GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍3
👍1
DOC-20241213-WA0012..pdf
3.6 MB
STAFF SELECTION COMMISSION

Recruitment of Constable (GD) in Central Armed Police Forces (CAPFs), SSF, and Rifleman (GD) in Assam Rifles Examination, 2024 –Declaration of Final Result.
👍3😍1
💥 *GSSSB દ્વારા વિવિધ પરીક્ષાઓનો અભ્યાસક્રમ જાહેર*

https://gccjobinfo.com/gsssb-syllabus-for-various-posts-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
💥 *સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ ૨૦૨૫-૨૬ અંતર્ગત નીતિનિર્માણ અને સેવા વિતરણ પ્રક્રિયાઓમાં આધુનિક અને અસરકારક અભિગમનો ઉપયોગ કરીને ગુજરાત રાજ્યમાં સુશાસનની દિશામાં યોગદાન આપી શકે તેમજ સરકારી વિભાગોમાં પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપી શકે તેમજ નવીનતા, કાર્યક્ષમતા અને શ્રેષ્ઠતાનું વાતાવરણ ઊભું કરી શકે તે હેતુથી ફેલોને નિમણૂક આપવાની યોજના માન. મુખ્યમંત્રીશ્રી ધ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જે અન્વયે ઉમેદવારે 18/11/2024 (બપોરે 14:00 કલાકથી) થી તા.17/12/2024 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.*

https://gccjobinfo.com/spipa-sardar-patel-good-governance/#google_vignette

*👉The monthly stipend is Rs. 1,00,000/- + Rs. 10,000 (LTA)*

*મળવાપાત્ર માસિક સ્ટાઇપેન્ડ - રૂ.૧,૦૦,૦૦૦/- + રૂ.૧૦,૦૦૦/- (એલ.ટી.એ.)*


*👉વયમર્યાદા: તા.૧૭/૧૨/૨૦૨૪ની સ્થિતિએ ૩૫ વર્ષથી વધુ નહીં.*

*વધુ માહિતી નીચેની લિંક માં આપેલ છે*

https://gccjobinfo.com/spipa-sardar-patel-good-governance/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍11
*મેળવો ગુજરાતનાં તમામ ન્યુઝપેપર એકદમ ફ્રી..!*

ગુજરાત સમાચાર, સંદેશ, ગુજરાત મિત્ર, જય હિંદ, ખબર પત્રિકા, ગુજરાત ગાર્ડિયન, નવગુજરાત સમય, મિડ ડે સહિત *ગુજરાતનાં અલગ-અલગ જીલ્લાનાં 100+ ન્યુઝપેપર,* એ પણ તમારા વોટ્સએપમાં!

*સવાર અને સાંજ બન્ને ટાઈમનાં દૈનિક ન્યુઝપેપર, સાંધ્ય દૈનિક ન્યુઝપેપર તેમજ સપ્તાહિક ન્યુઝપેપર આપ સુધી પહોચાડવામાં આવશે..*

તમામ ન્યુઝપેપર મેળવવા નીચે આપેલ લિંકથી વોટ્સએપ ગ્રુપમાં જોડાવો👇🏼

https://chat.whatsapp.com/FPkNzcOp9I1C3PSNaN5I6p

ઉપરનો ગ્રુપ ફૂલ થઈ જાય તો નીચે બીજા ગ્રુપની લિંક આપેલ છે તે લિંકથી બીજો ગ્રુપ જોઇન કરવો👇🏼

https://chat.whatsapp.com/IF8wNmvAdyoGC9EPu00FjM

*જો બન્ને ગ્રુપ ફૂલ થઈ જાય તો 8758860093 નંબર પર મેસેજ કરવો આપને લિંક મળી રહેશે*

( આ મેસેજ તમારા મિત્રો તેમજ સગા-સંબંધી ને મોકલી આપો, અથવા તમારા તમામ ગ્રુપમાં આ મેસેજ શેર કરો. જેથી વધુમાં વધું લોકો આનો લાભ લઇ શકે. )
👍3
📌 14 ડિસેમ્બર: રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ

• વર્ષ 1991 થી  " કેન્દ્રીય ઊર્જા મંત્રાલય "  દ્વારા
બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી આ દિવસનું આયોજન કરવામાં આવે છે.

📍 આવનારી પેઢીની ભવિષ્યની જરૂરિયાતોને અનુલક્ષીને ઊર્જાનું સંરક્ષણ અત્યંત આવશ્યક છે. આવો, આપણે સૌ ઊર્જાની બચત કરવાનો તથા રિન્યૂએબલ એનર્જીના મહત્તમ ઉપયોગનો સંકલ્પ કરીએ.
👍4