GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
યુવા ભૌતિક અને વિશ્વભૂગોળ 2022 રંગીન આવૃત્તિ જાહેર

New MRP 520
ઘરે 390
BHAUTIK BHUGOL DEMO COPY.pdf
11.2 MB
યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તક
'ભૌતિક અને વિશ્વ ભૂગોળ'
( દ્વિતીય સંશોધિત આવૃત્તિ:-2022 Reprint) ની ડેમો કોપી
Forwarded from GCC JOB INFO
નવી વેબસાઈટ શુભારંભ

ગુજરાત કરીયર કલબ ની ન્યુ વેબસાઈટ www.gujaratcareerclub.in

લોન્ચ થઈ ગઈ છે હવે તમારે એક જ પેજ પાર બધું જ ગુજરાતી માં માહિતી મળશે

હાલમાં ચાલતી ભરતીઓ
NEW UPDATE
ન્યૂઝપેપર
જુના પ્રશ્નપત્રો
સિલેબસ તમામ પરીક્ષાનો
કરંટ અફેર
પરીક્ષાનું મટેરિઅલ
GPSC, UPSC, બેન્ક જેવા અલગ વિભાગ
બુક સ્ટોર અને બીજુ ઘણુ બધુ સમય જતાં ઉમેરવામાં આવશે

આજે જ મુલાકાત લો
www.gujaratcareerclub.in

2 દિવસ માં Application પણ તૈયાર થઈ જશે
📘 વર્તમાન વિશેષ GPSC 360° : May-2022 📘

📋 DEMO COPY : http://bit.ly/360May

⬇️ મેગેઝીનની વિશેષતાઓ ⬇️
👉 GPSC દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે
ઉપયોગી વર્તમાન પ્રવાહોનું 360° એનાલિસિસ
👉 પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે વિષયવાર
સમજૂતી
👉 સરકારી તેમજ અન્ય અધિકૃત સ્રોતોના આધારે
તૈયાર કરાયેલું મેગેઝિન
👉 મેપ દ્વારા વિવિધ મુદ્દાઓની ઊંડાણપૂર્વક સમજ
જે લોકો આ જુલાઈ ઓગસ્ટ માં તૈયારી કરી રહ્યા છે એ લોકો ખાસ મંગાવે અને વાંચે કારણ કે આ રામબાણ સાબિત થઈ શકે કરંટ અફેર અને બીજા મહત્વના નોલેજ માટે
‘ઑલ ટાઇમ બેસ્ટ સેલિંગ' સાહિત્યકાર વિલિયમ શેક્સપિયર

સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા શેક્સપિયરને આજે ચાર ચાર સદીઓ પછી પણ અંગ્રેજી ભાષાના સર્વોત્તમ સહિત્યસર્જકોની યાદીમાં મોખરે મૂકવામાં આવે છે. હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો જેવાં તેમનાં નાટકો આજે પણ દુનિયાભરના રંગમંચ પર સતત ભજવાઈ રહ્યાં છે, આ વાત જ શેક્સપિયર વિશ્વમાં સૌથી મહાન નાટ્યકાર હોવાનું જીવંત પ્રમાણ છે.

શેક્સપિયર પોતાના યુગ કરતાં ઘણી દૂરંદેશીથી આગળ ને આગળના જમાના વિશે વિચારનાર એક વિકાસશીલ પ્રતિભાસંપન્ન નાટ્યસર્જક છે. આ પુસ્તકમાં એમના આ ગુણ સોળેકલાએ ખીલેલા જોવા મળે છે.

શેક્સપિયર એક ઑલ ટાઇમ બેસ્ટ સેલિંગ' સાહિત્યકાર રહ્યા છે. શેક્સપિયરનાં નાટકો દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં અનુવાદિત થયાં છે. અંદાજ એવો છે કે તેમની કૃતિઓના વેચાણની સંખ્યા ત્રણસો કરોડથી વધારે હશે !

વિશ્વસાહિત્યના આ મહાન સર્જકના સર્જનને માણવા આ બેનમૂન પુસ્તક આપે વાંચવું જ રહ્યું.
MRP 400
ઘરે બેઠા 350
શેક્સપિયરની_નાટ્યવાર્તાઓ.pdf
3.5 MB
શેક્સપિયરની નાટ્યવાર્તાઓ.pdf
1652890171.jpg (1500×1150)
NET/GSET/JRF શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા જનરલ પેપર લેટેસ્ટ એડિશન 2022