GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.14K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *એક એવી એપ્લિકેશન જે તમને ટૂંકા વિડિયો સ્વરૂપે મોબાઈલ ટિપ્સ અને ટ્રિક્સ, English Speaking, ઑનલાઇન કમાણી અને બીજું ઘણું બધું શીખવા મળશે એ પણ મામૂલી કિંમતમાં*

👉 *ટેક્નોલોજી, મની અને બિઝનેસ પર 10,000+ વિડિયો કોર્સ અને હિન્દીમાં 10+ કેટેગરી સાથે,ભારતનું પ્રથમ શૈક્ષણિક OTT પ્લેટફોર્મ છે. આ અભ્યાસક્રમો 250+ Expert ગુરુઓ દ્વારા એ ક્યુરેટ કરવામાં આવ્યા છે*

પ્રચલિત શ્રેણીઓ:

• મોબાઇલ યુક્તિઓ
• ઓનલાઈન કમાણી
• વ્યાપાર વૃદ્ધિ
• શેર બજાર
• સરકારી કામ (સરકારી નોકરી)
• ફોટોગ્રાફી
• અંગ્રેજી બોલવું
• ટેકનોલોજી
• સોફ્ટ સ્કિલ્સ
• ઓનલાઈન બિઝનેસ અને વધુ...

*નિષ્ણાત પાસેથી શીખો*

*ડાઉનલોડ કરો અદભુત એપ્લિકેશન.પહેલા સંપૂર્ણ એપ્લિકેશન જોજો બહુ સરસ છે મે પોતે Subscribe કરી છે એટલે તમને ભલામણ કરું છું*

https://gccjobinfo.com/seekho-short-learning-videos/
👍2
🎓 GPSC CLASS - 1 & 2 | STI     
         ONLINE LIVE BATCH

          🆕 નવી બેચ શરૂ... 🆕

 🎟 ADMISSION OPEN 🎟
               ~ વહેલા તે પહેલાના ધોરણે

🏷 1 YEAR APPLICATION
      LIVE & RECORDED COURSE
               🆓 FREE 🆓

  ☎️ For More Inquiry: Mo. 9510235172 | 6355316130

  [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
    ♻️ સફળતાનું સરનામું એટલે...
  KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
👍3
👍1
👍1
👍1
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત કંપનીઓનાં કેમ્પસમાં રોજગાર ભરતી મેળો

👉તારીખ : 23/10/2024 ને બુધવાર
👉સમય : સવારે 10:00 થી 12:00 કલાકે

1. કંપનીનુ નામ : બ્રાવો એગ્રો ટેક –વઢવાણ
👉ઇન્ટર્વ્યુનું સ્થળ :  પ્લોટ નં. 199-200, ફેઝ -૨, આંબાવાડી જી.આઇ.ડી.સી. –વઢવાણ
👉જગ્યાનું નામ :  કોમ્પ્યુટર ઓપરેટર (ફકત પરણિત મહિલા)
👉શૈક્ષણિક લાયકાત : અભ્યાસ કોઇપણ પરંતુ કમ્પ્યુટર અને અંગ્રેજીમાં સારૂ પ્રભુત્વ જરૂરી
👉પગાર :  ઇન્ટવ્યુ પર્ફોમન્સ તથા કામનાં અનુભવ મુજબ
👉વય મર્યાદા : ૨૧ થી  વધુ

2. કંપનીનુ નામ :  મુદ્રા એન્જિનીયર્સ –વઢવાણ
👉ઇન્ટર્વ્યુનું સ્થળ :  ફેઝ -૪, ૪ ડિલક્ષ બેરીંગ્સ પાસે, જી.આઇ.ડી.સી. –વઢવાણ
👉જગ્યાનું નામ :
1. મોલ્ડીંગ વર્કર (M)
2. વિઝ્યુઅલ ઇન્સ્પેકટર (Female)
3. કવોલીટી  ઇન્સ્પેકટર (M/F)
4. HR & Admin (Accountant) (M/F)
5. મશીન ઓપરેટર (M)

👉શૈક્ષણિક લાયકાત : 10/ITI/Diploma Mechanical/ BE Mechanical/B.com/M.com/BBA/BA (Basic Knowledge of Tally ) / CNC, VMC, Wirecut, Spark, Assembly જેવા મશીન ચલાવવાનો અનુભવી તથા બિનઅનુભવી

👉પગાર :  ઇન્ટવ્યુ પર્ફોમન્સ તથા કામનાં અનુભવ મુજબ
👉વય મર્યાદા : ૨૦ થી ૩૫
👍2
👍1
New Doc 10-21-2024 18.03.pdf
5.3 MB
આજે યોજાયેલ GPSC મુખ્ય પરીક્ષાનુ પ્રશ્નપત્ર અંગ્રેજી
📌 ગુજરાત હાઇકોર્ટના કોલલેટર જાહેર

https://ghcrec.ntaonline.in/admitcard
👍5
અધતન આવૃત્તિ 2025-26
કમિશ્નરશ્રી આરોગ્ય વિભાગની કચેરી (ત.વિ.) ગાંધીનગર

(સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા)

સ્ટાફ નર્સ : વર્ગ 3

પુસ્તકની વિશિષ્ટતાઓ

* પ્રસ્તુત પુસ્તકમાં અભ્યાસક્રમના ચારે યુનિટ્સનો સમાવેશ કરવામાં આવેલ છે.

* અભ્યાસક્રમના પ્રત્યેક મુદ્દાની સર્વપ્રથમ સવિસ્તર સમજ અને ત્યારબાદ તેને લગતા પુષ્કળ પ્રમાણમાં MCQs (હેતુલક્ષી પ્રશ્નો અને તેના ઉત્તરો) આપેલ છે.

* આ લેખિત પરીક્ષા સ્પર્ધાત્મક હોઈ, બધા જ હેતુલક્ષી પ્રશ્નોત્તરની વારંવાર ખૂબ જ પ્રેક્ટિસ કરવી અત્યંત જરૂરી છે.

અદ્યતન આવૃત્તિ : 2025-26
👍31
MRP 650
ઘરે બેઠા 499
450+ પેજ દળદાર Book
સ્ટાફ નર્સ 2025-26.pdf
5.2 MB
Created and shared using Adobe Scan.
ઓર્ડર 9574305740 Whatsapp
*💼માહી મિલ્ક કૃત્રિમ બીજદાન કાર્યકર્તાની ભરતી..*

*➞ લાયકાત -* 12 પાસ

*વધુ માહિતી⤵️:*

👉🏻 https://gccjobinfo.com/mahi-milk-producer-company-limited-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4