'ધ સાયકોલોજી ઓફ મની' ગુજરાતી આવૃત્તિ. 'પૈસા, લોભ અને સુખ' પૈસા સાથે સારી રીતે કરવાના અનંત પાઠ તમે જે જાણો છો તે જરૂરી નથી. તે તમે કેવી રીતે વર્તશો તે વિશે છે. અને વર્તન શીખવવું મુશ્કેલ છે, ખરેખર સ્માર્ટ લોકો માટે પણ. પૈસાને કેવી રીતે મેનેજ કરવું, તેનું રોકાણ કરવું અને વ્યવસાયિક નિર્ણયો લેવા માટે સામાન્ય રીતે ઘણી ગાણિતિક ગણતરીઓ શામેલ હોવાનું માનવામાં આવે છે, જ્યાં ડેટા અને સૂત્રો અમને બરાબર કહે છે કે શું કરવું જોઈએ. પરંતુ વાસ્તવિક દુનિયામાં, લોકો સ્પ્રેડશીટ પર નાણાકીય નિર્ણય લેતા નથી. તેઓ તેમને રાત્રિભોજનનાં ટેબલ પર અથવા મીટિંગ રૂમમાં બનાવે છે, જ્યાં વ્યક્તિગત ઇતિહાસ, વિશ્વનો તમારો અનોખો દૃષ્ટિકોણ, અહંકાર, ગૌરવ, માર્કેટિંગ અને વિચિત્ર પ્રોત્સાહનો એકસાથે ભરાય છે.
'ધ સાયકોલોજી ઓફ મની' માં લેખકો 19 ટૂંકી વાર્તાઓ શેર કરે છે જે લોકો પૈસા વિશે વિચારે છે તે વિચિત્ર રીતોની શોધ કરે છે અને તમને જીવનની સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની વધુ સારી સમજ કેવી રીતે આપવી તે શીખવે છે.
ધ સાયકોલોજી ઓફ મની પુસ્તકમાંથી શીખવા યોગ્ય બાબતો
૧.તમારા નાણાંનું આયોજન એવી રીતે કરો કે જેથી તમે રાત્રે શાંતિથી ઊંઘ લઇ શકો
૨. ઓછો અહંકાર વધુ સમૃદ્ધિ
૩. જો તમે સારા રોકાણકાર બનવા માંગતા હો તો તમારા સમયને કાબૂમાં કરતા શીખી લો
૪. ખોટું થાય તો પણ તમે સ્વસ્થ રહેતાં શિખો તમે અડધા સમય ખોટા હશો તો પણ તમે સમૃદ્ધ બની જશો
પ. સમય ને કાબુ કરવા માટે નાણાનો ઉપયોગ કરો
૬. સારા વ્યક્તિ બનો અને દેખાવ ન કરો
૭. બચત કરો અને તેના માટે કોઈ ચોક્કસ કારણ ની અપેક્ષા ના રાખો
૮. સફળતા ની શું કિંમત છે તે જાણી લો અને તે રહો ચૂકવવા તૈયાર
૯. નાણાકીય નિર્ણય લેતી વખતે જડ ન બને
૧૦. જોખમ ઉઠાવવા તૈયાર રહો અને તેનો ફાયદો મેળવવા પણ

Science Book Demo.pdf
32.3 MB
Webdemy સામાન્ય વિજ્ઞાન demo copy PDF (2021-22 ની છે Book લેટેસ્ટ વર્ઝન 2022-23 ની આવશે
364 પેજ ની દળદાર Book
WEBDEMY : સામાન્ય વિજ્ઞાન પુસ્તકની વિશેષતા:
# ગુજરાતનું એકમાત્ર પુસ્તક જે સંપૂર્ણ GCERT & NCERT પર આધારિત
# મુદ્દાની ઝીણવટતાપૂર્વક યોગ્ય આકૃતિ સાથે રજૂઆત
# વર્તમાન પરીક્ષા પદ્ધતિને ધ્યાને રાખી ઉંડાણપૂર્વક સમજૂતિ
# પાઠયપુસ્તકના પ્રશ્નોનો સમાવેશ
# ગુજરાત સરકારના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ પરિક્ષાના અગાઉ પુછાયેલા ૧૫૦૦થી વધુ પ્રશ્નો નો સમાવેશ.
# સંદર્ભ પુસ્તકો: GCERT & NCERT 6th to 12th standards, હું બનું વિશ્વમાનવી.

🔸આવનારી તલાટી કમ મંત્રી + જુનિયર ક્લાર્ક + પોલીસ કોન્સ્ટેબલ + PSI + ફોરેસ્ટ ગાર્ડ + GSSSB પરીક્ષા માટે અત્યંત ઉપયોગી
🔸બુકની ડેમો કોપી : https://drive.google.com/file/d/1EinV908twAZMOn-12k9TQNMh0JxyJmft/view?usp=sharing

Google Docs
GSSSB_ALL IN ONE_3rd Edition_Demo Copy.pdf
Forwarded from WebSankul Official™
GSSSB+GPSSB+પોલીસ_ભરતી_બોર્ડ_Maths_&_Reasoning_Solution.pdf
142.1 MB
નમસ્કાર વિધાર્થીમિત્રો,
👉🏻 800 પેજનું દળદાર પુસ્તક GSSSB + GPSSB + પોલીસ ભરતી બોર્ડ ( ALL IN ONE ) લઈને જે કમિન્ટ્મેન્ટ આપવામાં આવેલ હતું કે Maths અને રિઝનિંગના પુછાયેલા 2011 થી 2021 ના તમામ Example નું સોલ્યુશન , જે કમિન્ટ્મેન્ટ અહીં પૂર્ણ થાય છે.
📎 દરેકે દરેક Example નું સોલ્યુશન આ 811 પેજની દળદાર PDF માં આપવામાં આવેલ છે.તમામ Example ને વિધાર્થી સરળતાથી સમજી શકે તે રીતે આ સોલ્યુશન આગવી શૈલીથી તૈયાર કરવામાં આવેલ છે.
👉🏻 વિશેષતા :
🥇દરેક Example ના સોલ્યુશનની આગવી શૈલીથી રજુઆત
🏅સરળ અને શૉર્ટકટ પદ્ધતિ દ્વારા સોલ્યુશન
🎖અઘરા Example નું એકથી વધુ શૉર્ટકટ પદ્ધતિથી સોલ્યુશન
👉🏻 આ PDF સોલ્યુશનથી Maths અને રિઝનિંગ વિષય પ્રત્યે તમારો આત્મવિશ્વાસ વધશે અને આવનારી એક્ઝામમાં ખુબજ મદદરૂપ થશે તથા ટોપિકવાઇઝ હોવાના કારણે દરેક ચેપ્ટરને પણ ન્યાય આપી શકશો.જો તમને આ PDF મદદરૂપ લાગે તો તમારા મિત્રોને પણ શેર કરજો
આ સાથેજ આપેલ કમિન્ટ્મેન્ટ પણ અહીં પૂર્ણ થાય છે.
🙏 તમારા સલાહ સૂચનો હમેંશા આવકાર્ય રહેશે...
✍️ અકરમ શેરસિયા

વેબસાઈટ www.gccbooksstore.in
2 કલાક માટે Update થઈ રહી હતી જે રાબેતા મુજબ ચાલુ છે

મિત્રો www.gujaratcareerclub.com પર ક્લિક કરો 3 સેકન્ડ બાદ નીચે Image આપ્યું એ Box ખુલશે એમાં Allow પર ક્લિક કરજો જેથી તમને JOB અને UPDATE સૌ પ્રથમ મળશે
1.Go to www.gujaratcareerclub.com
2. Click on Notification Allow
1.Go to www.gujaratcareerclub.com
2. Click on Notification Allow