GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Now it's Varified Letter
👍7
FR-22-202223.pdf
163.1 KB
📌 Final Result of Advt. No. 22/2022-23, Accounts Officer, Class-2
#GPSC
👍2
Mega Job Fair on December 27, 2024 (Friday) @ Bal Bhavan, Race Course, Rajkot
👍2
FR-22-202223 (1).pdf
163.1 KB
🔴Final Result of Advt. No. 22/2022-23, Accounts Officer, Class-2
*વિદ્યા સહાયક ભરતી 2024*

વિષય વાઇસ ભરાયેલ ફોર્મ.
👍5
💥 *ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માં 140 જગ્યાઓ પર આસિસ્ટન્ટ કમાન્ડોની ભરતી*

👉 *જનરલ ડ્યુટી 110 જગ્યા*
👉 *ટેકનીકલ 30 જગ્યા*

▪️ *લાયકાત ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2024*

https://gccjobinfo.com/indian-coast-guard-recruitment-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
🔴We Are Live - મિશન વિજયપથ

📣STI Special - Current Affairs Maha Quiz

📚વર્લ્ડ ઇનબોક્સ એકેડમી - ગાંધીનગર દ્વારા

🔴 Youtube Live - World Inbox

🟡 Current Affairs Express Maha Quiz

🟣 Last 6 Months Current Affairs

🟢 Date - 17-12-2024

🟠 Time - Daily 8.30 P.M.

⬛️ Day - 07

👨‍🏫 Nikul Raval Sir


લાઈવ લેક્ચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.

https://youtube.com/live/DwYKkp1wPqg?feature=share

👍2
💥 *ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માં 140 જગ્યાઓ પર આસિસ્ટન્ટ કમાન્ડોની ભરતી*

👉 *જનરલ ડ્યુટી 110 જગ્યા*
👉 *ટેકનીકલ 30 જગ્યા*

▪️ *લાયકાત ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2024*

https://gccjobinfo.com/indian-coast-guard-recruitment-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
Model Career Center Ahmedabad:
Photo from khadiyakamlesh

૨૦ ડીસેમ્બર ના રોજ  અસારવા બહુમાળી ભવન ખાતે સર્વિસ,બેન્કિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે રોજગાર ભરતી મેળો યોજાશે
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ  ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બે ન્કિંગ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, પીકર પેકર, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, ટેકનીકલ, એન્જીનીયર,ફીટર, વેલ્ડર, ટેકનીશ્યન, હેલ્પર,એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ,ડેટા એનાલીસ્ટ,વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,
👍5
👏3👍2🙏2
👍6🔥2
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની તા. 22 ડિસેમ્બરે યોજાનાર પ્રિલિમિનરી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત ST દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા...

#GOG
👍9
TDO Cadre Strength Resolution Dt.12.12.2024.pdf
105.5 KB
TDO Cadre Strength Resolution Dt.12.12.2024.pdf