GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
વર્લ્ડઇનબોક્સ જનરલ નોલેજ 2022 ન્યુ એડિશન જાહેર
પુસ્તક સાથે GK CARDS ફ્રી આપવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ આપ સૌને ગાબાજી કરતા અટકાવી યોગ્ય દિશામાં વાળવા માટેનો છે. જેમ કે ઘરેથી શાળા કે કોલેજ જવામાં મળતો કે અન્ય કોઇપણ ફી સમયમાં 2 થી 3 પાનાઓ ખીસ્સામાં સાથે લઈ લેવા અને પાકા કરવા. મારું વચન છે કે કોઇપણ પરીક્ષામાં આપને તે કાર્સ દ્વારા રોકડિયા માર્ક્સની મદદ મળશે.
પુસ્તકમાં ગુજરાત, ભારત અને વિશ્વ તમામ મુદ્દા નો સમાવેશ કર્યો છે

24/12/2021 સુધીનું તમામ કરન્ટ અફેર સમાવેશ છે
ઇન્ડેકસ જોજો ખ્યાલ આવી જશે
MRP 350
ઘરે બેઠા 260
વર્લ્ડઇનબોક્સ_જનરલ_નોલેજ_2022.pdf
3.4 MB
વર્લ્ડઇનબોક્સ જનરલ નોલેજ 2022.pdf
ગુજરાત નો ઇતિહાસ 2022 એડિશન જાહેર
એકદમ જોરદાર માહિતી સાથે ચાર્ટ Free
અગાઉની
પરીક્ષામાં પુછાયેલ 1000 પ્રશ્નોનો સમાવેશ
આકૃતિ અને બોક્સ
દ્વારા સંપૂર્ણ સમજૂતી
ઇન્ડેક્સ જોજો જોરદાર બનાવી છે
ગુજરાત_નો_ઇતિહાસ_2022_વર્લ્ડઇનબોક્સ.pdf
5.3 MB
ગુજરાત નો ઇતિહાસ 2022 વર્લ્ડઇનબોક્સ.pdf
MRP 260
ઘરે બેઠા 220
સૌરાષ્ટ્ર એટલે શુરાઓ અને સંતોની ભૂમિ.સૌરાષ્ટ્ર માં કેટલાય સંતો થઈ ગયા જેમનું નામ આજે એમના કાર્યો દ્વારા અમર છે.

ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ને પોતાના લેખ વડે અમર કર્યું છે એમાં સોરઠી સંતો માં સંતો અને ભક્તિનું સુંદર આલેખન કર્યું છે જેમાં આ અદ્યતન આવૃત્તિ છે

આ પુસ્તકમાં સંતો,જીવન પ્રસંગો,સંતોના પરચાઓ, સોરઠી સંત પ્રવાહ,સંતો ના પ્રકાર,ગૌસેવા,અન્નદાન,ભજનિક સંતો,તેઓની ફિલસુફી,મેળાઓ,સંતોની જગ્યાઓ,પરચાઓના સત્યાસત્ય, ચમત્કારોના પરિણામ અને બીજા અનેક સંતો વિશે સવિશેષ માહિતી આપી છે

મિત્રો દરેક ભક્તપ્રેમી આપણા સોરઠ ના સંતો જેઓએ આપણા ધર્મને ઉજાગર કર્યો છે એમણે જાણીએ..

ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલ અતિસુંદર પુસ્તક


MRP 250
ઘરે બેઠા 220