GCC BOOKS STORE
13.2K subscribers
4.59K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
બુકની વિશેષતા....

સંપુર્ણ સિલેબસ આધારીત પુસ્તક. તમામ ટોપીકની પરિક્ષાલક્ષી માહિતીની સાથે પાયાની જાણકારી.

A ટોપીકના અંતે અગાઉના 55+ ઓલ્ડ પેપરનો ટોપીકવાઈઝ સમાવેશ.

CDPO અને મુખ્યસેવિકાના અગાઉના પેપરનો ટોપીકવાઈઝ સમાવેશ.
આ પુસ્તકની મુખ્ય વિશેષતા :

સિલેબસના ટોપીકને અનુરૂપ અત્યાર સુધીમાં લેવાયેલ 55 + પ્રશ્નપત્રોનો ટોપીકવાઈઝ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં CDPO, MPHW, FHW, SI, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, પબ્લક હેલ્થ સુપરવાઈઝર, કમ્પાઉન્ડર સિલેબસ અનુરૂપ જૂનાં પેપરોનો સમાવેશ.
આ પુસ્તક બનાવવા માટે 10 થી પણ વધુ સંઠર્ભ પુસ્તકો (Reference Books) માંની બુક બનાવી છે
GPSC ની પરીક્ષા કોઈ એક બુક આપને પાસ ન કરાવી શકે. તે માટે આપને ઘણી રેફરન્સ બૂકો અને ઉંડાણપૂર્વકની તૈયારી કરવી જરૂરી બને છે.

CDPO પરીક્ષા પાસ કરવા માટે તમારે દરેક ટોપીકની ઉડાણપૂર્વકની તૈયારી કરવી જરૂરી છે. તેથી આ બૂકમાં મેં ટોપીક વાઈઝ થીયરી સાથે તેના વનલાઈન અને ટોપીકને અનુરૂપ અગાઉની પરીક્ષામાં પુછાએલ પ્રશ્નો આવરી લીધા છે.

માત્ર ઉપરછલ્લી માહિતીથી આપને સફળતા મેળવવી મુશ્કેલ બનાવશે. તેથી ઉડાણપૂર્વકની તૈયારી કરવા અનુરોધ છે.

આ પુસ્તક આપનો આ વિષયનો બેઝીક પાયો મજબૂત કરવામાં અને મેરીટમાં પણ સ્થાન અપાવવામાં મદ દરૂપ થશે.
MRP 575
ઘરે બેઠા 499
GPSC CLASS II CDPO.pdf
1.7 MB
GPSC CLASS II CDPO.pdf
નાયબ મામલતદાર / ડેપ્યુટી સેક્શન અધિકારી

પ્રિલિમ પરીક્ષા માટે વિશેષતાઓ

છે અગાઉના પ્રશ્નપત્રો જવાબો સહિત 9 6000 MCQ જવાબો સહિત

સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતું એકમાત્ર પુસ્તક

છેલ્લા 3 મહિનાના કરન્ટ એફર્સના 800 વનલાઈનર પ્રશ્નો
MRP 320
ઘરે બેઠા 280
મિત્રો આપણી બુકસ્ટોર આજે બંધ છે તો પૂછપરછ અને Inquiry ના msg ના જવાબ રાત્રે મળી જશે 8 વાગ્યા પછી
Reprint 2022