILATION.pdf
122.7 MB
UPSC OLD PAPERS
YEAR 2011-2024
COMPILATION
USEFULL FOR UPCOMING EXAM
🛜 UPSC GS (PAPER-1) PYQs COMPILATION FROM 2011-2024.

📌 All Series A Papers II Bilingual

⚊⚊⚊⚊⚊⚊••✬✥✬••⚊⚊⚊⚊⚊⚊
 all_old_papers
⚊⚊⚊⚊⚊⚊••✬✥✬••⚊⚊⚊⚊⚊⚊
Share to others 🙏

Credit:- Focus Live
👍3
💥 *600 કરતા વધુ સિટીમાં ઓફિસ,દુકાન,ફ્લેટ,ઘર,પ્લોટ,PG ને ભાડેથી ખરીદ વેચાણ કરો અને દલાલી ના પૈસા બચાવો*

👉 *વિશ્વસનીય એપ,તમારા બજેટ,જગ્યા, સિટી જેવા ફિલ્ટર થી એકદમ સરળતાથી પ્રોપર્ટી ભાડેથી કે માલિકી ની ખરીદ વેચાણ કરી શકો છો*

👉 *Download કરો જોરદાર એપ ખૂબ કામ માં આવશે*
💥 *600 કરતા વધુ સિટીમાં ઓફિસ,દુકાન,ફ્લેટ,ઘર,પ્લોટ,PG ને ભાડેથી ખરીદ વેચાણ કરો અને દલાલી ના પૈસા બચાવો*

👉 *વિશ્વસનીય એપ,તમારા બજેટ,જગ્યા, સિટી જેવા ફિલ્ટર થી એકદમ સરળતાથી પ્રોપર્ટી ભાડેથી કે માલિકી ની ખરીદ વેચાણ કરી શકો છો*

👉 *Download કરો જોરદાર એપ ખૂબ કામ માં આવશે*

https://gccjobinfo.com/99acres-buy-rent-sell-property/
👍8
GPSC Provisional Answer key (General Studies) and Detailed instructions related to online objection for Advt. No. 18/2024-25,19/2024-25,20/2024-25,22/2024-25,23/2024-25,30/2024-25,31/2024-25 and 32/2024-25

https://gccjobinfo.com/gpsc-provisional-answer-key-3/
👍2
GPSC Provisional Answer Key (Concerned Subject) of Advt No. 29/2024-25, Assistant Manager, Class-3 (GSCSCL) important update

https://gccjobinfo.com/gpsc-provisional-answer-key-2/
5_6097961980943930237.pdf
233.9 KB
SELECT LIST for Recruitment to the post of ENGLISH STENOGRAPHER
5_6096121535917987332.pdf
426.1 KB
જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪ કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
👍2