GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Photo from G D Jani
👍2
Railway Recruitment
👍122🔥1
. 👮🏽‍♂️PSI OFFLINE BATCH👮🏽‍♂️
&
🚨 કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ 🚨

17, JANUARY 2025
ફ્રી ડેમો લેક્ચર

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
પોલીસની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
7228937500

📍સૌથી વધુ RESULT આપતી
એકમાત્ર સંસ્થા
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
👍3
💥જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો.. 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/ew8MJgERc8cvoRVG7

📅તારીખ : 10/01/2025 ને શુક્રવાર
સમય : સવારે 11:00 કલાકે
🏛️ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર

☀️ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. Maruti Suzuki (H & H Enterprise)
2.SKY ENTERPRISE SURENDRANAGAR
3.Mudra Engineers, Wadhwan
4. Shree Vagheshwari Roalling Work, Wadhwan
5. Dream Vehicles Pvt. Ltd. - Wadhawan

🧑🎤જગ્યાનું નામ :
1. Graphic Designer (Female)
2. Quality Inspector (M)
3. Machine Operator (Male)
4. Molding Machine Operator (M/F)
5. Sales Executive (Male)
6. Customer Care Executive (Male/Female)
7. Sales Executive (M)
8. Operator (Male)


📙લાયકાત :
👉 ૧૦ પાસ
👉 ૧૨ પાસ
👉 ITI
👉 Graduate
👉 Diploma Mechanical / Any Diploma

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)

☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram : https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
👍6
Downloads_ApplicationDateChange_GPRB_PET_PST_Dt_06012025.pdf
1.2 MB
પોલીસ ભરતી : શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત

(૧) જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ નવા પરીક્ષા સ્થળે નવા તારીખ/સમયે જૂનો કોલલેટર લઇને જ શારીરીક કસોટીમાં હાજર રહેવાનું રહશે. નવો કોલલેટર ઇશ્યૂ કરવામાં આવશે નહી.
(ર) જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ (REJECTED) કરેલ છે તે ઉમેદવારોએ કોલલેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં
હાજર રહેવાનું રહેશે.
(૩) તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી વેબસાઇટ પર મૂકવામાં આવશે.
👍41
2
👍6
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
" Last Chance to Join the TET & TAT વશિષ્ઠ Batch! Don't Miss Out on Your Path to Success – Enroll Today Before the Offer Ends! 🚀
————————————
🛒 TET-1/ TET-2 વશિષ્ઠ Live Batch: Check Out (https://www.gyanlive.org/courses/604163)
————————————
🛒 TAT(S)(HS) વશિષ્ઠ Live Batch: Check Out (https://www.gyanlive.org/courses/604153)

📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
2👍2
📌GPSC NEW VACANCY UPDATE📌
*💥રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની ભરતી*

👉 *લાયકાત:12 પાસ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 10/1/2025*

https://gccjobinfo.com/rnsbl-recruitment-for-office-assistant/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3😍1
📌 Interview Programme
Indicative-Notice-CEN-07_2024-061224-Final.pdf
269.1 KB
🔹रेलवे शिक्षक भर्ती 2025
Adobe Scan 06 Jan 2025.pdf
1.7 MB
ભાવનગર મહાનગરપાલિકા
Waiting Open-MPHW