GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
પુસ્તકમાં ધોરણ 6 થી 12 નું
ભારતીય રાજયવ્યવસ્થા
ભારત અ
નએવિશ્વનું ભૂગોળ
પર્યાવરણ
વિજ્ઞા
ન-ભૌતિક-રસાયણ-જીવવિજ્ઞાન
વિજ્ઞાન અને ઉધોગો
ઇતિહાસ-પ્રાચી
ન-મધ્ય-આધુનિક
ભારતીય અર્થ
વ્યવસ્થા
મ્પ્યુટર
ખેલકુદ
પુરસ્કાર અ
ને સન્માન
તમે ઇન્ડેક્સ જોજો ખાલી આશ્ચર્ય થશે શુ અદભુત પુસ્તક છે
આ પુસ્તક ના લેખક મહેશકુમાર વર્ણમાલ છે
લેખક સિવિલ સર્વિસ પરીક્ષા 1997 ના સફળ ઉમેદવાર છે અને હાલમાં પોંડિચેરી પોલીસ સર્વિસમાં S.S.P. ની પોસ્ટ પર નોકરી કરે છે લેખકને દિલ્હીની પ્રતિષ્ઠિત નાગરિક સેવા સંસ્થાઓમાં 15 વર્ષથી વધુ સમયથી સામાન્ય અભ્યાસ અને ઇન્ટરવ્યુ માટે સફળ માર્ગદર્શન આપવાનો અનુભવ છે. એનસીઇઆરટી વન લાઇનર તમામ સંઘ અને રાજ્ય સ્તરની પરીક્ષાઓના અભ્યાસક્રમમાં સતત થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષથી પૂછવામાં આવતા પ્રશ્નોના ફોર્મેટને ધ્યાનમાં રાખીને, આવનારી પરીક્ષાઓ માટેના સંભવિત પ્રશ્નોનો સમાવેશ કરીને તેને ટેસ્ટ-ફ્રેન્ડલી બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, જેથી તમામ મહેનતુ ઉમેદવારો તેનો મહત્તમ લાભ મેળવી શકે.
મિત્રો Screenshot લઈ લો આ પુસ્તક તમને GPSC માં પ્રિલીમ પાસ કરવા અમૃત સમાન છે તમે પુસ્તક ની ઇન્ડેક્સ જોજો અને GPSC-UPSC ની તૈયારી કરતા મિત્રો ખાસમ ખાસ લેજો
આપણી પાસ લેસ્ટેસ્ટ 2021-22 એડિશન છે જેમાં
વિશેષતામાં

નોબેલ પુરસ્કાર-2021
ટોક્યો
ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ • વિશ્વની ટોચની 10 અર્થવ્યવસ્થાઓ
GI ટેગ 2019-2021
52મું
ટાઈગર રિઝર્વ-રામગઢ વિષધારી• 105મો બંધારણ સુધારો અધિનિયમ નો પણ સમાવેશ છે**
MRP 440
ઘરે બેઠા 340
Orignal
Copy with Bill
પાયરેટ કોપી બિલકુલ ખરીદતા નહીં
NCERT સાર સંગ્રહ.pdf
5.8 MB
NCERT સાર સંગ્રહ.pdf
Forwarded from GCC JOB INFO
PSI-ASI ની પ્રિલીમ પરીક્ષા માટે ખાસ વર્લ્ડઇનબોક્સ દ્વારા તૈયાર કરેલ

30 પ્રેકટીસ પેપર+ 2017 નું પ્રિલીમ પેપર કુલ 31 પેપર
પરીક્ષાના 2 કલાક ના સમય ને અનુરૂપ તૈયાર થયેલ પ્રશ્નપત્ર

સામાન્ય જ્ઞાન
વર્તમાન પ્રવાહો
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
ઇતિહાસ
ભૂગોળ
મનોવિજ્ઞાન
સમાજશાસ્ત્ર
સામાન્ય વિજ્ઞાન
OMR શીટ અને જવાબ સહિત
MRP 280
ઘરે બેઠા 225
વર્લ્ડઇનબોક્સ_31_પેપરસેટ_PSI_ASI.pdf
1.2 MB
વર્લ્ડઇનબોક્સ 31 પેપરસેટ PSI-ASI.pdf