GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.18K files
6.71K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👏જય જલારામ બાપા👏 👏 જલારામ જયંતિની શુભકામના...👏
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
💥 *પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા PGCIL દ્વારા 800+ જગ્યાઓ પર  ડિપ્લોમા ટ્રેની અને જુનિયર ઓફિસર ટ્રેનીની ભરતી*

🔹 *ગુજરાત માં પણ જગ્યાઓ*

👉 *લાયકાત:ડિપ્લોમા સિવિલ/ઇલેક્ટ્રિકલ/BBA/BBM/BBS/CA*

🔥 *અરજી કરવાની  તારીખ 21/10/2024 થી 12/11/2024*

https://gccjobinfo.com/pgcil-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
ઓર્ડર 9574305710 Whatsapp
📌Preliminary 22.05.25
📌Mains 22.08.25
#UPSC Revised Calender
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

જનરલ કેટેગરી તથા EWS ઉમેદવારનેફામૉસ્ટિટને હાજર થવા માટેના .કોલ ચાલુ થઈ ગયા છે
===========================
••• *પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના* •••
======================

યુવાનો માટે "પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના" અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની ઉત્તમ તક...

ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક *₹ ૫૦૦૦/-* નું એલાઉન્સ તથા એક વખતની *₹ ૬૦૦૦/-* ની સહાય.


*રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ*
*૧૦/૧૧/૨૦૨૪*

- વય મર્યાદા - ૨૧ થી ૨૪ વર્ષ.
- લાયકાત - ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.
- વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.

==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*https://pminternship.mca.gov.in/login/*

- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો. - https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે,
*રોજગાર વિનિમય કચેરી,*નો સંપર્ક કરવો