દુનિયાની કોઈ પણ સમસ્યા એ કોઈ બી હોય ધંધા ની, નોકરી ની,અભ્યાસ ની,લગ્નજીવન અને કોઈપણ
આ પુસ્તકમાં ટેક્નિક અને વ્યૂહરચના આપેલ છે જે દુનીયા ની કોઈપણ સમસ્યાને હલ.કરી શકે છે
એકવાર ઇન્ડેક્સ જોજો બધો ખ્યાલ આવી જશે
ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/readable-books-for-all-student/0sc/product/-N06G8nzRJZMU_szVey1

GCC BOOKS STORE
Buy સિક્રેટસ ઓફ પ્રોબ્લેમ સોલવિંગ online at best price from GCC BOOKS STORE
દુનિયાની કોઈ પણ સમસ્યા એ કોઈ બી હોય ધંધા ની, નોકરી ની,અભ્યાસ ની,લગ્નજીવન અને કોઈપણ
આ પુસ્તકમાં ટેક્નિક અને વ્યૂહરચના આપેલ છે જે દુનીયા ની કોઈપણ સમસ્યાને હલ.કરી શકે છે
એકવાર ઇન્ડેક્સ જોજો બધો ખ્યાલ આવી જશે
ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી…

2022 ની નવી આવૃત્તિ અને દુનિયાની બેસ્ટ સેલર પુસ્તક
વ્યક્તિની પાસે પૈસો હોવો એ મહત્વની વાત છે. પૈસો કેમ કમાવવો તેની સૂઝ દરેકમાં હોતી નથી. લોકો માને છે કે પૈસાદાર બનવા માટે તમારી પાસે મોટી આવક હોવી જરૂરી છે, પૈસાદાર વ્યક્તિ જ પૈસો કમાઇ શકે છે તે જૂની માન્યતાને હવે નવેસરથી તમારા સંતાનોને સમજાવવાનો આ સમય છે. નવી સદીમાં વ્યવસાયની ઓળખ અને બીજા લોકોને મદદ કેવીરીતે કરશો તેની સમજ સાથે પૈસા કમાવવા અને પૈસાદાર બનવા માટેની ઘણી માન્યતાઓ જે પાયા વગરની છે તેની સાચી સમજણ કેળવવી હોય, મિલકતોનું સર્જન અને તેની ખરીદીની સમજણ કેળવવી હોય તો છેલ્લા વીસ વર્ષથી વિશ્વભરમાં પર્સનલ ફાઇનાન્સના વિદ્વાન લેખક રોબર્ટ ટી. કિયોસાકીના ત્રણ પુસ્તકો રિચ ડેડ પુઅર ડેડ, 21મી સદીનો વ્યવસાય અને બિઝનેસ સ્કૂલ આજે ખરીદીને વાંચો-વંચાવો. તમારા પુત્રો-પુત્રીઓને પૈસો તેમના જીવનમાં કેવીરીતે કામ કરે છે તેનું જ્ઞાન આ પુસ્તક દ્વારા આપો.

બદલાયેલ જીવનશૈલી અને ખાનપાનની સ્થિતિના કારણે અનેક રોગો ઘર કરી રહ્યા છે. આવા સમયે આપનું ફૂડ એક મોટું ટોનિક બની શકે છે. આ પુસ્તકમાં અલગ અલગ રોગોમાં શું ખાવું જોઇએ અને શું ના ખાવું જોઇએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એનું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ પુસ્તક આપને સ્વસ્થ અને સુખી જીવન જીવવામાં મદદરૂપ થશે.
શરીરને ચલાવવા પ્રતિક્ષણ શક્તિની આવશ્યકતા રહે છે. ચાલવા, દોડવા, ઊભા રહેવા, ખાવા, કપડાં બદલવા, નહાવું વગેરે રોજિંદાં કાર્યો માટે શક્તિ આવશ્યક છે. આટલું જ નહીં, શરીરની અંદર રહેલા અવયવો જેવા કે હૃદય, ફેફસાં, આંતરડાં, જઠર, મગજ વગેરે પણ આપણી જાણ બહાર સતત કાર્ય કરતા રહે છે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ ! આના માટે વિપુલ માત્રામાં શક્તિ જોઈએ. આ બધી જ શક્તિનો સ્રોત આપણો ખોરાક છે. બહુ સાદી રીતે કહીએ તો જેમ કાર, બસ કે સ્કૂટર ચલાવવા પેટ્રોલ જોઈએ તેમ શરીરને ચલાવવા ખોરાક (શક્તિ) જોઈએ.