GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.13K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍2
Rojgar Samachar Issue 13-11-24 Low.pdf
1.7 MB
📌 રોજગાર સમાચાર નવેમ્બર
👉બ્રિટિશ લેખિકા સમન્થા હાર્વેએ 'ઓર્બિટલ' માટે બુકર પ્રાઈઝ જીત્યું

👉અવકાશના વિષય પર બુકર પ્રાઈઝ જીતનારી સૌથી પહેલી નવલકથા બની

👉પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારી માત્ર ૧૩૬ પાનાની આ બુક બીજી સૌથી નાની બુક બની
👍4
💥 *UPSC દ્વારા સીબીઆઇ આસિસ્ટન્ટ પ્રોગ્રામરની 27 જગ્યા ઉપર ભરતી*

👉 *લાયકાત:કોમ્પ્યુટર રિલેટેડ ડિગ્રી*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 29/11/2024*

https://gccjobinfo.com/upsc-cbi-assistant-programmer/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
5_6174664075306340858.pdf
64.6 KB
પંચાયત વિભાગની અંદર આવતી વિભાગીય હિસાબનીશ અને નાયબ હિસાબનીશ ક્લાસ 3 ની પોસ્ટ હવે થી નાણા વિભાગ ના નાયબ હિસાબનીશ માં સમાવેશ કરવામાં આવ્યો.... હાલ ભરાયેલ જગ્યા ખાલી થશે તે પણ નાણાં વિભાગ અંદર સમાવવા માં આવશે
👍2
👍2
https://youtu.be/yVKm3cp6-Oo?si=S75TlZgnLgQ0z2Uu


ગુજરાતના દરેક યુવાને આ સંવાદ સાંભળવો જોઈએ !

કેમ ગુજરાત માથી નોર્મલાઇજેશન સિસ્ટમ દૂર ન થઈ શકી ને કેમ ઉત્તરપ્રદેશ માંથી આ સિસ્ટમ દૂર થઈ ?
👍3
📚°°°° DAYS LEFT °°° 📚

As On - 15/11/2024


╭─❀⊰ (AMC) Junior Clerk [ 09 Days]
Exam Date:- 24/11/2024
╨──────────────

╭─❀⊰ CCE (GROUP A) MAINS [ 10 Days]
Exam Date:- 25/11/2024
╨──────────────

╭─❀⊰ S.T.I Prelim [ 37 Days]
Exam Date:- 22/12/2024
╨──────────────
👍5
📌 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય સેક્ટર - 21, ગાંધીનગર.

👉 સંશોધન અને તાલીમ સહાયક પરીક્ષા 2024 અને જી.સી.સી સ્ટેનો પરીક્ષા 2024 ના આયોજન બાબતે અગત્યની સુચના...
👍3
જય જોહાર…

મહાન આદિવાસી ક્રાંતિવીર, જનનાયક બિરસા મુંડા જી ની જન્મજ્યંતિ નિમિત્તે શત શત વંદન..🙏🙏
🙏19👍4
👍1
💥 *IDBI બેંક દ્વારા 1000 જગ્યાઓ પર Executive ની ભરતી*

👉 *લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ*
🔹 *પગાર:પ્રથમ વર્ષ 29000 અને બીજા વર્ષે 31000*
▪️ *ઉંમર:20 થી 25 વર્ષ અને અનામત મુજબ છૂટછાટ*

👉 *પરીક્ષા સ્થળ : અમદાવાદ/ગાંધીનગર, આણંદ,જામનગર,મહેસાણા,રાજકોટ,સુરત,વડોદરા*

🔥 *અરજી કરવાની તારીખ:7/11/2024 થી 16/11/2024*

https://gccjobinfo.com/idbi-bank-recruitment-2024/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
Computer operator candidates are getting Their OMR Sheet on their e-mail..

Same dyso , bailiff and other candidates will get their OMR sheets on thier e-mail soon..
😍3
હાઇકોર્ટ પ્યુનની OMR G-MAILમાં આવવાની શરૂ થઈ ગઈ છે.

ના આવી હોય તો આવી જશે રાહ જોવી
👍5
📌AMC various Post Vacancy
👍5