GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ગુજરાતી માતબર સાહિત્યની ચર્ચા મંડાય અને મેઘાણીભાઈનું નામ ન લેવાય તો એ ચર્ચા વ્યર્થ કહેવાય. ગુજરાતી સાહિત્યમાં એમનું નામ બાઇજ્જત લેવું પડે એવું એમનું સાહિત્યસર્જન છે. લેખકે આજુબાજુ અને ક્યાંક આપણામાં જ રહેલી એક ટચૂકડી પ્રવાહ-સરિતાને વાર્તામાં ઢાળી છે અને એ એક લોકકથા છે અને એમણે પોતાની કલમ કસબી શૈલીમાં રંગી છે. નામ એમની શ્રેણીનો ‘કસુંબીનો રંગ’ છે. સાચે જ એમની એક એક લોકકથા વાંચતાં કસુંબીનો રંગ એવો ચડે કે આ જન્મ એ રંગથી રંગાયેલા રહીએ.
મેઘાણીભાઈએ કથાના ઊંડાણ સુધી જઈ ઝીણવટપૂર્વક કથાને બહાર ખેંચી કાઢી છે. વળી વખતોવખત રસભંગ ન થાય એનું લેખકે ખાસ ધ્યાન રાખ્યું છે.

લેખકની શૈલીમાં એવું એક ખેંચાણ છે કે જે કથા વાંચવા લીધી એને વચ્ચે અડધી મૂકવાનો કે એ વાર્તા બોર કરતી હોવાનો સવાલ નથી. લેખકની શૈલી વાચકને જકડી તેનો જમાનો આઝાદી મેળવવાની ઇચ્છ રાખે છે અને છેક વાર્તાના અંત સુધી તાણી જાય છે. ઝવેરચંદભાઈનો ભૂખ તરફનો હોઈ પાત્રોમાં-પાત્ર પાછળ એ ૫ ભાવનાનેય આછી પીંછી ચડી ગઈ છે

આ પુસ્
તકમાં અસલ કાઠિયાવાડ અને બહાદુરોની બહાદુરી જ ટપકે છે.
MRP 225
ઘરે 199
મેઘાણી ની લોકકથાઓ.pdf
1.7 MB
મેઘાણી ની લોકકથાઓ.pdf
MRP 140
ઘરે બેઠા 140
સત્યની શોધમાં.pdf
2.4 MB
સત્યની શોધમાં.pdf
GPSC, બિન સચિવાલય,તલાટી તથા પોલીસ ભરતી બોર્ડ (PSI-કોન્સ્ટેબલ) પંચાયત સેવા પસંદગી મંડળ,**(TET-TAT)** ગૌણસેવા પસંદગી મંડળ જેવા ગુજરાત સરકાર ના વિવિધ વિભાગો ની સંયુક્ત પસંદગી સમિતિઓ દ્વારા લેવાતી વિવિધ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક.

લિબર્ટી ગુજરાતી સાહિત્ય 2022

👉 પુસ્તકની વિશેષતાઓ

📌 પ્રથમ અદ્યતન આવૃત્તિ,

📌 સંપૂર્ણ રંગીન પુસ્તક ,

📌 G.C.E.R.Tના ધોરણ 5 થી 12નાં પાઠ્યપુસ્તકોમાં સમાવેશિત તમામ *સાહિત્યકારોનું* સરળ ભાષામાં વર્ણન,

📌 પદ્મ પુરસ્કારોથી* સન્માનિત ગુજરાતી સાહિત્યકારો ની વિશેષ માહિતી,

📌 હેમચંદ્રાચાર્યથી આધુનિક યુગના તમામ સાહિત્યકારોની વિશેષ માહિતી,

📌 ગુજરાતી ભાષા સાહિત્યના તમામ પરિક્ષાલક્ષી મુદ્દાઓનું રસપ્રદ,કોષ્ટક તથા ચાર્ટ સ્વરૂપે વર્ણન,

📌 ક્લાસ -3
ની તમામ પરીક્ષાઓ તથા GPSC ક્લાસ 1/2 ની પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક,

📌 2021 સુધીના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કુલ 950+ પ્રશ્નોનો પ્રકરણવાઈઝ સમાવેશ,

👉🏻 આ પુસ્તક ખરીદવા માટે નીચે ની લીન્ક પર ક્લિક કરો

MRP 290

ઘરે બેઠા 250

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/sahitya-books/ydi/product/-N0VflvDodGBYsixMGpW
લિબર્ટી સાહિત્ય 2022.pdf
3.4 MB
લિબર્ટી સાહિત્ય 2022.pdf
આગળ પૂછાયેલા 20 Detail માં સોલ્વ કરેલ પેપર અને 20 પેપર પ્રેક્ટિસ માટે કુલ 40 પેપર જે તમને 100% સફળતા અપાવશે
MRP 275
ઘરે બેઠા 240