GCC JOB INFO
45.9K subscribers
19.4K photos
559 videos
4.22K files
9.15K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ ગવર્મેન્ટ પોલીટેકનીક અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે   આગામી તારીખ ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે  રોજગાર ભરતી મેળો ગવર્મેન્ટ પોલીટેકનીક, પાંજરાપોળ ચાર રસ્તા પાસે, આંબાવાડી, અમદાવાદ ખાતે યોજાશે ઉક્ત ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે, અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, એડમીન,  ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ,ટ્રેઈની, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, ઓફિસ બોય, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝ,  સિએનસિ ઓપરેટર, વિએમસિ, ક્યુસિ, મશીન ઓપરેટર, વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે સેક્ટરની   કંપનીઓ  ઉપસ્થિત રહી, ધોરણ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણ થી વધારે કોપી  સાથે રાખી તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે સરકારી પોલીટેકનીક પાંજરાપોળ ચાર રસ્તા પાસે, આંબાવાડી, અમદાવાદ  ખાતે ઉપસ્થિત રેહવું*
👍9
👍3
👍1
💥 *નેશનલ હેલ્થ મિશન દાહોદ દ્વારા 48 જગ્યાઓ પર ભરતી*

👉આયુષ તબીબ:10
👉 ફિમેલ હેલ્થ વર્કર:12
👉સ્ટાફ નર્સ:3
👉ફાર્માસિસ્ટ:16
👉મેડિકલ ઓફિસર:1
👉લેબ ટેકનીશિયન:2
👉અન્ય પોસ્ટ:4

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 10/10/2024*

https://gccjobinfo.com/district-health-society-dahod-recruitment/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
💥 *નેશનલ હેલ્થ મિશન દાહોદ દ્વારા 48 જગ્યાઓ પર ભરતી*

👉આયુષ તબીબ:10
👉 ફિમેલ હેલ્થ વર્કર:12
👉સ્ટાફ નર્સ:3
👉ફાર્માસિસ્ટ:16
👉મેડિકલ ઓફિસર:1
👉લેબ ટેકનીશિયન:2
👉અન્ય પોસ્ટ:4

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 10/10/2024*

https://gccjobinfo.com/district-health-society-dahod-recruitment/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍61
IC-12-202223.pdf
169.2 KB
જાહેરાત ક્રમાંક : 12/2022-23 મદદનીશ વન સંરક્ષણ, વર્ગ - 2 ની મુખ્ય લેખિત પરીક્ષાની જવાબવહીની નકલ મેળવવા, ગુણની પુન:ચકાસની કરવા તેમજ ગુણપત્રક મેળવવા અંગે અગત્યની જાહેરાત
Notification for CPT Admit Card_8-10-2024 (1).pdf
397.2 KB
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી અન્વયે (1) Head Clerk, (2) Jr. Clerk/Clerk cum typist, (3) Office
Superintendent અને (4) Senior Clerk જગ્યાઓની માટે CPT માટે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી
07.10.2024 Tentative Schedule for Publication.pdf
314 KB
📌 NOTICE ON TENTATIVE EXAM SCHEDULE FOR CEN 01/2024 (ALP), CEN
01/2024 (RPF- SI), CEN 02/2024 (Technician) & CEN 03/2024 (JE,CMA &
Metallurgical Supervisor)
👍8
રોજગાર ભરતીમેળો:- ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)   
      યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. 
    ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)   
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
          બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
 
રજીસ્ટ્રેશન લિન્ક :-  https://forms.gle/5EJw7vSu93CTYpcW9
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
 
👍41
💥 *ગુજરાત" શહેરી વિકાસ કંપની લિ., ગાંધીનગર વડી કચેરી હસ્તકની પી.આઈ.યુ. કચેરીઓ (ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત(હાલ વાપી), રાજકોટ તથા ભાવનગર) ખાતે ઓફિસ આસીસ્ટન્ટ તથા પ્યૂન કમ સ્વીપરની એક-એક જગ્યાઓ ઉપર એમપેનલ્ડ એજન્સી મેસર્સ સ્પેલ્લો એન્ટરપ્રાઈઝ મારફતે આઉટસોસીંગથી ભરતી*

🔥 *છેલ્લી તારીખ 15/10/2024*

https://gccjobinfo.com/gudc-recruitment/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍41