GCC BOOKS STORE
13.4K subscribers
6.02K photos
236 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
*મિત્રો, આવનારી તમામ પરીક્ષામાં પુછાઇ શકે તેવા ખૂબ જ મહત્વનાં કરંટ અફેર્સ ભણો અંકિતા મેડમ પાસેથી*

*PSI, તલાટી, બિનસચિવાલય અને અન્ય તમામ પરીક્ષા માટે સ્પેશિયલ વિડીયો લેકચર*

🛑 *YOUTUBE LIVE* 🛑
👇👇👇
https://youtu.be/SyX18vRMt0M
_(તમે પણ જુઓ અને મિત્રોને પણ share કરો.)_
*📌અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  #સહાયક_જુનિયર_ક્લાર્ક પરિક્ષા તારીખ 13/10/2024 ના રોજ લેવાઈ શકે છે.*

📌
#ઓફિશિયલ જાહેરાત 25/9/2024 ના આસપાસના દિવસોમાં કરવામાં આવશે.

*📌આજ દિવસે
#GPSC ની પણ પરીક્ષા હોઈ તેથી AMC જુનિયર ક્લાર્ક ભરતી ની તારીખ શું ફેરફાર કરવામાં આવશે કે કેમ ? તે પૂછતા જાણવા મળ્યું કે તારીખો માં ફેરફારની શકયતા ખૂબ ઓછી છે (99% તો નહીં જ). સમય કદાચ સવાર સાંજ માં ફેરફાર થઈ શકે. બાકી ઉમેદવારો ની રજૂઆત ઉપર નિર્ભર તો "અનિવાર્ય સંજોગોના તારીખમા બદલાવ" ને અવકાશ ખરી.*

📌દિવાળી પહેલા તો પરીક્ષા લેવાય જશે તે ચોક્કસ છે.
#AMC
#AMC_Junior_Clerk
https://x.com/YAJadeja/status/1835972935334433196?t=IE-4CXcyiLaUUhsQXqYruQ&s=19