GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.18K files
6.71K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📚°°°° DAYS LEFT °°° 📚

As On - 15/11/2024


╭─❀⊰ (AMC) Junior Clerk [ 09 Days]
Exam Date:- 24/11/2024
╨──────────────

╭─❀⊰ CCE (GROUP A) MAINS [ 10 Days]
Exam Date:- 25/11/2024
╨──────────────

╭─❀⊰ S.T.I Prelim [ 37 Days]
Exam Date:- 22/12/2024
╨──────────────
📌 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય સેક્ટર - 21, ગાંધીનગર.

👉 સંશોધન અને તાલીમ સહાયક પરીક્ષા 2024 અને જી.સી.સી સ્ટેનો પરીક્ષા 2024 ના આયોજન બાબતે અગત્યની સુચના...
જય જોહાર…

મહાન આદિવાસી ક્રાંતિવીર, જનનાયક બિરસા મુંડા જી ની જન્મજ્યંતિ નિમિત્તે શત શત વંદન..🙏🙏
💥 *IDBI બેંક દ્વારા 1000 જગ્યાઓ પર Executive ની ભરતી*

👉 *લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ*
🔹 *પગાર:પ્રથમ વર્ષ 29000 અને બીજા વર્ષે 31000*
▪️ *ઉંમર:20 થી 25 વર્ષ અને અનામત મુજબ છૂટછાટ*

👉 *પરીક્ષા સ્થળ : અમદાવાદ/ગાંધીનગર, આણંદ,જામનગર,મહેસાણા,રાજકોટ,સુરત,વડોદરા*

🔥 *અરજી કરવાની તારીખ:7/11/2024 થી 16/11/2024*

https://gccjobinfo.com/idbi-bank-recruitment-2024/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
Computer operator candidates are getting Their OMR Sheet on their e-mail..

Same dyso , bailiff and other candidates will get their OMR sheets on thier e-mail soon..
હાઇકોર્ટ પ્યુનની OMR G-MAILમાં આવવાની શરૂ થઈ ગઈ છે.

ના આવી હોય તો આવી જશે રાહ જોવી
📌AMC various Post Vacancy
Rajpal-Gandhiji.pdf
303.2 KB
અલગ અલગ લેખો નું સંકલન
પ્રધાનમંત્રી ઇન્ટરનશીપ યોજના માં રજીસ્ટ્રેશન કરવાનો આજે છેલ્લો દિવસ 15.11.2024
2025 Holiday Notification.pdf
743 KB
📌 2025 માં આવતી જાહેર રજાઓ
હસમુખ પટેલ સર GPSC
ડેમો કોપી

💥 PDF eBook by GUJARAT CAREER CLUB

👉 સંપૂર્ણ નવા સિલેબસ 2024 આધારિત
👉 અગાઉના પૂછેલા પ્રશ્નો,AMC માં પુછાયેલ પ્રશ્નો અને પૂછાવાની સંભાવના આધારિત IMP પ્રશ્નો
👉 NCERT અને GCERT આધારિત પ્રશ્નો
👉 હસ્તલિખિત ખરાઈ કરીને દરેક પેપર ની Answer કી નું લખાણ
👉 ગણિત અને રીઝનીંગ ના 200 પ્રશ્નોનું બને એટલું સરળ અને સમજાય એ રીતે સોલ્યુશન હસ્ત લિખિત જેથી તમને સ્ટેપ સમજાય

🔷 કુલ 1000 પ્રશ્નો,Answer કી અને ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સહિત

🔥 આ પેપરો AMC ની પરીક્ષા સફળતા અપાવવામાં બૂસ્ટર સાબિત થશે

📱 ઓર્ડર આપવા
9574305710 પર Whatsapp કરવું

ઓર્ડર આપવા
http://wa.link/uybuw2

👉 માત્ર 50 Rs

💥 GUJARAT CAREER CLUB
💥 *જિલ્લા મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા 24 જગ્યાઓ પર વિવિધ ભરતી*

🔖 *સાયકાર્ટિસ્ટ:14*
🔖 *સાયકોલોજીસ્ટ: 10*

👉 *જગ્યાઓ: સુરેન્દ્રનગર,મહેસાણા,બનાસકાંઠા,પાટણ,છોટા ઉદેપુર,પંચમહાલ,મહીસાગર,દાહોદ,નર્મદા,નવસારી,અમરેલી,કચ્છ,પોરબંદર*

🔥 *અરજી કરવાની તારીખ 31/12/2024*

https://gccjobinfo.com/nmhp-recruitment-2024-for-various-posts-apply/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
*ઉત્તર ગુજરાતમાં ઘરા ઘ્રુજી:* પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, પાટણથી 13 કિમી દૂર એપીસેન્ટર
https://divya.bhaskar.com/qbwIc1S8xOb
ભૂકંપ નું કેન્દ્ર બિંદુ પાટણ
4.2 ની તીવ્રતા નો ભૂકંપ આવ્યો
ઉત્તર ગુજરાત માં મોટા ભાગ ના વિસ્તારો માં ભૂકંપ નો આંચકો અનુભવાયો.