GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.17K files
6.71K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *GSSSB ફોરેસ્ટ ગાર્ડ માટે મહત્વ પૂર્ણ સૂચના*

https://gccjobinfo.com/gsssb-forest-guard-important-notice-2024-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
ચાલો ...લખતર.... રોજગાર ભરતી મેળામાં... ચાલો...લખતર.... રોજગાર ભરતી મેળામાં...

જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઇ.ટી.આઇ. – લખતરનાં સંયુકત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/cbSPD5ntTtUWZpy36

👉તારીખ : 22/11/2024 ને શુક્રવાર
👉સમય : સવારે 10:૦0 કલાકે
👉ભરતી મેળાનુંસ્થળ : આઇ.ટી.આઇ. –લખતર,સ્ટેશન રોડ, મામલતદાર કચેરી પાછળ, મુ. લખતર,જિ.સુરેન્દ્રનગર

👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. TATA MOTORS (QUESS CORP)
2. SUZUKI MOTORS GUAJRAT PVT. LTD.
3. EMCURE PHARMACEUTICALS LTD - KADU, LAKAHTAR
4. Yazaki India Pvt. Ltd. (Reliable First)
5. Vone India Services Pvt. Ltd.
6. AIM LTD. BHAVNAGAR
7. PRAYAS FINANCE SERVICIES PVT. LTD. – S.NAGAR
8. Credite Access Gramin Ltd.- Surenranagar

👉જગ્યાનું નામ :
1. Trainee (Male)
2. FTC (Male)3. ST (Male)
4. Helper (Male)
5. Line Operator (M/F)
6. Trainee Diploma7. Manager/ Asst. Manager (M/F)
8. Loan Officer (M/F)
9. ટ્રેઇની કેન્દ્ર મેનેજર (M/F)

👉લાયકાત :
👉ધો.૧૦ પાસ
👉ધો. ૧૨ પાસ
👉 Diploma Any Technical Trade
👉ITI- Any Technical Trade
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)

👉નોકરીનું સ્થળ : કડુ,વઢવાણ-સુરેન્દ્રનગર, સાણંદ, વિઠલાપુર, હાંસલપુર, વગેરે સ્થળોએ..

વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram : https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
Rojgar Samachar Issue 13-11-24 Low.pdf
1.7 MB
📌 રોજગાર સમાચાર નવેમ્બર
👉બ્રિટિશ લેખિકા સમન્થા હાર્વેએ 'ઓર્બિટલ' માટે બુકર પ્રાઈઝ જીત્યું

👉અવકાશના વિષય પર બુકર પ્રાઈઝ જીતનારી સૌથી પહેલી નવલકથા બની

👉પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારી માત્ર ૧૩૬ પાનાની આ બુક બીજી સૌથી નાની બુક બની
💥 *UPSC દ્વારા સીબીઆઇ આસિસ્ટન્ટ પ્રોગ્રામરની 27 જગ્યા ઉપર ભરતી*

👉 *લાયકાત:કોમ્પ્યુટર રિલેટેડ ડિગ્રી*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 29/11/2024*

https://gccjobinfo.com/upsc-cbi-assistant-programmer/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5_6174664075306340858.pdf
64.6 KB
પંચાયત વિભાગની અંદર આવતી વિભાગીય હિસાબનીશ અને નાયબ હિસાબનીશ ક્લાસ 3 ની પોસ્ટ હવે થી નાણા વિભાગ ના નાયબ હિસાબનીશ માં સમાવેશ કરવામાં આવ્યો.... હાલ ભરાયેલ જગ્યા ખાલી થશે તે પણ નાણાં વિભાગ અંદર સમાવવા માં આવશે
https://youtu.be/yVKm3cp6-Oo?si=S75TlZgnLgQ0z2Uu


ગુજરાતના દરેક યુવાને આ સંવાદ સાંભળવો જોઈએ !

કેમ ગુજરાત માથી નોર્મલાઇજેશન સિસ્ટમ દૂર ન થઈ શકી ને કેમ ઉત્તરપ્રદેશ માંથી આ સિસ્ટમ દૂર થઈ ?
📚°°°° DAYS LEFT °°° 📚

As On - 15/11/2024


╭─❀⊰ (AMC) Junior Clerk [ 09 Days]
Exam Date:- 24/11/2024
╨──────────────

╭─❀⊰ CCE (GROUP A) MAINS [ 10 Days]
Exam Date:- 25/11/2024
╨──────────────

╭─❀⊰ S.T.I Prelim [ 37 Days]
Exam Date:- 22/12/2024
╨──────────────
📌 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય સેક્ટર - 21, ગાંધીનગર.

👉 સંશોધન અને તાલીમ સહાયક પરીક્ષા 2024 અને જી.સી.સી સ્ટેનો પરીક્ષા 2024 ના આયોજન બાબતે અગત્યની સુચના...