GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
આજે દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ યુવાવર્ગની કારકિર્દીનો પર્યાય બની છે. ગુજરાતના વિદ્યાર્થીઓ પણ સરકારી નોકરીની સફળતા માટે સીધી સડક શોધી રહ્યા છે. એ સડકમાં આગળ વધવાનો માર્ગ ચીંધવાનું કામ આ સનદી અધિકારીઓની સફર કરશે

ગુજરાત કૅડરના અગિયાર ઓજસ્વી અધિકારીઓની અત્યંત અદ્દભુત અને સફળ કહાણીઓ......

ગુ
જરાત કેડરના અગિયાર અધિકારીઓના જીવનનાં તાણાવાણા ગૂંથીને તેઓની વાતો અને વિચારો, અગવડો અને અનુભવો આપની સમક્ષ શબ્દો સ્વરૂપે મૂક્યા છે. સરકારમાં સેવા કાજે તત્પર સનદી અધિકારીઓનાં અભ્યાસથી અધિકારી થવા સુધીની કહાની ક્યાંક કંટકભરી છે તો ક્યાંક સીધી સરળ. ક્યાંક આર્થિક અગવડોની આંટીઓ દેખાય છે તો ક્યાંક સામાજીક સુઝાવનો રસ્તો. કોઈક સાયન્ટિસ્ટમાંથી સનદી સેવામાં આવે છે તો કોઈક પ્રાધ્યાપકમાંથી પોલીસ અધિકારી થાય છે. અમુક અધિકારીઓ આઈઆઈટીના અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે, તો વળી અમુક સાવ સામાન્ય કહી શકાય તેવા સ્થાનિક માધ્યમમાં.દરેકના અનુભવોની વાતો, વિચારો અને વાર્તાએ લીધેલા વળાંક રોચક અને રસપ્રદ છે.

જેને જાણ
વાથી આપના જ્ઞાનનમાં વધારો થશે અને સ્વપ્ન જોવાની શક્તિ સાથે સાકાર કરવાનો શિરસ્તો મળશે. રાહ જોયા વગર રચી પડો. હિંમતે મર્દા તો મદદે ખુદા.
MRP 225
ઘરે બેઠા 225
ઓફર 115
સ્ટોક 8
ધાર્યું તે કર્યું.pdf
2 MB
ધાર્યું તે કર્યું.pdf
ખરીદવા માટે લિંક:http://bit.ly/3s3gcEW
"ધ સિક્રેટ ~~~~~(રહસ્ય)---અદભુત રહસ્યો પરથી પડદો ઉઠાવતું પુસ્તક"|

રોન્ડા બર્ન દ્વારા લખાયેલ આ અદભુત શબ્દ ગુચ્છ રુપી પુસ્તક કોઈપણ વ્યક્તિનાં જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની શકે તેમ છે. આ પુસ્તક તમારાં જીવનને જોવાનો આખો નજરીયો બદલી નાખે, તમારાં માનસ ને એક ઉચ્ચતમ લેવલ સુધી પહોંચાડવા સક્ષમ છે. તમારાં વિચાર કરવાની દિશા, દ્રષ્ટિકોણ, વ્યક્તિને મૂલવવાની, તેને જજ કરવાની, પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવાની આખી પ્રક્રિયાને જડમૂળમાંથી બદલી નાખવા સક્ષમ છે.

પહેલી નજરમાં નામ પરથી આ પુસ્તક કોઈ થ્રિલર નોવેલ હોય એવું લાગે.. પણ હકીકતમાં નોવેલ નથી. તમે તેના દરેક વાક્યને જીવનસૂત્ર બનાવી શકો, આ પુસ્તક માત્ર વાંચી જવા માટે છે જ નહીં. તે થોડું વાંચીને સતત મનન કરવા માટે છે. અને તમે નહીં ઈચ્છો તો પણ તમારી જાણ બહાર તમારું મન આપોઆપ તેનું મનન કરવા મજબૂર બની જ જશે.

કેટલીક વાર આપણને લાગે છે કે જેવું દેખાય છે તેવું હોતું નથી અને જેવું હોય છે તે ક્યારેય દેખાતું નથી. બધાં લોકો અને દરેક પરિસ્થિતિ ઓથાર રાખીને જીવે છે. પણ હકીકતમાં જેવું જોવાનું વિઝયુલાઈઝ તમે કર્યું હશે... શબ્દો દ્વારા ઉચ્ચારીને કે વિચાર દ્વારા એવો ભાવ રાખી ને તેવી જ પરિસ્થિતિ નું અવતરણ થાય છે એ આ પુસ્તક વાંચતાં સહજ રીતે સમજાશે.

અહીં તમે લોક એન્ડ કી મોડલ યાદ આવી શકે છે. તમારા જીવનમાં કૃતજ્ઞતાની, હકારાત્મકતાની, આંતરદ્રષ્ટિ રૂપી ચાવી તમને મળી ગઈ હોય અને ખુશી આનંદ પ્રસન્નતા જીવન તથા આંતરિક શાંતિ નું લોક ખુલી ગયું હોય તેવું ફીલ થશે. ખરેખર તો તમારી આંતરિક આનંદ,આંતરિક શાંતિ, તથા અંતર્દષ્ટિ મેળવવાની દિશામાં જવું જોઈએ તે પછી બાહ્ય વસ્તુઓ તો આપોઆપ મળશે.તમારી નિરાશામાંથી ક્ષણવારમાં બહાર નીકળી શકવાની ચાવી તમને આ પુસ્તકમાંથી મળી શકે છે.તમે બીજાને મદદ કરો છો પણ હકીકતમાં તમે પોતાને મદદ કરો છો એની તમને અનુભૂતિ થશે. તો જીવનની દરેક ક્ષણને પોઝિટિવ ફિક્વન્સી પર સેટ કરવા પુસ્તક અવશ્ય વાંચો.
5_6332522389930246606.pdf
1.3 MB
5_6332522389930246606.pdf
MRP 499
ઘરે બેઠા 390
ઓફર 250
સ્ટોક 5
આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય ફાર્મા ઇચ્છુકોને વિષય અનુસાર સામૂહિક માહિતી, સરળ, સુવ્યવસ્થિત ફોર્મેટમાં પ્રદાન કરવાનો છે અને આ રીતે દરેક ઉમેદવારો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા આપવાનો છે

જુનિયર ફાર્માસિસ્ટ ની 254 જગ્યા માટે 75 ગુણ નું અંગ્રેજીમાં ફાર્મા ના પ્રશ્નો પુછાય છે એના માટે સ્પે.અંગ્રેજી માં 5500 પ્રશ્નપત્રો જેમાં તમામ પ્રશ્નો અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલ છે જેથી તમને સ્કોર કરવામાં એકદમ easy રહેશે

પુરા ઇન્ડિયા નું સૌથી બેસ્ટ સેલર પુસ્તક ઓરીજનલ 2022 ની રિપ્રિન્ટ થયેલ

ન્યુ 2022 લેટેસ્ટ રિપ્રિન્ટ એડિશન

ઓરીજનલ પબ્લિકેશન કોપી ફક્ત GCC માં

100 Book જ મંગાવીહતી આજે રવાના કરી છે જેમના પહેલા ઓર્ડર મળેલ છે પણ ઇન્ડેકસ ને માહિતી આજે મુકું છું

254 જગ્યાઓ પડી છે ફાર્માસિસ્ટ માટે

ખરીદવા માટે:
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/aarogya-books/y6v/product/-MwzwQCVjzqRDRil9PAq

5500 MCQ pharma.pdf
MRP 399
ઘરે બેઠા 350
ઓફર 200
સ્ટોક 16
સૌરાષ્ટ્ર એટલે શુરાઓ અને સંતોની ભૂમિ.સૌરાષ્ટ્ર માં કેટલાય સંતો થઈ ગયા જેમનું નામ આજે એમના કાર્યો દ્વારા અમર છે.

ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ને પોતાના લેખ વડે અમર કર્યું છે એમાં સોરઠી સંતો માં સંતો અને ભક્તિનું સુંદર આલેખન કર્યું છે જેમાં આ અદ્યતન આવૃત્તિ છે

આ પુસ્તકમાં સંતો,જીવન પ્રસંગો,સંતોના પરચાઓ, સોરઠી સંત પ્રવાહ,સંતો ના પ્રકાર,ગૌસેવા,અન્નદાન,ભજનિક સંતો,તેઓની ફિલસુફી,મેળાઓ,સંતોની જગ્યાઓ,પરચાઓના સત્યાસત્ય, ચમત્કારોના પરિણામ અને બીજા અનેક સંતો વિશે સવિશેષ માહિતી આપી છે

મિત્રો દરેક ભક્તપ્રેમી આપણા સોરઠ ના સંતો જેઓએ આપણા ધર્મને ઉજાગર કર્યો છે એમણે જાણીએ..

ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલ અતિસુંદર પુસ્તક


MRP 250
ઘરે બેઠા 220
ઓફર 125
સ્ટોક 4
સોરઠી સંતો.pdf
3.5 MB
સોરઠી સંતો.pdf