GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 600
ઘરે બેઠા 405
ફિમેલ હેલ્થ વર્કર.pdf
4.7 MB
ફિમેલ હેલ્થ વર્કર.pdf
વિષયવસ્તુ (ફિમેલ હેલ્થ વર્કર)

વિગ-2 : વિવિધ આરોગ્યલક્ષી ટોજનાઓની માહિતી
વિભાગ-૩ હેલ્થ વર્કર સંબંધિત MS. વિભાગ-4 સ્પર્ધાત્મક પરીક્ષાનાં પ્રશ્નપત્રોના પ્રશ્નો (MCQs જવાબો સાથે) *

વિભાગ-5 : પાંચ આદર્શ પ્રાપત્રો (વાલ સાથે)
વિભાગ-૭ : પરિશિષ્ટ

વિભાગ-7 : ગુજરાતી ભાષા અને વ્યાકરણ વિભાગ-8 અંગ્રેજી વ્યાકરણ
ફિમેલ હેલ્થ વર્કર માટે તૈયાર કરેલ આ પુસ્તક પ્રાથમિક આરોગ્ય કાર્યકરો, હેલ્થ વર્કર મુખ્ય સેવિકા, હેલ્થ વર્કર કમ્પાઉન્ડર તેમજ નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સૌ કોઈને ઉપયોગી નીવડશે. આ પુસ્તકને મુખ્યત્વે પાંચ વિભાગમાં વહેંચવામાં આવેલ છે.

• વિભાગ-1 : આ વિભાગમાં વિષયવસ્તુનો સમાવેશ કરેલ છે. જેમાં સ્વસ્થ આરોગ્ય, માનવશરીર રચના અને આરોગ્ય, બાળરોગી, રસીકરણ, અટકાવવાના ઉપાયો, રુધિરના સુષ અને સંબંધિત રોગો, સગર્ભાવસ્થા લક્ષણો અને સાવચેતી, હેલ્થ વર્કરની પ્રાથમિક જવાબદારીઓ, પારિભાષિક શબ્દોની સમજૂતી તથા આરોગ્યલક્ષી વિવિધ આકૃતિઓનો સમાવેશ કરેલ છે.

વિભાગ-2 : આ વિભાગમાં વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ જેવી કે 'જનની સુરક્ષા યોજના’, ‘108 ઇમરજન્સી યોજના’, ‘મુખ્યમંત્રી અમૃતમ્’ અને ‘મા વાત્સલ્ય યોજના’, ‘મમતા અભિયાન’, ‘ખિલખિલાટ’જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. •

વિભાગ-૩ આ વિભાગમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની સ્પર્ધાત્મક પરીક્ષાનાં પ્રશ્નપત્રો (MCQs) નોજવાબો સાથે સમાવેશ કરેલ છે.

વિભાગ-4 : આદર્શ પ્રશ્નપત્રો - 1થી 5 પ્રશ્નપત્રો (MCQs) જવાબો સાથે આપેલાં છે. આ પ્રશ્નપત્રોનો મહાવરો ખૂબ જ ઉપયોગી નીવડશે.

• વિભાગ-૬ : પરિશિષ્ટ

(A) માતા-બાળક રક્ષકકાર્ડ
(B) . ગર્ભાવસ્થામાં તપાસ અને રસીકરણની વિગતો તથા બાળકની રસીની વિગતો (c) સગર્ભા મહિલાને રસીકરણ અંગેની સેવાઓ
(D) વિવિધ જન્મદર અને મૃત્યુદરની સમજૂતી
(E) શરીરના વિવિધ અંગોને પાટા બાંધવા માટેની સમજ આપતા ડાયાગ્રામ (1 થી 19) :

આમ આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે એવી અમને શ્રદ્ધા છે.

ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/aarogya-books/t29/product/-MlAEDMcOX6CLmHO_m64
ગુજરાત સરકારશ્રીની વિવિધ હોદ્દાઓ માટે થનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

ઓબજેક્ટીવ સિવિલ એન્જિનિયરીંગ
Objective Civil Engineering

સંપૂર્ણ ગુજરાતીમાં
વિવિધ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી

મદદનીશ ઈજનેર
પ્લાનીંગ આસીસ્ટન્ટ
મદદનીશ ઈજનેર - નર્મદા અને કલ્પસર અધિક મદદનીશ ઈજનેર -
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ
સર્વેયર વર્ગ-૩
મદદનીશઇજનેર - નગરપાલિકાઓ
ઈન્ટરવ્યુ અને અન્ય ભરતી પરીક્ષાઓ
ડીપ્લોમા સિવિલ ઈજનેરો માટે ‘ઓબ્જેક્ટિવ સિવિલ એન્જિનિયરિંગ'નું આ પુસ્તક પ્રકાશિત કરતાં મને ખૂબ જ આનંદની લાગણી થાય છે. ડીપ્લોમા સિવિલ 1 ઈજનેરી માટે ભવિષ્યમાં કારકિર્દીની ઊજળી તકો છે. દેશમાં ઈન્ફ્રાસ્ટક્ચર બાંધકામો રોડ, પુલો, ડેમ, કેનાલ, બહુમાળી મકાનો વગેરેનું બાંધકામ મોટા ખર્ચે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સિવિલ ઈજનેરીએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે.

ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, વિવિધ નગરપાલીકાઓ, મોટી બાંધકામ કંપનીઓ, સિવિલ ઈજનેરોની ભરતી માટે ઓબ્જેક્ટીવ ટેસ્ટ યોજે છે. આવી પરીક્ષાઓની તૈયારી માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થશે તેવી મને આશા છે.

આ પુસ્તકના દરેક સેક્શનમાં છેલ્લી પરીક્ષાઓમાં પૂછાયેલા ઘણાં પ્રશ્નો ઉમેરવામાં

આવ્યાં છે. પ્રશ્નોના જવાબોની સમજૂતી આપવામાં આવી છે. પુસ્તકમાં છેલ્લે સેક્શન
20 ‘પર્યાવરણ ઈજનેરી' નવો ઉમેરેલો છે.
લેટેસ્ટ 2022-23 ની આવૃત્તિ
MRP 400
ઘરે બેઠા 299
ઓબ્જેક્ટિવ_સિવિલ_એન્જીનીયરીંગ_ગુજરાતી.pdf
1.7 MB
ઓબ્જેક્ટિવ સિવિલ એન્જીનીયરીંગ ગુજરાતી.pdf
દરેક મિત્રો આજે ખાસ લાભ લેજો
દ્રષ્ટિ કરન્ટ અફેર મે 2022
ઘરે બેઠા 140
Adobe Scan 21 Apr 2022 (4).pdf
2.1 MB
Adobe Scan 21 Apr 2022 (4).pdf
Forwarded from GCC JOB INFO
બિન_સચિવાલય_ગુજરાતી_વ્યાકરણ_બિપિન_ભાઈ_ત્રિવેદી.pdf
11.9 MB
કુલ 28 માર્કસના ગુજરાતીના પ્રશ્નો આજના બિન સચિવાલય પેપરમાં પૂછાયા
28 પ્રશ્નોમાંથી 23 પ્રશ્નો વ્યાકરણ અને સાહિત્ય સંગમમાંથી બેઠા જ ઉદાહરણો અને વિકલ્પો સહિત.

2 પ્રશ્નો વ્યાકરણ વિહાર ને આધારે લખી શકાય તેવા અને અડધા વિકલ્પોને આવરી લેતા

3 પ્રશ્નો સાવ બહારના એમ છતાં વ્યાકરણ વિહારનો અભ્યાસ કર્યો હોય એ લોકો તેમનો જવાબ આપી શકે તેવા.