GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Forwarded from GCC BOOKS STORE
સૌરાષ્ટ્રની રસધાર.pdf
2.4 MB
સૌરાષ્ટ્રની રસધાર.pdf
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
MRP 250
ઘરે બેઠા 200
Forwarded from GCC BOOKS STORE
અવશ્ય વાંચજો રુવાડા ઉભા થઇ જશે
ત્યારના બહારવટિયા જોગીદાસ ખુમાણ,જોધો માણેક,ભીમો જગત,કાદુ મકરની એવા 13 બહારવટિયા ની જોરદાર કહાની ઝવેરચંદ મેઘાણી ના લેખનોમાં

400 પેજ ની Book ખાસ વાંચજો
ઇતિહાસ માં બહારવટિયા કેટલા ખાનદાની હતા એ ખ્યાલ આવશે
Forwarded from GCC BOOKS STORE
સોરઠી બહારવટિયા.pdf
1.8 MB
સોરઠી બહારવટિયા.pdf
એક બેગ માં 5 પેપર જેમાં એક પેપર 32 પેજ નું એવા 5 પેપર અને 5 પેપર ની આન્સર કી જેમા ગણિત અને રિઝનિંગ નું સોલ્યુશન અને 5 OMR Sheet આવશે જેથી આવમારી બિનસચિવાલાય ખૂબ જ ઉપયોગી થશે

મિત્રો આ 5 પેપરસેટ એટલે 200 ગુણ નું 1 પેપર છે એટલે 1000 પ્રશ્નો તમને બધી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી એટલે તમામ કલાસ 3 ની પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને ઉપયોગી થશે એટલે યુવાઉપનિષદે સુંદર રીતે આ પેપરસેટ બનાવ્યા છે તમને લાગશે કે તમે LIVE પરીક્ષા આપી રહ્યા છો
MRP 100
ઘરે બેઠા તમને 120 (20 Rs આમાં ચાર્જ થશે) Rs મળશે
ઘરે બેઠા 120
મિત્રો યુવા ઉપનીષદે પોતાના કલાસ માટે બનાવ્યા હતા એટલે લિમિટેડ કોપી જ બજારમાં મૂકી છે એટલે પોતાની જવાબદારી સમજી Book કરાવી લેશો
📑 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાના મોક ટેસ્ટ પેપર્સ ( સીરીઝ -1)

🗂️ 5 મોક ટેસ્ટ પેપર-સેટ.

🔸 GSSSB દ્વારા લેવામાં આવતી બિન સચિવાલય પરીક્ષાની પેટર્ન પ્રમાણે ઓરીજિનલ જેવું જ 32 પાનાનું પ્રશ્નપત્ર તથા GSSSB ના પેટર્ન પ્રમાણેની OMR નો સમાવેશ.


👉🏻 GSSSB પરીક્ષાઓનો બોહળો અનુભવ ધરાવતા નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા પરીક્ષાની નવી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરેલ મોક ટેસ્ટ.

👉🏻 5 મોક ટેસ્ટ, 5 OMR તથા તેની આન્સર કી ( ગણિત અને રિઝનિંગના સોલ્યુશન સાથે) નો સમાવેશ.

👉🏻 બિન સચિવાલય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી મોક ટેસ્ટ.

📌 ખરીદવા માટે

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/all-paperset-book/uai/product/-Mzi58YOEafhshQX-r7v
વર્ષોથી બેસ્ટ સેલર Book લેટેસ્ટ આવૃત્તિ 2022
રોજગારીના ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મહત્ત્વ દિનપ્રતિદિન વધતું જાય છે અને ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ તે અંગે વિશેષ જાગૃતિ આવતી જાય છે. જી.પી.એસ.સી.ની પરીક્ષા રેગ્યુલર રીતે ને લેવાય છે. જીપીએસસીની પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ‘ગાણિતિક પ્રશ્નો’ના જવાબો વિદ્યાર્થીઓએ મર્યાદિત સમયમાં આપવાના હોય છે. ગણિતના 36 જેટલા પ્રકરણોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભૂમિતિ, બીજગણિત, સામાન્ય ગણિત વગેરેના વિવિધ પ્રકરણોને સરળ રીતે અને સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીને પણ સરળતાથી સમજાય તે રીતે અહીં પ્રસ્તુત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત સૈદ્ધાંતિક MCQ, અગાઉની વિવિધ પરીક્ષાઓ જેમ કે ગૌણ સેવા, ચીફ ઓફિસર, વહીવટી અધિકારી–2, નાયબ મામલતદાર, નોંધણી નિરીક્ષક–2માં પૂછાયેલા ગાણિતિક 630-MCQ પ્રશ્નો જવાબ સાથે આપવામાં આવેલ છે. જે સર્વે વિદ્યાર્થીઓની મહાવરા માટે ઉપયોગી સાબિત થશે.

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર સર્વ વિદ્યાર્થીમિત્રો સફળતાના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ
MRP 380
ઘરે બેઠા 320