વર્લ્ડઇનબોક્સ_કમ્પ્યુટર_2022.pdf
4.1 MB
વર્લ્ડઇનબોક્સ કમ્પ્યુટર 2022.pdf
બેસ્ટ સેલર પુસ્તક
સીક્રેટ્સ ઑફ ધ મિલિયોનેર માઇન્ડ
ધન-દોલતના ખેલમાં ચૅમ્પિયન કેવી રીતે બનશો?

‘સીક્રેટ્સ ઑફ ધ મિલિયોનેર માઇન્ડ'માં ખરેખર તો એક નહીં, પરંતુ બે પુસ્તક છે. પહેલો ભાગ એ દર્શાવે છે કે, તમારી ઘનની બ્લુપ્રિન્ટ કઈ રીતે કામ કરે છે. ટી. હાર્વ એકરની બુદ્વિપૂર્ણ સલાહ, હાસ્ય અને સંવેદનાત્મક પ્રબળતાનાં અસામાન્ય તાલમેલથી તમે લખો કે, તમામ બાળપણના પ્રભાવીએ તમારી આર્થિક તકદીરને કઈ રીતે બનાવી છે. તમે એ પણ શીખશો કે, તમારી પોતાની ધનની વૃપ્રિન્ટને કઈ રીતે ઓળખવી અને તેને કઈ રીતે બદલવી, જેથી તમે સફળતા જ નહીં, પરંતુ તેનાથી પણ વધારે અગત્યનું, તમે તેને કાયમ રાખી શકો અને તેનો વિસ્તાર પણ કરી શકો.
ભાગ-2માં તમારો પરિચય દોલતની સત્તર ફાઇલો સાથે કરાવવામાં
આવશે, જે વિગતવાર જણાવરો કે, અમીર લોકો મોટા ભાગે ગરીબ અને
મધ્યમવર્ગીય લોકો કરતાં કઈ રીતે અલગથી વિચારે છે અને કામ કરે છે.
દોલતની દરેક ફાઇલમાં કાર્ય કરવાનાં પગલાંઓ સામેલ કરવામાં આવ્યાં છે.
જેને અનુસરીને તમે તમારી આવક આશ્ચર્યજનક રીતે વધારી શકશો અને
દોલતનો સંગ પણ કરી શકશો.
જો આર્થિક દૃષ્ટિએ તમારાં પરિણામો તમારી આશા મુજબના ન હોય તો, તમારે તમારી ધનની બ્લુપ્રિન્ટને બદલવી પડશે. દુર્ભાગ્યવશ, તમારી હાલની ધનની બ્લુપ્રિન્ટ કાયમ માટે તમારી સાથે રહે જ્યાં સુધી તમે તેને ઓળખી અને બદલી કાઢો નહીં અને આ એક અસામાન્ય પુસ્તકની મદદથી તમે આ કરી રાકો છો. ટી. હાવ એકરના મત મુજબ, આ સહેલું છે. જો તમે અમીર લોકોની જેમ વિચાર કરવા માંડો અને કામ કરવા માંડો, તો સંભાવનાઓ છે કે, તમે પણ અમીર બની જશો.

પાંચ મિનિટમાં હું બતાવી શકું છું કે ભવિષ્યમાં તમારી પાસે કેટલી સંપત્તિ હશે!
કેવી રીતે? તમારા વ્યક્તિગત સંપત્તિ અને સફળતાના આયોજનને જોઈને
- ટી. હવે એકર
જીવન બદલનાર આ પુસ્તકમાં તમે શીખી શકશો કે તમે તમારી આવક ડેવી રીતે વધારી શકો છો, અને લખપતિ કેવી રીતે બની શકો છો? આ કરવું સરળ છે! બસ, તેના માટે તમારે તમારા પૈસાની બ્લૂપ્રિન્ટને ઓળખવાની અને બદલવાની રહેશે. આ મૂળ સિદ્ધાંતોને અમલમાં મૂકી ટી. હાર્ટ એકર અઢી વર્ષમાં જ શૂન્યમાંથી લખપતિ બની ગયા હતા. આ પુસ્તકને વાંચો અને શ્રીમંત બનો! ટી. હાર્વ એકર અને સીક્રેટ્સ ઑફ ધ મિલિયોનર માઇન્ડ'ની
પ્રશસ્તિમાં
* સીક્રેટ્સ ઑફ ધ મિલિયોનર માઇન્ડ' પુસ્તક એ રહસ્યને ઉજાગર કરે છે કે ફક્ત જૂજ લોકો જ શ્રીમંત કેમ બને છે, જ્યારે બાકીના જિંદગીભર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય છે. જો તમે સફળતાની મૂળ મંત્ર શીખવા માંગતા હોવ તો, આ પુસ્તક જરૂરથી વાંચો..
– રૉબર્ટ છે. એલન, મલ્ટિપલ સ્ટ્રીમ્સ ઑફ ઇન્કમ'ના લેખક
ટી. હાર્વ એકર જાદુગર છે! તેમનામાં વાચકોને મંત્રમુગ્ધ કરવાની, પ્રેરિત કરવાની અને શાન આપવાની અદ્ભુત ક્ષમતા છે. તેમની જાડકારી સીધી મગજમાં ઊતરી જાય છે. મેં થા લેખકો અને
પ્રશિક્ષક જોવા છે, પરંતુ ટી. હાર્ન એકર જેટલા પ્રભાવશાળી કોઈ નથી! - જે. કૉનરેડ લેવિન્સન, ‘ઝુરિા માર્કેટિંગના લેખક
સંપત્તિવાન બનવાની બાબતમાં તમને આનાથી વધુ શક્તિશાળી, પ્રભાવી અને વ્યવહારિક પુસ્તક વાંચવા નહીં મળી રહે.!તેમાં એવા વિચારો, જ્ઞાન અને રક્તનીતિઓ પ્રસ્તુત થઈ છે, જે તમારા વિચારો અને પરિણામોને હંમેશાં બદલી શકે છે.
- બ્રાયન ટ્રેસી, બ્રેઇંગ રિચ પુઅર ઑન વે'ના લેખક
જો તમે તમારા જીવનસાથી સાથે પૈસાની બાબતમાં ઝઘડી રહ્યા છે. તો કદાચ તમારા નાણાકીય આયોજન અલગ અલગ હોઈ શકે, આ પુસ્તકને વાંચો એ તમારા સંબંધોમાં મધુરતા લાવો.
– જૉન પ્રે, મૅન આર હોમ માર્સ, વિમેન આર ફ્રોમ વિનસ'ના લેખક

સિકરર્ટ્સ_ઓફ_ધ_મિલિયોનેર_માઈન્ડ.pdf
761.3 KB
સિકરર્ટ્સ ઓફ ધ મિલિયોનેર માઈન્ડ.pdf
પુસ્તકની વિશેષતા :
પંચાયતીરાજ
પર્યાવરણ
જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન)
અંગણિત (જનરલ મેથ્સ)
તાર્કીક કસોટી (સામાન્ય બુદ્ધિચાતુર્ય) ગુજરાતી ભાષા અને સાહિત્ય
ગુજરાતી વ્યાકરણ
અંગ્રેજી વ્યાકરણ
કમ્પ્યૂટર : પરિચય
અગાઉની પરીક્ષા પ્રશ્નપત્રો / પ્રેક્ટિસ પેપરો - જવાબો સહિત
550 પેજ ની દળદાર Book

તલાટી_કમ_મંત્રી_અતુલ_પ્રકાશન.pdf
2.5 MB
તલાટી કમ મંત્રી અતુલ પ્રકાશન.pdf