GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
🏆GPSC આયોજિત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 (Class-1/2) ની પરીક્ષાઓ માટે ઉપયોગી🥇

લિબર્ટી પ્રકાશનની

📕 લિબર્ટી જનરલ સ્ટડીઝ📕
સામાન્ય અભ્યાસ
પ્રથમ અધ્ધતન આવૃત્તિ

All in One 📚
તમામ વિષયોનો સમાવેશ કરતું એકમાત્ર પુસ્તક
👉🏻ઇતિહાસ
👉🏻 ભારતીય‌ રાજ્ય વ્યવસ્થા
👉🏻 ભારતીય અર્થતંત્ર અને આયોજન
👉🏻 ભૂગોળ
👉🏻વિજ્ઞાન અને ટેક્નોલોજી
👉🏻 પર્યાવરણ વિજ્ઞાન
👉🏻 સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
👉🏻અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો

પુસ્તકની વિશષતાઓ
📌 સંપૂર્ણ અભ્યાક્રમનું પરીક્ષાલક્ષી સ્ટડી મટીરીયલ

📌 દરેક ટોપીકની વિસ્તૃત અને સરળ સમજુતી તથા કરન્ટ અફેસૅનો સમાવેશ

📌 દરેક ટોપિકમાં પરીક્ષાલક્ષી તથ્યો પર વિશેષ ભાર

📌 2021ની પરીક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ

📌 FREE Booklet : મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ
Forwarded from GCC BOOKS STORE
MRP 850
ઘરે બેઠા 599
Forwarded from GCC BOOKS STORE
1000+ પેજ અને GPSC પ્રાથમિક પરીક્ષા પેપર 1 અને પેપર 2 માટે The બેસ્ટ બુક
Forwarded from GCC BOOKS STORE
લિબર્ટી_જનરલ_સ્ટડીઝ_સામાન્ય_અભ્યાસ.pdf
2.9 MB
લિબર્ટી જનરલ સ્ટડીઝ-સામાન્ય અભ્યાસ.pdf
અતુલ પ્રકાશન દ્વારા અધિક મદદનીશ ઈજનેર સિવિલ 2022-23 આવૃત્તિ જાહેર

આગામી 355 જગ્યાઓ માટે ખાસ

પુસ્તકની વિશેષતાઃ

સિવિલને લગતા ઓબજેક્ટીવ પ્રશ્નો
ગુજરાતી વ્યાકરણ

સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ)
સ્ટડી ઓફ ઈંગ્લીશ મટીરિયલ (અંગ્રેજી વ્યાકરણ)
તાર્કિક કસોટીઓ
ગુજરાતી ભાષા અને સાહિત્ય
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો

650 પેજ ની દળદાર Book જેમાં 300 પેજ સિવિલ એન્જીનીયર ઓબ્જેક્ટિવ પ્રશ્નો અને 72 પેજમાં 9 અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો

આવનારી પરીક્ષા માટે MOST IMP 2022-23 લેટેસ્ટ આવૃત્તિ

MRP 800
ઘરે બેઠા 650
Adobe Scan 01-Apr-2022 (1).pdf
3.5 MB
Adobe Scan 01-Apr-2022 (1).pdf
ગ્રામસેવક અતુલ પ્રકાશન 2022-23 લેટેસ્ટ આવૃત્તિ

આ પુસ્તકની વિશિષ્ટતાઓ

'' પ્રશ્નપત્ર હેતુલક્ષી પ્રકારનું જ હશે. જેના કુલ ગુણ 100 હશે અને એક કલાકનો (60 મિનિટ) સમય ઉમેદવારોને અપાશે. આ પુસ્તકમાં નવા નિયત થયેલા Topic ને લગતી માહિતી તથા તેના બહુવિકલ્પ પ્રશ્નો (MCQs) પણ આપવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં ગુજરાતી ભાષા - સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, ENGLISH GRAMMAR - સામાન્ય જ્ઞાન (GK.) અને ગ્રામસેવકની ફરો - કાર્યો - જવાબદારીઓને લગતા પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. પુસ્તકમાં અઘતન માહિતી ઉમેરાઈ કરાઈ છે.
MRP 360
ઘરે બેઠા 270
Adobe Scan 01-Apr-2022.pdf
3.3 MB
Adobe Scan 01-Apr-2022.pdf
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
 તમામ ભાગ એક જ Book માં
672 પેજ ની જોરદાર Book દરેક ગુજરાતી એ જીંદગીમાં જીવતા તો આ Book અવશ્ય વાંચવી જોઈએ

સૌરાષ્ટ્રની રસધાર ” ના ૫ ભાગોની વાર્તાઓ એ સ્વ. ઝવેરચંદ મેઘાણીનો લોક સાહિત્યનો અભૂતપૂર્વ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી વિખ્યાત અને પ્રેરિત થયું છે. આ કથાઓ લખવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગમે ગામ ફર્યા હતા.સૌરાષ્ટ્રનીજ ભાષામાં લખાએલી આ વાર્તાઓ સૌરાષ્ટ્રની ધરતીની શાન છે જે સૌરાષ્ટ્રની રસધાર નામને સંપૂર્ણ ન્યાય આપે છે


MRP 40
0
ઘરે બેઠા 300