GCC JOB INFO
41.9K subscribers
13K photos
401 videos
2.17K files
6.7K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
➡️VMC Clerk પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર..
➡️VMC Clerk ની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે.
➡️VMC Clerk ની પરીક્ષા આગામી 3 મહિનામાં લેવાય શકે છે.
#VMC #clerk
https://vmc.gov.in/Recruitment/Recruitment_Syllabus.aspx
#VMC
💥સેન્ટરી ઇન્સ્પેક્ટર સંવર્ગનો અભ્યાસક્રમ જાહેર.
➡️VMC રેવન્યુ ઓફિસર (વર્ગ - 2) લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર..

#VMC

👉🏻વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.👇🏻
#VMC કોલ લેટર
#VMC_CALL_LETTER
ViewFile.pdf
12.6 MB
👨‍💻વડોદરા મહાનગરપાલિકાની જા.ક્ર. ૯૯૬/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અગત્યની સુચના તેમજ કન્ફર્મેશન નંબરની વિગતો.
#VMC
5_6123003624554499044.pdf
737.5 KB
#VMC
📌VMC જુનિયર કલાર્ક પુનઃ ચકાસણી બાદ વધુ 336 ઉમેદવારોને પરીક્ષાની તક મળી.
📌VMC Junior Clerk નું સંભવિત મેરીટ.
👉G-Male-129-132
👉G-Female-115-120
👉EWS Male-125-130
👉EWS Female-114-119
👉OBC Male-124-130
👉OBC Female-105-115
👉SC-Male -120-125
👉SC-Female-105-110
👉ST Male-90-95
👉ST Female-85-90
👆ઉપરોક્ત અનુમાનીત મેરીટ વિવિધ પોલ અને વિધાર્થીઓ દ્વારા આપવામા આવેલ માહિતી મુજબ છે, જેથી ઉપરોક્ત અંદાજ મા 5-10 માર્ક્સનો વધારો ઘટાડો થઇ શકે છે.
મેરીટ બહાર પડ્યા બાદ ઘણા ઉમેદવારો નોકરી ન સ્વીકારના લીધે અને પરીક્ષામા ફક્ત 45000 ઉમેદવારોએ પરિક્ષા આપેલ જેથી મેરીટ નીચું રહી શકે છે.
#VMC_Junior_Clerk
#VMC
https://vmc.gov.in/Recruitment/Recruitment_Rejection.aspx

📌જેતે સંવર્ગ મા જો એપ્લિકેશન રિજેક્ટ થઇ હશે તેવા ઉમેદવારને મેસેજ આવ્યા હશે તે પોતાના આધાર પૂરાવા સાથે અરજી સુધારાની રજુઆત કરી શકે છે.
ViewFile (2).pdf
3.2 MB
#VMC રીઝલ્ટ
Combined Annexure A and B.pdf
1.6 MB
📌Vmc final result

👨‍💻SELECT LIST OF CANDIDATES FOR THE POST OF JUNIOR CLERK, CLASS- III,

📌ADVT NO. 996/2021-22

#VMC #RESULT
Combined Annexure A and B.pdf
1.6 MB
📌Vmc final result

👨‍💻SELECT LIST OF CANDIDATES FOR THE POST OF JUNIOR CLERK, CLASS- III,

📌ADVT NO. 996/2021-22

#VMC #RESULT
📌
#VMC Junior Clerk
22 ફેબ્રુઆરીના રોજ નિમણૂકપત્રો આપવામાં આવશે.
#VMC
📌વડોદરા મહાનગર પાલિકામા બાકી રહેલ ભરતી પક્રિયાના વિવિધ સંવર્ગના પરિણામ જાહેર.
#VMC
પબ્લિક હેલ્થ વર્કર તથા ફિલ્ડ વર્કર ની કરાર આધારિત ઉમેદવારો મેળવવા સંદર્ભમાં સૂચના