GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
102_202324_2024_12_23_428 (1).pdf
25.8 KB
HC ASSISTANT DOCUMENT VERIFICATION DATE 🔥

હાઈકોર્ટ આસિસ્ટન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

01) ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર
02) આસિસ્ટન્ટ ભરતીનું ફોર્મ
03) આસિસ્ટન્ટ ભરતીની ફી રિસિપ્ટ/બેંક સ્ટેટમેન્ટ
04) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ તારીખનો દાખલો
05) ધોરણ 10 ની માર્કશીટ અને ક્રેડિટ સર્ટિફિકેટ
06) ધોરણ 12 ની માર્કશીટ અને ક્રેડિટ સર્ટિફિકેટ
07) ગ્રેજ્યુએશનની તમામ માર્કશીટ
08) ડિગ્રી સર્ટિફિકેટ
09) અનામતને લગતા પ્રમાણપત્રો
10) કમ્પ્યૂટર સર્ટિફિકેટ
11) ટાઈપિંગ સર્ટિફિકેટ
12) ચારિત્ર સર્ટિફિકેટ (2)
13) આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ
👍2
📣Live Now...
📚STI Prelims Full Paper Solution

🔴 Youtube Live બપોરે 4.15 કલાકે

🔷 મેરીટ કેટલું રહેશે ?

🔷 શું પૂછાયું ?

🔷 શું ન પૂછાયું ?

જાણો સંપૂર્ણ સમીક્ષા નીચે દર્શાવેલ વિડીયો લિંક દ્વારા..


https://youtube.com/live/JhhvtLainv8?feature=share
1
🎯 BOST YOUR PREPRATION
🎯PSI & CONSTABLE CCE BANKING RAILWAY SSC CGL || MTS

*ફ્રી. ફ્રી. ફ્રી*

🎯 POINT NOTES MOCK TEST QUIZ || UPDATES OF INDIAN AFFAIRS

📌 જોડાવો:-
https://t.me/pathshalaworld
👍3
*રાજકોટ અને ગોંડલ પોલીસ👮‍♂️👮‍♀️ ભરતી ની કામગીરી માટે PSI અને કોન્સ્ટેબલ ભરતી પ્રકિયા મા મેનેજમેન્ટ તરીકે 2 મહિના સુધિ કોન્ટ્રાક્ટ બેઝ પર કામગીરી બજાવી શકે એવા Min.10,th પાસ મહિલાઓ, બહેનો👧 ભાઈઓ🧒ની જરુર છે*

*આ જોબમાં કોઈ જાતનો ચાર્જીસ નથી નિશુલ્ક ❌️ છે*

*રાજકોટ માટે ફક્ત બહેનો👧ની જરૂર છે*

*ગોંડલ માટે ફક્ત ભાઈઓ🧒 ની જરૂર છે*

*Age Limit*: 18 To 40

*જોબ નો સમય* સવારે 5Am વાગ્યા
થી 12Pm બપોરે વાગ્યા સુધિ નો રહેસે

*પ્રતિ દિવસ.એક દિવસ નું વેતન
રૂ. 400 રોજ નુ વેતન અને ચા નાસ્તો આપવામાં
આવશે*

*અભ્યાસ ધોરણ*: Min. 10મી,પાસ હોવુ જરુરી છે..

*મહિલા સુરક્ષા આપવામાં આવશે*

*જોબ ની કાઉન્ટર મુજબની આવશ્યકતાઓ*

(1) ચિપ ટાઈપિંગ કાઉન્ટર 15 ઓપરેટર્સ
(2) PET રજીસ્ટ્રેશન કાઉન્ટર 15 ઓપરેટર
(3) વેરિફિકેશન કાઉન્ટર 4 ઓપરેટર્સ
(4) ચિપ રિમૂવલ કાઉન્ટર 4 ઓપરેટર્સ
(5) ફોટોગ્રાફી 4 ઓપરેટર્સ

*આટલા ડોક્યુમેન્ટ જોશે જોઇનિંગ માટે*👇

(1) આધાર કાર્ડ ની ઝેરોક્ષ
(2) પાનકાર્ડ
(3) 2.પાસપોર્ટ સાઇઝ ફોટો
(4) બેંક પાસબુક

*નોધ*: કોઈપણ અધૂરા ડોક્યુમેન્ટ હશે તો નહીં ચાલે જોઇનિંગ માટે*

*જોબ નુ સ્થળ*:
માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ,
પોપટપરા જેલ પાસે, રાજકોટ શહેર.

*ઉપરોક્ત માહિતી ની ખરાઈ કરીને અહીં મૂકવામાં આવી છે*

*Don't Call*📵
Only Whatsap On Resume,👇
7600777735

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.

shaktijobplacementrajkot
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*ઇન્ટરવ્યૂ એડ્રેસ*:👇
શક્તિ જોબ પ્લેસમેન્ટ
313, ઓટો પોઇન્ટ કોમ્પલેક્ષ
લોધાવાડ પોલીસ સ્ટેશન ની બાજુમાં
ભુતખાના ચોક
રાજકોટ.
👍102
Media is too big
VIEW IN TELEGRAM
💥 OBC કેટેગરીના તમામ ઉમેદવારો માટે 💥

🎯ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોચિંગ સહાય અંતર્ગત 🎯

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે
🔥 વિનામૂલ્યે (ફ્રી) કોચિંગ 🔥

આ તમામ પરીક્ષાની તૈયારી આ અંતર્ગત કરાવવામાં આવશે.
GPSC Class 1-2 Prelim
CLASS 3-CCE Prelim
PSI
કોન્સ્ટેબલ
BANK-SSC


FREE કોચિંગનો લાભ લેવા માટે નીચેના ડોક્યુમેન્ટ સાથે રૂબરૂમાં સંપર્ક કરો.👇🏻
▫️ આધારકાર્ડની નકલ
▫️ જાતિનું પ્રમાણપત્ર
▫️ ધો.10ની માર્કશીટ
▫️ ધો.12ની માર્કશીટ
▫️ આવકનો દાખલો
▫️ સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ (જેમાં ટકાવારીતી ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્ર)
▫️ રહેઠાણનો પુરાવો (વીજળી બીલ / લાઇસન્સ / ભાકાકરાર / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક)

🙋‍♂️ Admission open

પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, શૈક્ષણિક લાયકાત વિષે જાણકારી માટે આજે જ સંપર્ક કરો.

9,10 સહકાર ચેમ્બર,પંચરત્ન કોમ્પલેક્ષની સામે,મોઢેરા ચોકડી,મહેસાણા

9727752013

🏬 લિબર્ટી કેરિઅર એકેડમી
👍13
👍21
Achieve your dream teaching job in Gujarat with GyanLive’s expert TET & TAT coaching and support!

"शिक्षा का उद्देश्य केवल ज्ञान देना नहीं है, बल्कि सोचने की क्षमता और सकारात्मक दृष्टिकोण विकसित करना भी है।"

2025માં આવનારી TET & TAT(S) (HS) પરીક્ષામાં આયોજન પૂર્વક તૈયારી કરી સારા ગુણ મેળવવા માંગો છો ? તો ખાસ આપના માટે જ્ઞાન લાઈવ લાવ્યું છે TET & TAT(S) (HS) Live Batch આ બેચમાં નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ભણાવવામાં આવશે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો અને સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર કરો જ્ઞાન લાઈવ સાથે જોડાઈને..
——————————————
Demo Lectures : 23 24 25 26 DECEMBER-2024
——————————
Batch Start From : 27/12/2024
Time: 2:00 To 3:30 PM
——————————
■ Recorded Videos in Advance
■ Daily 1 to 2 hrs. Lecture
■ Subject Tests
■ Mock Test - 3
■ Mains Answer Writing Guidance
——————————————————-
Click TO Buy Course (https://www.gyanlive.org/courses)
——————————————————-
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍6
Tentative Vacancy_ CGLE_2024_23122024.pdf
551 KB
📌 TENTATIVE VACANCIES SSC COMBINED GRADUATE LEVEL EXAMINATION, 2024 (as on 23.12.2024)

🔰 Postal Assistant /
Sorting Assistant
(PA/SA) (Department of Posts,
Ministry of
Communications) Total Vacancy 4098
👍2
Account Officer Cl 2 Subject Wise Marks Declared 👇

Advt : 22/202223

https://gpscresult.examvault.in/

25 December સુધી માર્કસ જોઈ શકાશે.
👍2
👍2
👍4
👍41
👍2
👍4
👍1
💥 ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા 500 જગ્યા ઉપર આસિસ્ટન્ટની ભરતી

લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ

👉 ગુજરાત માં 50 + જગ્યાઓ
👉 પગાર:40000+

🔥 અરજી કરવાની તારીખ 17/12/2024 થી 1/1/2025

https://gccjobinfo.com/niacl-assistant-notification/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍8😍1
1 દિવસ માટે નો ચાર્જ છે 15 દિવસથી વધુ હોય તો 50 ટકા off

સંપર્ક 9327082546 Whatsapp

પોતાની લોકલ શોપ હોય,ઘરેથી કોઈ ઓનલાઇન બિઝનેસ હોય,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,,શેરબજાર નું લીગલ કામ કાજ કે અન્ય લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે

Telegram
https://t.me/gccjobinformation

whatsapp
https://wa.link/bu0jfi

Instagram
www.instagram.com/gujarat_career_club
👍2
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍2👌2
SBI ક્લાર્ક સિલેબસ
👍2