#AMC_Sarthi
📌AMC સારથિ બુક હાલ આઉટ ઓફ સ્ટોક છે.
📌આ બુક ની બીજી કોપી આવતા અઠવાડિયાના અંત સુધી ઉપલબ્ધ થશે.
📌અફવાઓ પર ધ્યાન આપવું નહીં આ બુકમા કોઈ નવું ચેપ્ટર ઉમેરવાનું આયોજન નથી.
~~ટિમ જ્ઞાન સારથિ.
નવું ચેપ્ટર add નથી થવાનું આપણ ને મળેલ વાત નું સમાધાન થઈ ગયું છે અને જેમના ઓર્ડર પેન્ડિંગ છે એ મિત્રો ને પેમેન્ટ જોઈએ કે રાહ જોવી છે એ બાબતે msg આવશે

AMC SARTHI UPDATED NOTES (1).pdf
1.3 MB
📌AMC સારથિ બુકને આપ સૌ ઉમેદવાર દ્વારા મળેલ ભવ્ય પ્રતિસાદ બદલ તમામ ઉમેદવારોનો ખુબ ખુબ આભાર.
📌ઉમેદવારોના સૂચનોને ધ્યાને રાખીને પુસ્તકમા તાજેતરમા બદલાયેલ માહિતી ઉપડૅટ કરવામાં આવી છે, તથા જ્યાં સ્પષ્ટિકરણની જરૂર લાગે ત્યાં વધુ માહિતી પણ ઉમેદવારવામાં આવી છે, આ સિવાય જ્યાં જ્યાં જોડણીની ભુલ તથા ટાઈપિંગ એરરસ અને Mock ટેસ્ટના રિવાઇઝડ જવાબો સાથે તમામ સુધારા કરેલ ફાઈલ અહીં બિડાણ કરેલ છે.
📌#AMC_Sarthi આવતીકાલથી ફરી એક વાર નજીકના બુક સ્ટોલ પર ઉપલબ્ધ થઇ જશે.