GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
કેળવણી નિરીક્ષક

કેળવણી નિરીક્ષક,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,શ્રેયાન અધિક્ષક,આદર્શ નિવાસી શાળાના આચાર્ય તથા શિક્ષણ સેવાને લગતી તમામ પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક

તમામ પ્રકરણના અંતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વનલાઇનર સ્વરૂપે

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ -1947
• ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમો -1949
• ગુજરાત શૈક્ષણિક સંસ્થા નિયમો 1984

રજા અને પેન્શનના નિયમો - 2002

• ગુજરાત સેવા અને વર્તુણક નિયમો-1971

ગુજરાત શિસ્ત અને અપીલ નિયમો-1971

• ગુજરાત ભરતી નિયમો-1967 • પ્રાથમિક શિક્ષણની વિવિધ યોજનાઓ

શિક્ષણ કળા અને અધ્યાપનશાસ્ર • શિક્ષણ પંચો અને શિક્ષણનીતિ

NCTE-1993

• RTE-2009 Act

• RTE-2012-નિયમો

- RTI-2005

. NEP-2020

* NCF-2005

• કેળવણી નિરીક્ષકની ફરજો

શૈક્ષણિક સંસ્થાઓ
સ્કૂલ મેનેજમેંટ કમિટી
પંચાયતી રાજ
કેળવણી નિરીક્ષક.pdf
1.9 MB
કેળવણી નિરીક્ષક.pdf
MRP 400
ઘરે બેઠા 320
NET/GSET/JRF પરીક્ષાઓ માટે

શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા લેટેસ્ટ 2023 એડીશન

જનરલ પેપર-1

મુખ્ય આકર્ષણો

* UGC NET/GSET જનરલ પેપરના બદલાયેલા નવા અભ્યાસક્રમ મુજબ...

અગાઉની GSET પરીક્ષાનાં પ્રશ્નપત્રો જવાબો સાથે...

૭ શિક્ષણમાં પહેલ, પક્રિયા અને માહિતી પ્રોધોગિકી (ICT) જેવા નવીન મુદ્દાઓની વિગતે ચર્ચા...

આ તમામ મુદ્દાઓને લગતાં HOT (Higher Order Thinking) આધારિત MCQ પ્રશ્નોનો સમાવેશ...

અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નપત્રો સાથે
રાષ્ટ્રીય કક્ષાએ કોલેજમાં વ્યાખ્યાતા બનવા માટે યુજીસી દ્વારા જૂનિયર રિસર્સ ફેલોશીપ (JRF) અને નેશનલ એલિજિબિલીટી ટેસ્ટ (NET) નું આયોજન કરવામાં આવે છે, જ્યારે રાજ્ય સ્તરે કોલેજમાં અધ્યાપક કે વ્યાખ્યાતા બતવા માટે સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (SET) નું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2002 થી જીરોટ પરીનું આયોજન ધી મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (વડોદરા) દ્વારા કરવામાં આવે છે. પ્રસ્તુત પરીક્ષા પેપર-1, પેપર-2 અને પેપ-૩ એમ કુલ ત્રણ તબક્કાઓમાં યોજાય છે. જેમાં પેપર-૧ બધાં માટે સામાન્ય સ્વરૂપનું હોય છે. જ્યારે પેપર-2 અને પેપર-3 ઉમેદવારના અનુસ્નાતક કક્ષાના મુખ્ય વિષય પ્રમાણે હોય છે.

જતલ પેપર બધા જ ઉમેદવારો માટે ફરજિયાત હોય છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે. આ પેપરમાં ખાસ કરીને ઉમેદવારની તર્કશક્તિ, આંલનશક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચારશક્તિનું મૂલ્યાંકન કરવાનો મુખ્ય હેતુ હોય છે. જેમાં ઉમેદવારો બે-બે ગુણતા કુલ 50 બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછવામાં આવે છે. જેમાંથી ઉમેદવારે કુલ 50 પ્રશ્તોના જવાબો આપવાનાં હોય છે. ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) દ્વારા યોજાયેલ અત્યાર સુધીની પરીક્ષાઓના પરિણામ તરફ દૃષ્ટિ કરતાં માલુમ પડે છે કે યુપીએસસી, જીપીએસસી અને સીએની પરીક્ષાની જેમ આ પરીક્ષાનું પરિણામ પણ ઘણું જ નીચું આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.

યુજીસીના ડિસેમ્બર 2004 થી અમલમાં આવેલા શિક્ષણ સંશોધન અને અભિયોગ્યતા (ફરજિયાત પૈપર-1) નાં અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને પ્રસ્તુત પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. આશા રાખીએ છીએ કૈ અધ્યયન-અધ્યાપનનાં સ્વર્ણિમ ભવિષ્યની તૈયારી કરતાં સૌ ઉમેદવારો માટે થઈ પડશે. પ્રસ્તુત સંદર્ભ પુસ્તક ઉપયોગી થઇ પડશે
શિક્ષણ_અને_સંશોધન_અભિયોગ્યતા_2023.pdf
4.3 MB
શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા 2023.pdf
MRP 560
ઘરે બેઠા 460
ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા આયોજિત

સ્પર્ધાત્મક પરીક્ષા માટે કુમારનું સુપ્રીમ સહાયક પુસ્તક 2023-24

ગુજરાત રાજ્યની નીચલી અદાલતોમાં પટાવાળા (વર્ગ-૪)માટે

(જેમાં ચોકીદાર,જેલ વાર્ડર,સ્વીપર,વોટર સર્વર,લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ,સહિતનો સમાવેશ થાય છે.)

સંપૂર્ણ અભ્યાસક્રમ તમામ મહત્ત્વનાં M.C.પ.સાથે
હાઇકોર્ટ_પટ્ટાવાળા_કુમાર_પ્રકાશન.pdf
1.7 MB
હાઇકોર્ટ પટ્ટાવાળા કુમાર પ્રકાશન.pdf
અભ્યાસક્રમના તમામ મુદ્દાઓનો સમાવેશ અને તેને લગતા .C.Q.

સામાન્ય જ્ઞાન

૭ ગુજરાતી ભાષા

૦ ગુજરાતી વ્યાકરણ

વિવિધ સરકારી યોજનાઓ

• અંકગણિત

૭ કોમ્પ્યૂટરને લગતું જ્ઞાન

તાજેતરના બનાવો
MRP 280
ઘરે બેઠા 230