GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
હાઈકોર્ટ ઓફ ગુજરાત આયોજિત

પટાવાળ (વર્ગ-૪) પરીક્ષા લેટેસ્ટ 2023 એડીશન
ગુજરાત હાઈક્રોર્ટમાં હમાલ, ચોડીદાર, લીફ્ટમેન અને પટાવાળા સહિતના વર્ગ-૪ના કર્મચારીઓની ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે
સંપૂર્ણ થિયરી જેમાં જરૂર છે વ્યાકરણ,ગણિત,કમ્પ્યુટર, રમત ગમત અને અન્ય સાથે MCQ
MRP 250
ઘરે બેઠા 220
હાઇકોર્ટ_પટ્ટાવાળા_ભારત_પબ્લિકેશન.pdf
2.2 MB
હાઇકોર્ટ પટ્ટાવાળા ભારત પબ્લિકેશન.pdf
19 તારીખ પછી આ book ના ઓર્ડર કરેલ છે એમની Book 23 તારીખે નીકળશે જે 25 તારીખ સુધી ઘરે મળશે Book OUT of Print થઈ કાલે નવી આવશે તો ધ્યાનમાં લેશો
20 માર્કસનું વેઇટેજ ધરાવતું સીલેબસ મુજબની TAT 1 & 2 માટે મેથડોલોજી

👉અંગ્રેજ પદ્ધતિશાસ્ત્ર

👉અંગ્રેજી પદ્ધતિઓ

👉Grammar-Translation Method

👉Direct Method

👉Bilingual Method

👉Structural Approach Method

👉Constructivist Approach

👉The Cognitive Approach

👉Communicative Approach

👉બલ્યુપ્રિન્ટ અધ્યાપન કૌશલ્ય

👉- અધ્યાપન સુત્રો
MRP 100
ઘરે બેઠા 100
અંગ્રેજી_પદ્ધતિ_શાસ્ત્ર.pdf
1.8 MB
અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્ર.pdf
TAT મુખ્ય પરીક્ષા ગુજરાતી વર્ણનાત્મક 2023
ભાષાઓ - ગણિત - વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયો માટે
વિશેષતાઓ :-

• નવા અભ્યાસક્રમ મુજબ અધતન આવૃત્તિ

• અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને આવરી લેતું એકમાત્ર પુસ્તક

• વર્ણનાત્મક ટોપિકની સમજૂતી - નમૂનાના જવાબો સહિત

વ્યાકરણની સંપૂર્ણ સમજ સ્વાધ્યાય સહિત
નવી શિક્ષણનીતિ મુજબ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ શિક્ષક જે તે માધ્યમમાં શિક્ષણકાર્ય કરાવતો હોય તે ભાષા સાથે શિક્ષક માહિતગાર હોય તેને અનિવાર્ય ગણાવ્યું છે. ગુજરાતી માધ્યમમાં ભણાવતો શિક, પછી ભલે તે ગણિત- વિજ્ઞાન કે અન્ય સામાજિક વિજ્ઞાનના વિષયો ભણાવતો હોય, તે ગુજરાતી ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતો હોય તે જરૂરી છે. ભણાવનાર શિક્ષક માધ્યમની ભાષાથી સુમાહિતગાર હોય તે ખુબ જરૂરી છે. આ હેતુસર ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે ગુજરાતી માધ્યમમાં ભણાવતા શિક્ષકો માટે ગુજરાતી ભાષાક્ષમતાની કસોટી અનિવાર્ય કરી છે. પ્રસ્તુત પુસ્તકમાં નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી ભાષાક્ષમતા અંગેના વર્ણનાત્મક મુદ્દાઓની સાથે સાથે વ્યાકરણની પણ વિગતે ચર્ચા કરવામાં આવી છે.

પ્રસ્તુત પુસ્તક ગુજરાતના ભાવિ-શિક્ષકો માટે ખૂબ ઉપયોગી પુરવાર થશે તેવી

આશા રાખું છું.
TAT_મુખ્ય_પરીક્ષા_ગુજરાતી.pdf
1.5 MB
TAT મુખ્ય પરીક્ષા ગુજરાતી.pdf
MRP 260
ઘરે બેઠા 240