PAK-16-01-2025.pdf
587.5 KB
Provisional Answer key (General Studies) of various technical exams conducted on 12.01.2025
અંતરિક્ષમાં 2 ઉપગ્રહોને સફળતાપૂર્વક Dock કરનાર ભારત ઇતિહાસમાં 4th દેશ બન્યો છે
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ SpaDeX ઉપગ્રહો, SDX01 (ચેઝર) અને SDX02 (ટાર્ગેટ)ની ડોકીંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
આ સાથે ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી અવકાશમાં બે ઉપગ્રહોને DOCK કરનાર 4th દેશ બની ગયો છે.
જે SpaDeX મિશન 30 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું.

👍6❤2
PAK-16-01-2025_250116_194737.pdf
722.9 KB
Provisional Answer key (General Studies) for Advt. No. 18/2024-25, 19/2024-25, 20/2024-25, 22/2024-25, 23/2024-25, 30/2024-25, 31/2024-25 and 32/2024-25
👍2