GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
300 Rs થી વધારે ગમે તેટલાની ખરીદી કરો 10% OFF (ડિસ્કાઉન્ટ) ટોટલ માં મળશે

600 ની ખરીદી તો 60 Rs ડિસ્કાઉન્ટ એવી રીતે

આજે અને કાલે તારીખ 9-5-2022 સુધી આ કુપન Apply થઈ શકશે

કુપન Apply જ્યારે નામ,એડ્રેસ લાખશો ત્યારે બોક્સ આવશે એમાં Apply કરશો

ખરીદી કરવા www.gccbooksstore.in

COUPON CODE: TEND
100 Rs -300 Rs સુધી ખરીદી કરો 20 Rs OFF (ડિસ્કાઉન્ટ) ટોટલ માં મળશે

200 ની ખરીદી તો 20 Rs 300 ની ખરીદી કરો તો પણ 20 Rs ડિસ્કાઉન્ટ એવી રીતે

આજે અને કાલે તારીખ 9-5-2022 સુધી આ કુપન Apply થઈ શકશે

કુપન Apply જ્યારે નામ,એડ્રેસ લાખશો ત્યારે બોક્સ આવશે એમાં Apply કરશો

ખરીદી કરવા www.gccbooksstore.in

COUPON CODE: 20RS
કુપન Apply કરવામાં તકલીફ પડે તો Book માટે WhatsApp નંબર 9574305710 પર સંપર્ક કરી શકો
GCC Book Store ની Android Application

https://bit.ly/3M31DsM

પ્લેસ્ટોર માં UPLOAD નથી કરેલ એટલે ડાઉનલોડ કરતી વખતે File might be harmful લખેલ આવશે તો એ Ignore કરવું અને ત્યારબાદ કદાચ Google not allowed install unknown source તો નીચે setting માં જઈ Allow કરી દેવું જેથી GCC Book Store ની Application Download થઈ જશે જેથી તમારે વારંવાર આપણી વેબસાઈટ Open કરવી ન પડે.

https://bit.ly/3M31DsM
ઘરે બેઠા 90 છૂટક અને બંધાવેલ છે એમના આજે નિકળશે

ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/nis/product/-N1berkZpsQriLRB11EX
અમુક મિત્રોએ પહેલાં 2021 માં લવાજમ બંધાવેલ છે એમના 80% WhatsApp બંધ છે આપણો ઓનલાઇન સ્ટોર નું કોમ્યુનિકેશન WhatsApp આધારીત છે તો એમને લવાજમ નહીં મળે એ ધ્યાનમાં લેશો..જેમના WhatsApp ચાલુ છે એમને અંગત msg કરેલ છે

Whatsapp બંધ છે એમના કોલ પણ નથી લાગતા અથવા કોઈ બીજું જ બોલે તો એ લોકોના પણ લવાજમ 2021 માં નોંધાવેલ છે એમને નહીં મળે

અહીંથી મોકલાવ્યા પછી રિટર્ન આવે જેનો ચાર્જ 15 Rs લાગે તો કમ્યુનિકેશન કરી ખાતરી કરીને જ આ વખતે મોકલાવેલ છે

2021 માટે

2022 માં સંપૂર્ણ કમ્પ્યુટર ઓટોમેટિક સિસ્ટમ છે તો નવા બંધાવેલ તમામ આજે નીકળી ગયા છે

3 દિવસ સુધીમાં આવશે ત્યાં પહેલા msg ન કરવો
કોઈ પણ લવાજમ બાબતે માહિતી માટે Whatsapp 9574305710 પર જ સંપર્ક કરવો
2021માં લવાજમ બંધાવેલ હોય એ બાબતે GCC નો કોઈ msg ન મળ્યો હોય તો લવાજમ બાબતે 9574305710 પર msg કરવો તમને GCC ની સર્વોત્તમ સેવા પૂરી પાડવા બાબતે અમે તત્પર છીએ
**ખરીદવા માટે વેબસાઈટ www.gccbooksstore.in માં જઈ Readble Book માં છે અથવા લિંક નીચે આપી છે**

http://gccbooksstore.in/s/gcc-books-store-/readable-books-for-all-student/tc3
ખરીદવા માટે વેબસાઈટ www.gccbooksstore.in માં જઈ જનરલ નોલેજ અને જનરલ સ્ટડી વિભાગમાં Book છે અથવા લિંક નીચે આપી છે

http://gccbooksstore.in/s/gcc-books-store-/general-knowledge/xw1
આ દરેક પુસ્તકમાં જે-તે ધોરણ પછી મળતા વિવિધ અભ્યાસક્રમઉપરાંત સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની માહિતી અને અભ્યાસ કરવા માટે મળતી વિવિધ શિષ્યવૃત્તિઓની માહિતી પણ આવરી લેવામાં આવે છે. ધોરણ-૧૨ પછી શું ? એટલે તેને બે અર્થમાં લેવાવું જોઇએ ! કારણ કે ધોરણ-૧૨માં વિજ્ઞાન (Science),

વાણિજ્ય (Commerce) તથા વિનયન (Arts) એમત્રણ શાખાઓ પડે છે. પરંતુ સામાન્યતઃ વાજિય +

વિનયન=સામાન્યપ્રવાહ અને બીજો વિજ્ઞાનપ્રવાહ એમગણવામાં આવે છે.

આ શ્રેણી અંતર્ગત “ધો.૧૨ વિજ્ઞાન પછી શું ?’’ પુસ્તક આપની સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવીએ છીએ. ધો. ૧૨ વિજ્ઞાનની પરીક્ષા એટલે ચક્રવ્યૂહ ભેદવા જેવું કઠિન કાર્ય ગણાય છે. ૧૨ વિજ્ઞાનની પરીક્ષા પૂરી થાય એટલે હાશ, માંડછૂટ્યા એવો ભાવ અનુભવાય ! પણ સાથોસાથ એક નવી દુવિધા ઉભી થાય - પાસ થયા પછી ક્યા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી ? તેમાંયે મનપંસદ કારકિર્દીમાં જવા માટે વળી ટકા (%) ની ટકટક શરૂ થાય. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ ગત વર્ષે જે-તે વિદ્યાશાખામાં કેટલા ટકાએ પ્રવેશ અટક્યો તેના ગુણાંકની યાદી પણ શાખા સંસ્થા પ્રમાણે આ પુસ્તકમાં અપાય છે.

વિજ્ઞાનપ્રવાહ પછી કારકિર્દીના વિકલ્પો પણ પુષ્કળ મળે છે એટલે દુવિધા અનુભવાય તે સ્વાભાવિક છે. વળી જ્યારે દરેકને ડોક્ટર કે ઈજનેર થવું હોય ત્યારે હરિફાઇ તો સર્જાવાની જ ! અહીં એક બાબત એ પણ નજર સમક્ષ આવે છે કે ટકા ભલે વધારે હોય વિદ્યાર્થીને દાકતરી કે ઇજનેરીમાં જવું જ ન હોય તો ! મેં કી કરા? નો પ્રોબ્લેમ, દાક્તરી-ઇજનેરીને પણ આંટે તેવા વિકલ્પો વિજ્ઞાનક્ષેત્રે જ મોજુદ છે. બસ આ પુસ્તકમાં એક લટાર મારો તમને તેમાં જળશે તમારી કારકિર્દીની દિશા.
દરેક 12 સાયન્સ ના વિધાર્થીઓ પુસ્તક વસાવજો આ પુસ્તક તમારી કારકિર્દી ઘડવામાં ઉપયોગી થશે અને માહિતી નો ખજાનો છે ઇન્ડેક્સ જોજો
ધોરણ_12_વિજ્ઞાન_પ્રવાહ_પછી_શું.pdf
1.8 MB
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી શું.pdf
MRP 150
ઘરે બેઠા 150