GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
GPSC,UPSC, બિન સચિવાલય,તલાટી તથા પોલીસ ભરતી બોર્ડ (PSI-કોન્સ્ટેબલ) પંચાયત સેવા પસંદગી મંડળ,(TET-TAT) ગૌણસેવા પસંદગી મંડળ જેવા ગુજરાત સરકાર ના વિવિધ વિભાગો ની સંયુક્ત પસંદગી સમિતિઓ દ્વારા લેવાતી વિવિધ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અંગ્રેજી વ્યાકરણ માટે ખુબ જ ઉપયોગી પુસ્તક.

લિબર્ટી English Grammar & Vocabulary,

👉 પુસ્તક ની વિશેષતાઓ,

📌 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા માટે ઉપયોગી ઓલ-રાઉન્ડર પુસ્તક,

📌 વ્યાકરણના તમામ અગત્યના મુદ્દાની યોગ્ય ક્રમમાં વિસ્તારપૂર્વક અને પૂરતા ઉદાહરણ સાથે રજૂઆત,

📌 અઘરા તથા સમય માંગી લે તેવા ટોપિક ઝડપી શીખી શકાય તેવી રસપ્રદ સમજૂતીનો સમાવેશ,

📌 પ્રકરણવાર ૧૯ પ્રેક્ટીસ પેપર્સ નો સમાવેશ,

📌 ૨૦૨૧ સુધીના અગાઉ પુછાઈ ગયેલા કુલ ૨૧૦૦ પ્રશ્નોનો સમાવેશ,

📌 રંગીન પુસ્તક,

📌 પ્રથમ અદ્યતન આવૃત્તિ,

📌 આ પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો..

MRP 300
ઘરે બેઠા 250
English_ગ્રામર_લિબર્ટી_પ્રકાશન.pdf
1.5 MB
English ગ્રામર લિબર્ટી પ્રકાશન.pdf
સાહિત્ય માટે સૌથી બેસ્ટ સેલર પુસ્તક
ધોરણ 6 થી 12 ના જુના અને નવા તેમજ અન્ય સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર થયેલું પુસ્તક
GPSC વર્ગ-1/2, Dy. મામલતદાર /5.0, by ચિટનીસ, GNM,B.Sc, નર્સિંગ, 5thfNurse (COH & GMERS) PSI/ ASI, બિન સચિવાલય કલાર્ક, તલાટી, જુલાઈ, હાઈકોર્ટ કલાર્ક, TET/TAT-HTAT વગેરે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક
271 સર્જકો, 32 પ્રકરણો સાથે તમામ પરીક્ષાલક્ષી મુદ્દાઓને આવરી લેતું ગુજરાતી સાહિત્યનું સૌથી ઉત્તમ પુસ્તક.

ધો.6 થી 12 ના પાઠયપુસ્તકોના સર્જકોનો સમાવેશ. • અગત્યની માહિતીની ચાર્ટ દ્વારા રજૂઆત.

• દરેક
પ્રકરણને અંતે સ્વમૂલ્યાંકન માટેના 250 થી વધારે કસોટીરૂપ પ્રશ્નો અને અંતમાં આદર્શ મોડેલ પેપર.

પરીક્ષામાં પુ
છાયેલા, પાઠયપુસ્તક આધારિત અને પરીક્ષા માટે અગત્યના કુલ 2500 થી વધારે વનલાઇનર પ્રશ્નોના સમાવેશ સાથેનું સૌથી વિશ્વસનીય પુસ્તક.

• કોષ્ટક દ્વારા અમૂલ્ય
માહિતીનો સમાવેશ. • સરળભાષા, સચોટ માહિતી સાથે જરૂરી સ્પષ્ટતાનો સમાવેશ.
MRP 290
ઘરે બેઠા 225
ગુજરાતની ૫૦૦૦ દીકરીઓની સાથે થયેલ રૂબરૂ ચર્ચા, પ્રશ્નોત્તરી, વર્કશોપના પરિપાકરૂપે આ પુસ્તક અવતર્યુ છે. આપણી આસપાસની કોઈપણ દીકરીઓ મુંઝાય નહીં તે માટે આનું સર્જન થયું છે. ઈ.સ. ૨૦૧૨થી શરૂ થયેલ આ સર્જનયાત્રા એ શક્યતાઓનાં અનેક દ્વાર ખોલી નાંખ્યા છે, દીકરીઓ અને સ્ત્રીઓનાં ખરેખરાં પ્રશ્નોને ‘Taboo’ ગણવાને બદલે ખૂલ્લાદિલે ચર્ચા કરી શકાય તેવું વાતાવરણ ઊભું કરવાનો આ સુક્ષ્મ પ્રયાસ છે. સરકારનાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ', અભિયાનમાં મારૂ અલ્પ યોગદાન છે. આ પુસ્તક નથી, આ એક ‘ભેટ’ છે. આપની આસપાસ ઉછરતી દીકરીને આપવાની અમૂલ્ય ભેટ. જ્યારે એક નાનકડી દીકરી તેની તરૂણવસ્થામાં પ્રવેશે છે, ત્યારે તેનાં શરીર, મન, સંવેદનાઓમાં આમૂલ પરિવર્તનો આવે છે, આ પરિવર્તનોથી નાની બાળા દિગ્મૂઢ થઈ જાય છે, અસંખ્ય પ્રશ્નોથી તેનું નાનકડું મન મુંઝવણ અનુભવે છે, અકળાઈ ઊઠે છે, પરંતુ આપણો બોલકો સમાજ આ પ્રશ્નો બાબતે ‘‘મૌન’’ બની જાય છે, કિશોરીઓને ઉદ્ભવતી સમસ્યાઓનો સચોટ જવાબ આપવામાં આપણે ઊણા ઉતરીએ છીએ.

આવા અસંખ્ય પ્રશ્નોના ઉત્તર આપવા, ‘ખિલતી કળીને વહાલ’ કરવા, તેનાં જીવનરથને સાચા પાટા પર ચડાવવા, તેનો હાથ પકડી તેની સાથે ચાલવા, તેનાં રાહબર બનવા માટે આ પુસ્તકનું સર્જન થયું છે. બાળકીમાંથી કિશોરી અને કિશોરીમાંથી યુવતિ બનવા સુધીની સફરમાં આવનાર કંટકોને દૂર કરવા એક પ્રેમાળ પ્રયાસ છે. દીકરીઓનાં કૂતુહલભર્યા વિકસતા મનને વર્ષો જુની ગંધાતી-રૂઢિચૂસ્ત-અધકચરી-અવૈજ્ઞાનિક વાતો દ્વારા નહીં પરંતુ વિજ્ઞાન અને તર્કના ત્રાજવામાં તોળી તેને સમજાય તેવી સરળ શૈલીમાં સમાધાન આપવાની કોશિષ કરાઈ છે.

આ પુસ્
તકમાં એક માઁ પોતાની દીકરી સાથે વાર્તાલાપ કરે છે, તેની દીકરીને ઉદ્ભવનાર દરેક પ્રશ્નો બાબતે કાળજીપૂર્વક, હુંફપૂર્વક જવાબ આપે છે. તેનાં અંતરંગ મનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે

આ પુસ્તકના મા
ધયમથી દીકરીઓનાં પ્રશ્નો બાબતે દરેક ઘર-શાળા કે કોલેજમાં ખૂલ્લાદિલે ચર્ચા થશે, દીકરીઓને ‘આવાં પ્રશ્નો નહીં પૂછવાના' એવું ધમકાવામાં નહીં આવે, અને ઈશ્વરની આ કળીઓને બિન્દાસ્ત ખિલવા દેવામાં આવશે તો આ પુસ્તક સર્જન કર્યાનો મને સંતોષ પ્રાપ્ત થશે, અને કળીઓનું સ્મિતભર્યું વહાલ આપ પર વરસશે.
પુસ્તક કોના માટે?

આપ એક દીકરી છો -આપના માટે
સ્ત્રી છો -આપના માટે
માતા પિતા છો -આપની દીકરી માટે
ભાઈ છો-આપની બહેન માટે
સખી છો-આપની સખી માટે
શિક્ષક છો –આપના વિદ્યાર્થીનીઓ માટે
દાદા દાદી નાના નાની છો - આપની દોહિત્રી માટે

દરેક બહેનો/સ્ત્રીઓ પોતે અથવા ભાઈ/પતિ -બોયફ્રેન્ડ પોતાની બહેન/પત્ની/ગર્લફ્રેન્ડ માટે અવશ્ય વસાવો

ઇન્ડેક્સ ખાસ જોજો
ખીલતી કળીને વ્હાલ.pdf
1.9 MB
ખીલતી કળીને વ્હાલ.pdf
MRP 180
ઘરે બેઠા 180