GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
સોરઠી સંતો.pdf
3.5 MB
સોરઠી સંતો.pdf
MRP 200
ઘરે બેઠા 180
રાહસ્યોથી ભરેલ દુનિયા.pdf
2.5 MB
રાહસ્યોથી ભરેલ દુનિયા.pdf
દુનિયામાં ઘટેલા એવા અદભુત કિસ્સા જેને વાંચીને રોમાંચિત થઈ જવાય

ગુજરાત સમાચાર ની રાવિપૂર્તિમાં આવતી કોલમ 'અગોચર વિશ્વ', માં પ્રકાશિત કિસ્સા એ આ book સ્વરૂપે છે.

બહુ જ રોમાંચક દુનિયાભર ના કિસ્સા છે
પરાત્પર : પ્રમુખસ્વામીજી સાથે મારી આધ્યાત્મિક યાત્રા
એ.પી.જે.અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે
ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની પ.પુ.પ્રમુખ સ્વામી સાથેની આધ્યાત્મિક યાત્રાનુ વર્ણન કરતા પુસ્તકમાં ડો.અબ્દુલ કલામે પોતાના સર્વોચ્ચ ગુરૂરૂપે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજને કહ્યા છે. અને તેઓની સાથે થયેલ મુલાકાતોમાં પોતાને થયેલ વિશિષ્ટ અનુભવોને આલેખ્યા છે. આ પુસ્તકમાં કલામ અને પ્રમુખસ્વામી મહારાજના 14 વર્ષથી ચાલ્યા આવતા અવિરત સંબંધોનું સુંદર વિવરણ કરીને જણાવ્યું હતું કે કલામે આ પુસ્તક લખીને વિશ્વના તમામ ધાર્મિક અને નીતિમાન લોકોનું ગૌરવ વધાર્યું છે.

ડો. કલામ દ્વારા લિખિત 'પરાત્પર' પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ ભાગ ડો. કલામ અને પ્રમુખસ્વામીની મુલાકાત વર્ણવે છે. દ્વિતિય ભાગમાં પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાના અદ્ભૂત કાર્ય-મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં વિજ્ઞાાન અને અધ્યાત્મ વચ્ચેનો સંબંધ-વાર્તાઓ અગ્રણી વૈજ્ઞાાનિકોના મંતવ્ય પ્રમાણે નિરૃપાયો છે. ચોથા ભાગમાં સર્જનાત્મક નેતૃત્વ ઉપર ઐતિહાસિક મહાપુરુષોના જીવન આધારિત વિચારો આપ્યા છે.

MRP 250
ઘરે બેઠા 230

2 લાખ થી વધુ નકલોનું વેચાણ
પરાત્પર_પ્રમુખસ્વામીજી_સાથે_મારી_આધ્યાત્મિક_યાત્રા.pdf
1.1 MB
પરાત્પર પ્રમુખસ્વામીજી સાથે મારી આધ્યાત્મિક યાત્રા.pdf
પેટા-હિશાબનીસ &સબ-ઓડીટર ના MOST IMP 2100 પ્રશ્નો

નાયબ હિશાબનીશ અને વિભાગીય હિશાબનીશ માં ઉપયોગી
વનલાઈનર,ધોરણબ11 અને 12 કોમર્સ ના એકાઉન્ટ વિષય મો નિચોડ
કોમર્સ ગ્રેજ્યુએશન ના વિષયનો નિચોડ
2100 પ્રશ્નો અને જવાબો
કોમર્સ-એકાઉન્ટ નું કવીક રિવિઝન
કોમર્સ તથા મેનેજમેન્ટ,એકાઉંટિંગ,ઓડિટિંગ,આંકડાશાસ્ત્ર,અર્થશાસ્ત્ર
પેટા_હિસાબનીશ_અને_સબ_ઓડિટર.pdf
1.3 MB
પેટા-હિસાબનીશ અને સબ ઓડિટર.pdf
#ACCOUNT
MRP 90
ઘરે બેઠા 90