દિવ્યાંગ માટે વિશેષ ભરતી
21114 ની ભરતી કરવામાં આવશે.
- બેકલોગ જગ્યાની સીટો ભરવા માટેનું ટાઇમ ટેબલ ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યું.
- ચીફ સેક્રેટરીનું ગુજરાત હાઇકોર્ટમાં સોગનનામુ
- ઑગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા લેવાનું આયોજન
- સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઈવ થશે.
Note
"દિવ્યાંગ માટે વિશેષ ભરતી સંદર્ભમાં અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થી મિત્રોને અપીલ."
મિત્રો આગામી સમયમાં આવડી મોટી ભરતી ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે થય રહી છે જેમાંથી દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો પોતાનાં પેપર જાતે લખી શકતા નથી તો તેમને સહાયતા માટે વર્તમાનમાં કોલેજમાં અભ્યાસ કરતા અને તૈયારી કરતા અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી અને અપીલ છે કે તમે તેમના પેપર લખવા માટે જરૂર મદદ કરી શકો જેમાં તમને પણ અનુભવ મળશે.
તૈયારી કરતા અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રોને અપીલ છે કે તેઓ અગાઉ થી આ સંદર્ભે તૈયાર રહે અને કોઈ દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થી ને જરૂર જણાય તો તેમને મદદ કરવા પોતાની સહાનુભૂતિ દર્શાવે. દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોને મદદ પણ થશે અને તમને પરીક્ષા સંદર્ભે અનુભવ પણ થશે.

👍9❤2
STI Notification.pdf
931.4 KB
🔹 STI
✔️ EXAM DATE : 22/12/2024
✔️ EXAM DATE : 22/12/2024
👍9
SLB-75-202425.pdf
2 MB
📌Exam Syllabus (Prelim) of Advt No. 75/2024-25, Assistant Research Officer, Class-2, Narmada, Water Resources, Water Supply & Kalpasar Department
SLB-80-202425.pdf
2.6 MB
📌Exam Syllabus (Prelim) of Advt No. 80/2024-25, Assistant Law Officer, Class-2 (GPCB)
5_6217323833678893304.pdf
49.4 KB
📌 *HIGH COURT of Gujarat all Exam final Answer Key*
👍4❤1