GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ઇ.સ. ૧૯૭૭થી નિરંતર, સમગ્ર વિશ્વમાં ૮૦૦થી વધુ ભાગવત કથા, રામ કથા અને ગીતા જ્ઞાન કથાઓના માધ્યમે પૂજ્ય ભાઇશ્રીએ કરોડો લોકોના હૃદયમંદિરમાં ભાવપ્રતિષ્ઠા કરી છે. રામ અને કૃષ્ણના મહિમાગાનની સાથે પૂજ્ય ભાઇશ્રીએ સહજ રીતે જીવન જીવવાની અનોખી કળાનું સચોટ માર્ગદર્શન પણ આપ્યું છે. આજના યુવાનો સુખ, શાંતિ, સતા અને સફળતાની પ્રેરણા મેળવવા માટે ‘રોલ મોડેલ’ શોધે છે, માર્ગદર્શન મેળવવા માટે વિદેશી લેખકોના મોટિવેશનલ પુસ્તકો વાંચે છે, ત્યારે પ્રસ્તુત છે દિવ્યતાથી સભર માર્ગદર્શન અને પ્રેરણા, જે દરેક વ્યક્તિને જીવવાના દરેક તબક્કે ઉપકારક નીવડશે.

MRP 200
ઘરે બેઠા 190
જીવનનો ભાગવત પંથ.pdf
1.5 MB
જીવનનો ભાગવત પંથ.pdf
MRP 290
ઘરે બેઠા 230
પુસ્તકની વિશેષતાઓ :–

- ૧૫૦થી વધુ સાહિત્યકારોનો વિગતવાર વર્ણનાત્મક સાહિત્યકારોનો સવિશેષ પરિચય. -- કુલ ૧૩ પરીક્ષાલક્ષી પ્રકરણોનો સમાવેશ કરતું અગત્યનું પુસ્તક.

- ગુજ
રાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ ૬ થી ૧૨ ના નવા તથા જુના અભ્યાસક્રમ મુજબના તમામ સાહિત્યકારોનો સમાવેશ.

- ગુજરાતી સાહિ
ત્યની પ્રખ્યાત કૃતિ અને સાહિત્યકાર, તખલ્લુસ, વખણાતું સાહિત્ય અને કેટલાક અગત્યના પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

- એક નવા જ અભિગમ સાથે
વર્ગ -3 ની પરીક્ષામાં પૂછાયેલા વર્ષ ૨૦૧૧ થી વર્ષ ૨૦૨૦ સુધીના તમામ પ્રશ્નપત્રોનો સમાવેશ.
🔥 NOW Available🔥

📚 સામાન્ય વિજ્ઞાન MCQ બુક 📚

🎯 આ બુક પરીક્ષાલક્ષી મહત્વના 1650+ Golden MCQ ધરાવતી બુક છે.

❇️ PSI-ASI, કોન્સ્ટેબલ, બિનસચિવાલય કલાર્ક, તલાટી, જૂનિયર ક્લાર્ક, GPSC તથા તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક.

🔰 બુકની વિશેષતા 🔰

🔹 આ પુસ્તકના લેખન દરમિયાન GCERT અને NCERTના પુસ્તકોનો મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે.

🔸જીવવિજ્ઞાનની અંદર સમાવિષ્ટ ટોપિક જેમ કે કોષ, પ્રાણી વિજ્ઞાન, મનુષ્યનું શરીર, રોગો, સૂક્ષ્મજીવો વગેરે...તથા ભૌતિક વિજ્ઞાનમાં એકમ, ગતિ, કાર્ય અને ઉર્જા, દબાણ, તરંગ, ધ્વની, વિદ્યુત વગેરે...તથા રસાયણ વિજ્ઞાનમાં ધાતુ-અધાતુ, એસિડ-બેઇઝ, પદાર્થ, આવર્ત કોષ્ટક જેવા તમામ ટોપિકમાંથી 1650+ MCQ તૈયાર કરવામાં આવ્યા છે.

🔹 આ ઉપરાંત પર્યાવરણ, શોધ, શોધક, વૈજ્ઞાનિક સાધનો અને તેમના ઉપયોગો, ગુજરાત, ભારત અને વિશ્વના વૈજ્ઞાનિકોના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
MRP 130
ઘરે બેઠા 130
સામાન્ય_વિજ્ઞાન_ICE_પબ્લિકેશન.pdf
1.3 MB
સામાન્ય વિજ્ઞાન ICE પબ્લિકેશન.pdf
 તમામ ભાગ એક જ Book માં
672 પેજ ની જોરદાર Book દરેક ગુજરાતી એ જીંદગીમાં જીવતા તો આ Book અવશ્ય વાંચવી જોઈએ

સૌરાષ્ટ્રની રસધાર ” ના ૫ ભાગોની વાર્તાઓ એ સ્વ. ઝવેરચંદ મેઘાણીનો લોક સાહિત્યનો અભૂતપૂર્વ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી વિખ્યાત અને પ્રેરિત થયું છે. આ કથાઓ લખવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગમે ગામ ફર્યા હતા.સૌરાષ્ટ્રનીજ ભાષામાં લખાએલી આ વાર્તાઓ સૌરાષ્ટ્રની ધરતીની શાન છે જે સૌરાષ્ટ્રની રસધાર નામને સંપૂર્ણ ન્યાય આપે છે


MRP 40
0
ઘરે બેઠા 300
સૌરાષ્ટ્રની રસધાર.pdf
2.4 MB
સૌરાષ્ટ્રની રસધાર.pdf