ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત
નાયબસેકશન અધિકારી તથા નાયબમામલતદાર
LATEST 2022 દ્વિતીય અધતન આવૃત્તિ
📌સંપૂર્ણ અભ્યાસક્રમનું પરીક્ષાલક્ષી સ્ટડી મટીરિયલ્સ
📌દરેક ટોપિકની વિસ્તૃત અને સરળ સમજૂતિ તથા કરન્ટ અફેર્સનો સમાવેશ
📌સાંપ્રત ઘટના મહત્ત્વની
📌 FREE Booklet
📌 દરેક ટોપિકમાં પરીક્ષાલક્ષી તથ્યો પર વિશેષ ભાર
📌2021ની પરીક્ષાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ

નાયબ_સેક્શન_અધિકારી_અને_નાયબ_મામલતદાર_લિબર્ટી.pdf
1.2 MB
નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર લિબર્ટી.pdf
' GPSC All In One પેપર સેટ' જે વિધાર્થી મિત્રોને આવનારી ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ જેવી કે GPSC class 1-2, Police Inspector, ST, Dy So અને અન્ય ટેકનિકલ વિભાગની પ્રાથમિક કસોટીઓમાં ઉપયોગી નિવડશે.
હાલ વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં દિન-પ્રતિદિન તીવ્ર સ્પર્ધાનો દોર ચાલી રહ્યો છે, આથી દરેક 'Aspirant' એ પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી સુસજ્જ થવું આવશ્યક બન્યું છે. પરીક્ષાઓનો વર્તમાન દ્રષ્ટિકોણ કેળવવા અગાઉની પરીક્ષાઓનાં પ્રશ્નપત્રોનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી બને છે.
GPSC All In One પેપર સેટ' પુસ્તકમાં વર્ષ 2016થી અત્યાર સુધીમાં GPSC દ્વારા લેવાયેલ સિવિલ સેવાની પ્રાથમિક કસોટીઓના 5500+ પ્રશ્નોનું 100+ ટોપિકમાં વર્ગીકરણ કરીને આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાં અન્ય ટેકનિકલ પરીક્ષાઓની પ્રાથમિક કસોટીના 7000+ પ્રશ્નો વિષયવાર QR Code સ્વરૂપે પણ ઉપલબ્દ કરાવવામાં આવ્યાં છે. આ પુસ્તકમાં દરેક પ્રશ્નોનું વિષચવાર વિશ્લેષણ આપેલું છે જે તમને તમારા નબળાં વિષયોમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.

GPSC અને UPSC ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે જ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પ્રાથમિક કસોટીમાં પૂછાતા પ્રશ્નોમાં પર્યાવરણ વિષયનું મહત્વ વધી રહ્યું છે. આ પુસ્તકમાં આપેલા પ્રશ્નોનો વિગતવાર અભ્યાસ કરતાં જણાઈ આવશે
કે GPSC અને અન્ય પરીક્ષાઓમાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં પણ પર્યાવરણ વિષયના પ્રશ્નો મોટી સંખ્યામાં પૂછાય છે.
થોડા સમય પૂર્વે લેવાયેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RF0) ની પરીક્ષાની જેમ જ GPSC દ્વારા નવી જાહેર કરાયેલ તેનાથી વરિષ્ઠ કક્ષાની એવી મદદનીશ વન સંરક્ષક (ACF) ની પરીક્ષામાં સફળતા મેળવવા માટે પણ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે પર્યાવરણ અત્યંત મહત્વપૂર્ણ વિષય બની જાય છે. આ કારણોસર અભ્યાસક્રમ અનુસાર પર્યાવરણ વિષયનો એક સર્વગ્રાહી અને સંકલિત અભ્યાસ કરવો જરૂરી બની જાય છે
આ પુસ્તક દ્વારા પર્યાવરણ વિષયના અભ્યાસક્રમને મહદઅંશે આવરી લઈ વિધાર્થીઓને ઉPSC દ્વારા લેવાતી માત્ર
RF0 તથા ACF જેવી જ નહીં, પરંતુ અન્ય તમામ પરીક્ષાઓમાં પણ પર્સાવરણ વિષય તૈયાર કરવામાં અત્યંત મહત્વપૂર્ણ નીવડશે તથા uPsc જેવી કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓની ગુજરાતીમાં તૈયારી કરતા વિધાર્થીઓને પણ મહત્વપૂર્ણ અભ્યાસ સામગ્રી મળી રહેશે એવી આશા રાખીએ છીએ. આ પુસ્તક તૈયાર કરવા માટે વિવિઘ સરકારી દસ્તાવેજો, સંદર્ભ પુસ્તકો, સરકારી અને બિન સરકારી રાષ્ટ્રીય
અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પ્રમાણભૂત વેબસાઈટ, અહેવાલો વગેરેનો આધાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનાં દરેક પ્રકરણને અંતે છ ની પરીક્ષા પદ્ધતિ અનુસાર પૂછાતા પ્રશ્નો તથા પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોનું સંકલન આપને પુનરાવર્તન અને સ્વઅભ્યાસ માટે મહત્વપૂર્ણ પુરવાર થશે