GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
કોરોના ના કારણે સરકારે કડક નિયમ લાગુ કર્યા છે આગામી સમયમાં કંઈક વધારે પડતા નિયમ લદાય એની પસાર કુરિયર પર થાય એ પહેલાં મિત્રો જે પણ BOOK જોઈએ એ મંગાવી લેજો પછી ડિલિવરી માં લેટ થાય અને કુરિયર બંધ થાય એ પહેલાં મંગાવી લેજો

પરીક્ષા વહેલા મોડી લેશે પણ અત્યાર થી વ્યવસ્થા કરી લેજો

જય માતાજી

www.gccbooksstore.in
વજન_ઘટાડવાની_201_ટિપ્સ_ડો_બિમલ_છાજેર.pdf
3.9 MB
વજન ઘટાડવાની 201 ટિપ્સ ડો.બિમલ છાજેર.pdf
વધુ વજન ગુજરાતી પ્રજાની એક મોટી સમસ્યા છે. આ એક એવી બીમારી છે, જે શારીરિક સ્ફુર્તિને રોજેરોજ નિષ્ક્રિય બનાવતી રહે છે. આમાંથી બચવા માટે લોકો હજારો રૂપિયાનું આંધણ કરે છે, અનેક ઉપાયો કરી થાકી-હારી જાય છે. ખરેખર વધુ વજનનું મુખ્ય કારણ વધુ કેલરીવાળો ખોરાક, તળેલા પદાર્થોનું વધુ પડતું સેવન, ગમે તે સમયે આચરકુચર ખાતા રહેવાની કુટેવ અને કસરતનો અભાવ છે.

આ પુસ્તકમાં વધુ વજનની વિકટ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે વ્યવહારુ ૨૦૧ Tips દ્વારા સ્વસ્થ જીવન જીવવાની મહત્ત્વપૂર્ણ અકસીર પદ્ધતિઓ દર્શાવાઈ છે. આ ઉપાયો દ્વારા તમે ચોક્કસપણે તમારું વજન ૧૦થી ૨૦ કિ.ગ્રા. ઓછું કરી શકશો. અહીં તમારી ઉંમર મુજબ તેલનો ઉપયોગ કર્યા વિના અને યોગ્ય માત્રામાં લઈ શકાય તેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓની માહિતી અપાઈ છે. આ ઉપરાંત વધુ વજનની સમસ્યાથી બચવા માટે યોગ્ય આહાર અને નિયમિત કસરતનું પણ મૂલ્યવાન માર્ગદર્શન અપાયું છે.
MRP 125
ઘરે બેઠા 120
આ પુસ્તક તમારી વિચારવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો કરી નાંખશે.
વિશ્વના સર્વોત્તમ સ્ટ્રૅટેજિક થિન્કર તરીકે આજે 2400 વર્ષ પછી પણ ચાણક્યનું નામ નંબર વન છે. સદીઓથી આપણને જીવન, સમાજ, નાણાં, પ્રગતિ, પરિવાર, વ્યવસાય, ઉકેલ, મુશ્કેલીઓ, મૅનેજમૅન્ટ વગેરે અનેક વિષયોનું સચોટ જ્ઞાન આપવામાં તેમની વિચારવાની Unique પદ્ધતિ જ મહત્ત્વની છે.

કહેવાય છે કે આપણાં અચેતન મનમાં રોજ આશરે 50,000 વિચારો આવે છે અને એમાંથી 70% વિચારો તો નૅગેટિવ જ હોય છે. આવી પરિસ્થિતિથી બચવા શું કરવું? ઉપાય સરળ છે – વાંચો ચાણક્ય Mind – જે તમને ખૂબ જ સહેલાઈથી શીખવશે કે વિચારવાની Unique પદ્ધતિ કઈ? મગજમાં બિનજરૂરી માહિતીઓ ઠાંસીને જીવનમાં કન્ફ્યૂઝ થવા કરતાં અમુક વિચારોને પસંદ કરીને તેનું શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવી શકાય?
ચાણક્યના આ મહાન દૂરંદેશી જ્ઞાનનો લાભ કદાચ તમે કે તમારાં બાળકો અત્યાર સુધી લઈ શક્યાં નહીં હો, પણ હવે એવું નહીં બને! તમારા હાથમાં જે ચાણક્ય Mind છે તે વાંચો, બાળકોને સમજાવો અને પરિવારમાં વસાવો.
આ ચાણક્યવિઝન તમારી સાતેય પેઢીઓને તારી દેશે તેની ગેરન્ટી!

ચાણક્ય અને તેના મહાન જ્ઞાનને લેખકે અહીં જીવતા કર્યા છે.
Times of India
ચાણક્યની નજરે વ્યક્તિવિકાસની સચોટ રીત દર્શાવતું પુસ્તક.
The Hindu
આ પુસ્તક એટલે પ્રાચીન શાણપણ અને મૉડર્ન જ્ઞાનનો સમન્વય.
Business Herald
ગૌરવશાળી ભૂતકાળથી તમારા ઊજળા ભવિષ્ય તરફનું પગલું.
New Indian Express
MRP 175
ઘરે બેઠા 160
ચાણક્ય માઈન્ડ.pdf
1.6 MB
ચાણક્ય માઈન્ડ.pdf
GPSC,UPSC, બિન સચિવાલય,તલાટી તથા પોલીસ ભરતી બોર્ડ (PSI-કોન્સ્ટેબલ) પંચાયત સેવા પસંદગી મંડળ,ગુજરાત સરકાર ના વિવિધ વિભાગો ની સંયુક્ત પસંદગી સમિતિઓ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ માટે ઉપયોગી રંગીન પુસ્તક

લિબર્ટી ભારતનું બંધારણ (એક સમગ્ર અભ્યાસ)

👉 પુસ્તક ની વિશેતાઓ

📌 ૯૭મા બંધારણીય સુધારાના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો સમાવેશ,

📌 દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર (NCT) શાસન (સંશોધન) અધિનિયમ,૨૦૨૧નો સમાવેશ,

📌 ભારતીય બંધારણની વિસ્તૃત અને સરળ સમજુતી સાથેનો સમાવેશ,

📌 અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કુલ ૧૨૫૦+ પ્રશ્નોનો નો ઉત્તરોસહીત સમાવેશ,

📌 વર્ગ ૩ની પરીક્ષાઓ તથા GPSC ક્લાસ ૧-૨ની પરીક્ષાઓ માટે ઉપયોગી,

📌 તૃતીય અદ્યતન આવૃત્તિ,

📌 આ પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો..

👇
MRP 300
ઘરે બેઠા 250
ભારતનું_બંધારણ_એક_અભ્યાસ.pdf
4.3 MB
ભારતનું બંધારણ એક અભ્યાસ.pdf