GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
2022 તલાટી કમ મંત્રી ને જુનિયર ક્લાર્ક

General Awarenerss
*
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા*

General Knowledge

• ગુજરાતની
ભગોળ, ઈતિહાસ, જિલ્લા,
સાંસ્કૃતિક વારસો
ભારતની ભૂગોળ, ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો રમત - ગમત • ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા . પંચાયતી રાજ ભારત અને ગુજરાત અને આયોજન • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, સૂચના અને સંચાર ટેક્નોલોજી (ICT) કરન્ટ અફેર્સ અને મહત્ત્વના દિવસો

Gujarati Language and Grammar
ગુજરાતી ભાષા અને વ્યાકર

ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ

English Languageand Grammar
અંગ્રેજી વ્યાકરણ

General Mat
hematics
અંકગણિત

મંત્રી પરિષદ
MRP 499
ઘરે બેઠા 345
તલાટી_કમ_મંત્રી_શહેઝાદ_કાઝી.pdf
2.7 MB
તલાટી કમ મંત્રી શહેઝાદ કાઝી.pdf
પશુધન નિરીક્ષક કુમાર પ્રકાશન 2022
પશુધનને લગતી સંપૂર્ણ માહિતી પશુ માવજત - સંવર્ધન

પશુરોગ નિયંત્રણ-રસીકરણ પશુપાલકો માટે સરકારી યોજનાઓ

પશુધનને લગતા તમામ મહત્ત્વના M.C.Q.

સામાન્ય અભ્યાસ ગુજરાતી છેઆને અંગ્રેજી

ગાણિતિક અને તાર્કિક કસોટીઓ તથા
તાજેતરની ઘટનાઓને આવરી લેતા તમામ મહત્ત્વના M.C.Q.

અગાઉ યોજાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર
પશુધન નિરીક્ષક વર્ગ-૩ નું આ પુસ્તક શા માટે સૌથી વધુ ઉપયોગી ?.....

1. આ પુસ્તકમાં સૂચિત નવા અભ્યાસક્રમની તમામ મહત્ત્વની બાબતો આવરી લેવામાં આવી છે.

2. અગાઉ યોજાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું ઘડતર કરવામાં આવ્યું છે.

3. ગુજરાતના પશુપાલકો દ્વારા પાળવામાં આવતા પશુઓ વિષે મહત્ત્વની માહિતી છે.

4. પશુઓને થતાં વિવિધ રોગો તથા તેના ઉપાયો વિશે માહિતી આપી છે.

5. પશુસંવર્ધન વિષે ઉપયોગી માહિતી આપી છે.
6. પશુઓના આહાર-ઘાસચારા વિષે ઉપયોગી માહિતી આપવામાં આવી છે.
7. પશુ રસીકરણ વિષે તથા માવજત વિષે તમામ જરૂરી માહિતી આપી છે.
8. પશુઓના લીલા ઘાસચારા અંગે ધ્યાનમાં લેવાની બાબતો આપી છે.

9. ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટેની વિવિધ સહાયક યોજનાઓની માહિતી છે.

10. પશુધન અને ચિકિત્સા અંગે તમામ મહત્ત્વના

M.C.Q. આવરી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત સૂચિત અભ્યાસક્રમ મુજબ

(1) અંગ્રેજી (2) ગુજરાતી
(3) સામાન્ય અભ્યાસ તથા
(4) બૌદ્ધિક ક્ષમતાને લગતી માહિતી તથા M.C.Q. પણ આવરી લેવામાં આવ્યા છે.

ખાસ સૂચના

કોઈપણ પુસ્તક સાથે આ પુસ્તકની સરખામણી કરો અને જાતે જ નિર્ણય કરો......
MRP 350
ઘરે બેઠા 270
પશુધન_નિરીક્ષક_કલાસ_3_કુમાર.pdf
2 MB
પશુધન નિરીક્ષક કલાસ 3 કુમાર.pdf
શહેઝાદ કાઝી ની બંધારણ 2022 લોન્ચ
અગિયારમી આવૃત્તિ લોન્ચ
પુસ્તકની વિશેષતાઓ ::

• બધા જ પ્રકરણોમાં UPDATES
105મો બંધારણીય સુધારો, 2021 અને 97મા બંધારણીય સુધારા, 2011 બાબતે સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો