ધોરણ_૧૦_અને_ધોરણ_૧૨ની_મુખ્ય_પરીક્ષાનો_કાર્યક્રમ_૨૦૨૫_1.pdf
829.5 KB
Document from Dipak Sagarka
માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨(HSC) ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાશે.
આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.

👍9❤1
જાહેરાત_ક્રમાંક_૨૩૪,_બાગાયત_મદદનીશની_સ્પર્ધાત્મક_કસોટીના_વિગતવાર.pdf
728.2 KB
જાહેરાત ક્રમાંક ૨૩૪/૨૦૨૪૨૫, બાગાયત મદદનીશની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના
👍1
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝર વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૧૦ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૯,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,
👍2
ગુજરાતની_ભૂગોળ_મંજૂલાબેન_દવે.pdf
44.1 MB
📚 પુસ્તક : ગુજરાતની ભૂગોળ
➡️ GPSC વર્ગ -1/2, DySO, STI, CCE
તેમજ PSI પરીક્ષા માટે ઉપયોગી
😎 🔤🔤🔤 😎
🔘પ્રકાશક :- યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ
બોર્ડ, ગુજરાત રાજ્ય
🔘લેખક :- ડૉ. મંજુલાબેન દવે
➡️ GPSC વર્ગ -1/2, DySO, STI, CCE
તેમજ PSI પરીક્ષા માટે ઉપયોગી
😎 🔤🔤🔤 😎
🔘પ્રકાશક :- યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ
બોર્ડ, ગુજરાત રાજ્ય
🔘લેખક :- ડૉ. મંજુલાબેન દવે
👍3❤1